gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

No Means No… : શશી થરુરે મેરિટલ રેપને ક્રાઇમ ગણાવતું બિલ રજૂ કરતાં ચર્ચા છંછેડાઈ | shashi tharoor …

G METRO NEWS by G METRO NEWS
December 6, 2025
in INDIA
0 0
0
No Means No… : શશી થરુરે મેરિટલ રેપને ક્રાઇમ ગણાવતું બિલ રજૂ કરતાં ચર્ચા છંછેડાઈ | shashi tharoor …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Shashi Tharoor: કોંગ્રેસ સાંસદ શશી થરુરે મેરિટલ રેપને ગુનાની શ્રેણીમાં સામેલ કરવાના પ્રસ્તાવવાળું એક ખાનગી બિલ શુક્રવારે (5 ડિસેમ્બર) લોકસભામાં રજૂ કર્યું. તેમણે એ વાત પર ભાર મૂક્યો કે, ભારતને પોતાના બંધારણીય મૂલ્યો જાળવી રાખવા જોઈએ. આ સાથે તેમણે પત્ની સાથે જબરદસ્તી શારીરિક સંબંધ બાંધવાને પુરુષોની ક્રૂરતા કહી.

આ પણ વાંચોઃ પ. બંગાળમાં આજે બાબરી મસ્જિદનો પાયો નાખશે હુમાયુ કબીર, કહ્યું – સરકાર પાસેથી 1 રુપિયો નહીં લઉં…

મેરિટલ રેપને ગુનાની શ્રેણીમાં મૂકવું જરુરી

થરુરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર મેરિટલ રેપને ગુનાની શ્રેણીમાં મૂકવાની જરુરત પર ભાર મૂક્યો. તેમણે ભારતીય ન્યાય સંહિતા(BNS)માં સંશોધન માટે એક ખાનગી બિલ રજૂ કરતાં કહ્યું કે, ભારતને પોતાના બંધારણીય મૂલ્યો જાળવી રાખવા જોઈએ અને ‘ના નો અર્થ ના, ફક્ત હા નો અર્થ જ હા’ હોવાની વાત મૂકી. પરિણીત મહિલાના સંમતિ આપવાના અધિકારનું હનન ન થવું જોઈએ. 

આ પણ વાંચોઃ સતત 5મા દિવસે ઈન્ડિગો સંકટમાં, અમદાવાદમાં 19 સહિત આજે પણ દેશભરમાં અનેક ફ્લાઈટ્સ રદ

મહિલા સ્વાયત્તતાનો અનાદર

કોંગ્રેસ સાંસદે કહ્યું કે, દરેક મહિલાને લગ્ન સંબંધની સીમામાં શારીરિક સ્વાયત્તતા અને ગરિમાનો મૌલિક અધિકાર મળવો જોઈએ. હવે કાર્યવાહીનો સમય આવી ગયો છે. જો પતિ-પત્નીને શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરે છે તો તે મહિલાની સ્વાયત્તતાનો અનાદર છે. આ નિયંત્રણ અને લિંગ આધારિત હિંસાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપનારું છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
દારૂ-ડ્રગ્સના વેચાણ સામે વિરોધ કરી NSUI દ્વારા ચક્કાજામ: કાર્યકરોની અટકાયત | NSUI protests against s…

દારૂ-ડ્રગ્સના વેચાણ સામે વિરોધ કરી NSUI દ્વારા ચક્કાજામ: કાર્યકરોની અટકાયત | NSUI protests against s...

હરણી એરપોર્ટ પર આજે પાંચમા દિવસે ઈન્ડિગોની છ ફ્લાઇટો રદ થતાં મુસાફરો અટવાયા | Passengers stranded at…

હરણી એરપોર્ટ પર આજે પાંચમા દિવસે ઈન્ડિગોની છ ફ્લાઇટો રદ થતાં મુસાફરો અટવાયા | Passengers stranded at...

બીમાર માસુમ પુત્રી સાથે સાસરીમાં પરત આવતા પરિવારે પરિણીતાની ધોલાઈ કરી | Family beats up Married woma…

બીમાર માસુમ પુત્રી સાથે સાસરીમાં પરત આવતા પરિવારે પરિણીતાની ધોલાઈ કરી | Family beats up Married woma...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વારસિયાના દુકાન માલિક પાસે પૈસા લઇને પરત નહીં કરતા ફરિયાદ | Complaint for not returning money

9 months ago
લારી અને ફૂટપાથ પર સિમકાર્ડના વેચાણથી ઓનલાઇન ઠગોને ફાવટ,કડક પગલાં લેવા માગ | Online fraudsters benef…

6 months ago
‘ફાઈનલી અમે એક જ દિશામાં યાત્રા…’ ભાજપ નેતા સાથે થરૂરનો ફોટો વાઈરલ થતાં કોંગ્રેસ ટેન્શનમાં!

1 year ago
તમિલનાડુમાં આજથી ‘વિજય’રાજ, 9 મંત્રી લેશે શપથ, 5 નાના પક્ષોના ટેકાથી TVK સત્તામાં | Tamil nadu cm oa…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News