gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

Phone Pe અને Pay TMની બનાવટી એપથી વેપારીઓ સાથે ઠગાઇ | frauders duped money with fake application of …

G METRO NEWS by G METRO NEWS
October 12, 2025
in GUJARAT
0 0
0
Phone Pe અને Pay TMની બનાવટી એપથી વેપારીઓ સાથે ઠગાઇ | frauders duped money with fake application of …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,રવિવાર

દિવાળી કે અન્ય તહેવારમાં તેમજ ભીડભાડ વાળી જગ્યા પરના માર્કેટમાં નાના વેપારીઓને ક્યુ આર કોડથી પેમેન્ટ કરવાના નામે છેતરપિંડી કરવાનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં ફોન પે અને પે ટીએમની બનાવટી એપ્લીકેશન તૈયાર કરીને તેમાંથી ક્યુ આર કોડ સ્કેન કરીને વેપારીને પેમેન્ટ કરાયાનું સ્ક્રીન શોટ બતાવવામાં આવે છે. નાના વેપારીઓને આસાનીથી ટારગેટ કરવા માટે ગુજરાત જ નહી પણ દેશના વિવિધ શહેરોમાં આ પ્રકારની બનાવટી એપથી છેતરપિંડી કરવાની નવી મોડ્સ ઓપરેન્ડી બહાર આવી છે.

Phone Pe અને Pay TMની બનાવટી એપથી વેપારીઓ સાથે ઠગાઇ 2 - imageદિવાળીના તહેવારમાં ફટાકડા કે મિઠાઇની દુકાનના નાના વેપારીઓની દુકાનોમાં સામાન્ય દિવસો કરતા વધારે ભીડ જોવા મળે છે.  ત્યારે હાલ ક્યુઆર કોડ સ્કેન કરીને સૌથી વધારે પેમેન્ટ કરવામાં આવે છે. જેનો હિસાબ મોટાભાગના વેપારીઓ સાંજે બેંક બેલેન્સ મેળવીને કરે છે. પરંતુ, છેતરપિંડી આચરતી ગેંગ દ્વારા નાના વેપારીઓને  ક્યુ આર કોડથી નાણાં ચુકવવાના નામે નવી મોડ્સ ઓપરેન્ડી શરૂ કરવામાં આવી છે. જેમાં ફોન પે અને પેટીએમ જેવી જ બનાવટી એપ્લીકેશન તૈયાર કરવામાં આવી છે. જેમા ક્યુ આર કોડ સ્કેન કરીને વેપારીને પેમેન્ટ કરાયાનો મેસેજ બતાવવામાં આવે છે. જેમા વેપારીની બેંકનો યુપીઆઇ આઇડી પણ જોવા મળે છે. જેથી વેપારી મેસેજ જોઇને નાણાં તેના ખાતામાં આવી ગયાનું સમજે છે. પરંતુ, હકીકતમાં બનાવટી એપ્લીકેશનથી માત્ર નાણાંના વ્યવહારનો મેસેજ  સ્ક્રીન પર આવે છે.  પરંતુ, વેપારીના એકાઉન્ટમાં કોઇ નાણાં આવતા નથી.

Phone Pe અને Pay TMની બનાવટી એપથી વેપારીઓ સાથે ઠગાઇ 3 - imageઆ અંગે સાયબર ક્રાઇમ સેલના એસીપી હાર્દિક માકડીયાએ જણાવ્યુ કે  પેમેન્ટ એપની બનાવટી એપ્લીકેશનથી નાના  વેપારીઓ સૌથી વધારે ટાર્ગેટ કરવામાં આવે છે. જેમાં નાની રકમની છેતરપિંડીની શક્યતા છે.

પરંતુ, આ ગંભીર બાબત છે. ત્યારે વેપારીઓએ સાઉન્ડ બોક્સ  પર નાણાં મળ્યાને મેસેજ અપડેટ કર્યા બાદ જ નાણાં મળ્યાની ખાતરી કરવી જરૂરી છે. ખાસ કરીને તહેવારમાં આ પ્રકારની મોડ્સ ઓપરેન્ડીથી નાના વેપારીઓને સંતર્ક રહેવું. ત્યારે આ મામલે સાયબર ક્રાઇમ સેલ દ્વારા   તપાસના ચક્રો ગતિમાન કરાયા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: નરોડામાં યુવતી પર એસિડ જેવું જ્વલનશીલ પ્રવાહી ફેંકી હુમલો, પિતા પર શંકાની સોય | Woman Attac…
GUJARAT

અમદાવાદ: નરોડામાં યુવતી પર એસિડ જેવું જ્વલનશીલ પ્રવાહી ફેંકી હુમલો, પિતા પર શંકાની સોય | Woman Attac…

March 28, 2026
સ્થાનિક વિદ્યાર્થીઓને રાહત, કોમર્સ ફેકલ્ટીમાં 95 ટકા બેઠકો પર વડોદરાના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે | …
GUJARAT

સ્થાનિક વિદ્યાર્થીઓને રાહત, કોમર્સ ફેકલ્ટીમાં 95 ટકા બેઠકો પર વડોદરાના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે | …

March 28, 2026
અમદાવાદના બગોદરા હાઈવે પર હિટ એન્ડ રન: માતાજીનો રથ લઈને જતા પદયાત્રીઓને અજાણ્યા વાહને કચડ્યા, એકનું …
GUJARAT

અમદાવાદના બગોદરા હાઈવે પર હિટ એન્ડ રન: માતાજીનો રથ લઈને જતા પદયાત્રીઓને અજાણ્યા વાહને કચડ્યા, એકનું …

March 28, 2026
Next Post
અકસ્માતની ખોટી માહિતી રજૂ કરીને ફરિયાદ નોંધવામાં આવતા ગુનો નોંધાયો | Sanand police reported complain…

અકસ્માતની ખોટી માહિતી રજૂ કરીને ફરિયાદ નોંધવામાં આવતા ગુનો નોંધાયો | Sanand police reported complain...

એન્ટાર્કટિકનો પીગળતો બરફ કાર્બન બોમ્બને જીવંત કરી શકે

એન્ટાર્કટિકનો પીગળતો બરફ કાર્બન બોમ્બને જીવંત કરી શકે

અફઘાન…                                             .

અફઘાન... .

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ભારે ધનબળ અને સત્તા વિરુદ્ધ…’, મહારાષ્ટ્રમાં પરાજય અંગે રાજ ઠાકરેની પ્રથમ પ્રતિક્રિયા | Raj Thack…

‘ભારે ધનબળ અને સત્તા વિરુદ્ધ…’, મહારાષ્ટ્રમાં પરાજય અંગે રાજ ઠાકરેની પ્રથમ પ્રતિક્રિયા | Raj Thack…

2 months ago
લગ્ન પ્રસંગે વતન ગયેલા પરિવારના ઘરમાંથી પાંચ તોલા સોનાના દાગીનાની ચોરી | 5 tolas of gold jewelry sto…

લગ્ન પ્રસંગે વતન ગયેલા પરિવારના ઘરમાંથી પાંચ તોલા સોનાના દાગીનાની ચોરી | 5 tolas of gold jewelry sto…

3 months ago
70 વર્ષમાં આવું ક્યારેય નથી થયું, નનકાના સાહિબની યાત્રા અટકાવાતા ભડક્યાં શીખ સંગઠન | Sikh Organizati…

70 વર્ષમાં આવું ક્યારેય નથી થયું, નનકાના સાહિબની યાત્રા અટકાવાતા ભડક્યાં શીખ સંગઠન | Sikh Organizati…

6 months ago
ગુજરાત સરકારનું નાણાકીય મેનેજમેન્ટ અત્યંત કંગાળ હોવાનો કેગનો ખુલાસો, વિધાનસભામાં રિપોર્ટ રજૂ | gujar…

ગુજરાત સરકારનું નાણાકીય મેનેજમેન્ટ અત્યંત કંગાળ હોવાનો કેગનો ખુલાસો, વિધાનસભામાં રિપોર્ટ રજૂ | gujar…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News