gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

Operation Sindoor : 18 એરપોર્ટ બંધ… 430 ફ્લાઈટ કેન્સલ, પાકિસ્તાન સાથે મુકાબલો કરવા ભારતની સંપૂર્ણ …

G METRO NEWS by G METRO NEWS
May 7, 2025
in INDIA
0 0
0
Operation Sindoor : 18 એરપોર્ટ બંધ… 430 ફ્લાઈટ કેન્સલ, પાકિસ્તાન સાથે મુકાબલો કરવા ભારતની સંપૂર્ણ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Operation Sindoor : ભારતીય હવાઈ હુમલાએ પાકિસ્તાનને હચમચાવી નાખ્યું છે. 22 એપ્રિલના રોજ પહલગામ આતંકવાદી હુમલાના બદલામાં ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ મુંહતોડ જવાબ આપ્યો છે. ગત 6-7 મેની રાત્રે પાકિસ્તાન અને પીઓકેમાં નવ આતંકવાદી ઠેકાણાઓને તબાહ કરી દીધા છે. જોકે આ હુમલા પછી પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફ કોઈ કાર્યવાહી ન કરવાની વાત કરી રહ્યા છે. પરંતુ નફ્ફટ પાકિસ્તાન તરફથી કોઈપણ વળતા હુમલાનો સામનો કરવા માટે ભારતે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. જે હેઠળ દેશના 18 એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે.

એર સ્ટ્રાઈક બાદ આ એરપોર્ટ બંધ કરાયા

જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલામાં 26 પ્રવાસીઓના મોતનો ભારતે મજબૂત  બદલો લીધો છે. પરંતુ જો તણાવની સ્થિતિમાં પાકિસ્તાન દ્વારા કોઈપણ પલટવારનો જવાબ આપવા માટે ભારત સંપૂર્ણપણે તૈયાર છે. અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારે ઉત્તર અને પશ્ચિમ ભારતમાં 18 એરપોર્ટને અસ્થાયી રૂપે બંધ કરી દીધા છેે. જેમાં શ્રીનગરના એરપોર્ટનો પણ સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ યાદીમાં લેહ, જમ્મુ, અમૃતસર, પઠાણકોટ, ચંદીગઢ, જોધપુર, જેસલમેર, શિમલા, ધર્મશાળા અને જામનગરનો પણ સમાવેશ થાય છે.

430 ફ્લાઈટ રદ કરવામાં આવી 

ભારતની ત્રણેય સેનાઓ દ્વારા પાકિસ્તાનમાં કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર પછી એરપોર્ટ બંધ થવાને કારણે કેટલીક ફ્લાઇટ્સ સીધી અસર જોવા મળી શકે છે. ફ્લાઇટરાડર-24 મુજબ અત્યાર સુધીમાં લગભગ 430 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ફ્લાઇટ્સ રદ કરવાના મામલે ઇન્ડિગો એરલાઇન્સ સૌથી વધારે રદ કરવામાં આવી હતી જેમાં લગભગ 160 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

LPG બુકિંગના નિયમ બદલાયા! બે સિલિન્ડર ધરાવતા ગ્રાહકોના નવા બુકિંગ માટે 35 દિવસનું વેઈટિંગ? | New LPG…
INDIA

LPG બુકિંગના નિયમ બદલાયા! બે સિલિન્ડર ધરાવતા ગ્રાહકોના નવા બુકિંગ માટે 35 દિવસનું વેઈટિંગ? | New LPG…

March 25, 2026
નાગરિકો સામનો કરવા તૈયાર રહે : મોદી | Citizens should be ready to face: Modi
INDIA

નાગરિકો સામનો કરવા તૈયાર રહે : મોદી | Citizens should be ready to face: Modi

March 25, 2026
લોકસભામાં વિપક્ષના ભારે વિરોધ વચ્ચે ટ્રાન્સજેન્ડર બિલ પસાર | Transgender Bill passed in Lok Sabha am…
INDIA

લોકસભામાં વિપક્ષના ભારે વિરોધ વચ્ચે ટ્રાન્સજેન્ડર બિલ પસાર | Transgender Bill passed in Lok Sabha am…

March 25, 2026
Next Post
ઓપરેશન સિંદૂર પહેલા ભારતે પાકિસ્તાન સામે કયા ઓપરેશન હાથ ધર્યા હતા? જુઓ સંપૂર્ણ યાદી | operation sind…

ઓપરેશન સિંદૂર પહેલા ભારતે પાકિસ્તાન સામે કયા ઓપરેશન હાથ ધર્યા હતા? જુઓ સંપૂર્ણ યાદી | operation sind...

પ્રવીણ સૂદ જ રહેશે CBIના ડિરેક્ટર, કેન્દ્ર સરકારે એક વર્ષ લંબાવ્યો કાર્યકાળ | cbi chief Praveen Sood…

પ્રવીણ સૂદ જ રહેશે CBIના ડિરેક્ટર, કેન્દ્ર સરકારે એક વર્ષ લંબાવ્યો કાર્યકાળ | cbi chief Praveen Sood...

‘માંગનું સિંદૂર ઉજાડનારાના હવે…’ સ્વામી અવિમુક્તેશ્વરાનંદનું ઓપરેશન સિંદૂર અંગે નિવેદન | Swami avi…

'માંગનું સિંદૂર ઉજાડનારાના હવે...' સ્વામી અવિમુક્તેશ્વરાનંદનું ઓપરેશન સિંદૂર અંગે નિવેદન | Swami avi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અંબાપુર ગામ પાસે વૃદ્ધાના ગળામાંથી અઢી લાખના સોનાના દોરાની તફડંચી | A gold thread worth Rs 2 5 lakh …

અંબાપુર ગામ પાસે વૃદ્ધાના ગળામાંથી અઢી લાખના સોનાના દોરાની તફડંચી | A gold thread worth Rs 2 5 lakh …

1 day ago
Video: સરકારે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી છતાં વ્યાયામ શિક્ષકો અડીખમ, પરેડ કરી અટકાયત વ્હોરી | Gove…

Video: સરકારે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી છતાં વ્યાયામ શિક્ષકો અડીખમ, પરેડ કરી અટકાયત વ્હોરી | Gove…

12 months ago
આયાત ડયુટી ઘટયા પછી 15 દિવસમાં ખાદ્ય તેલોના ભાવ 5 થી 6 ટકા ઘટશે | Edible oil prices will fall by 5 t…

આયાત ડયુટી ઘટયા પછી 15 દિવસમાં ખાદ્ય તેલોના ભાવ 5 થી 6 ટકા ઘટશે | Edible oil prices will fall by 5 t…

10 months ago
આજથી બજેટ સત્રનો બીજો તબક્કો પ્રથમ દિવસે ઓમ બિરલા સામે વોટિંગ | Voting against Om Birla on the first…

આજથી બજેટ સત્રનો બીજો તબક્કો પ્રથમ દિવસે ઓમ બિરલા સામે વોટિંગ | Voting against Om Birla on the first…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News