gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

PSI ભરતી મામલે મોટા સમાચાર: બિન હથિયારી PSIનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર, આ રીતે ચકાસો નામ | Provi…

G METRO NEWS by G METRO NEWS
February 23, 2026
in GUJARAT
0 0
0
PSI ભરતી મામલે મોટા સમાચાર: બિન હથિયારી PSIનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર, આ રીતે ચકાસો નામ | Provi…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Unarmed PSI Provisinal Merit : ગુજરાત પોલીસ ભરતીના જાહેરાત ક્રમાંક GPRB/202324/1ની લેવાયેલી બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેકટર(PSI)ની પરીક્ષા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગત 13 એપ્રિલ, 2025ના રોજ બિન હથિયારી PSIની 472 જગ્યા માટે કુલ 1,02,935 ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી હતી. આજે(23 ફેબ્રુઆરી) પોલીસ ભરતી બોર્ડે બિન હથિયારી PSIની પરીક્ષામાં પાસ-નાપાસ ઉમેદવારોનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કર્યુ છે.

બિન હથિયારી PSIનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર

પોલીસ ભરતી બોર્ડ મુજબ, બિન હથિયારી PSIની ભરતી પ્રક્રિયામાં અગાઉ પેપર 1 એટલે કે પાર્ટ-A અને પાર્ટ-Bની પરીક્ષામાં ક્વોલિફાઈડ થયેલા અને પેપર-2માં હાજર રહેલા કુલ 49,269 ઉમેદવારોના ગુણ જાહેર કર્યા હતા. આજે(23 ફેબ્રુઆરી, 2026) ભરતી બોર્ડે જાહેર કરેલા બિન હથિયારી PSIનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં કુલ 472 ઉમેદવારો સિલેક્ટ થયા છે. જ્યારે 95 ઉમેદવારોનો પ્રતિક્ષા યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ભરતી સંબંધિત વધુ માહિતી બોર્ડની સત્તાવાર વેબસાઈટ gprb.gujarat.gov.in પરથી મેળવી શકાશે. 

પ્રોવિઝનલ મેરિટ લિસ્ટનું કટઓફ

PSI ભરતી મામલે મોટા સમાચાર: બિન હથિયારી PSIનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર, આ રીતે ચકાસો નામ 2 - image

ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કેટેગરીવાઈઝ કટઓફ

PSI ભરતી મામલે મોટા સમાચાર: બિન હથિયારી PSIનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર, આ રીતે ચકાસો નામ 3 - image

પ્રોવિઝનલ મેરિટમાં પાસ ઉમેદવારોનું લિસ્ટ જોવા અહીં ક્લિક કરો

પ્રોવિઝનલ મેરિટમાં પ્રતિક્ષા યાદીમાં સમાવેશ ઉમેદવારોનું લિસ્ટ જોવા અહીં ક્લિક કરો

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ, તળાજા દ્વારા શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો
GUJARAT

શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ, તળાજા દ્વારા શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો

October 20, 2026
ભુંભલી ગામે ક્ષત્રિય આહીર સમાજ દ્વારા ભવ્ય શસ્ત્રપૂજન અને અશ્વપૂજન સમારોહ યોજાયો
GUJARAT

ભુંભલી ગામે ક્ષત્રિય આહીર સમાજ દ્વારા ભવ્ય શસ્ત્રપૂજન અને અશ્વપૂજન સમારોહ યોજાયો

October 20, 2026
વૈષ્ણોદેવી, અમરનાથ, શંકરાચાર્યજી અને કશ્યપ ઋષિ એ આ ક્ષેત્રના સ્વસ્તિક : શ્રી મોરારિબાપુ
GUJARAT

વૈષ્ણોદેવી, અમરનાથ, શંકરાચાર્યજી અને કશ્યપ ઋષિ એ આ ક્ષેત્રના સ્વસ્તિક : શ્રી મોરારિબાપુ

October 20, 2026
Next Post
રાંચીથી દિલ્હી જઈ રહેલી એર એમ્બ્યુલન્સ ક્રેશ, સાત લોકો હતા સવાર | Air ambulance going from Ranchi to…

રાંચીથી દિલ્હી જઈ રહેલી એર એમ્બ્યુલન્સ ક્રેશ, સાત લોકો હતા સવાર | Air ambulance going from Ranchi to...

વિશ્વામિત્રી નદીમાં વધુ એક મગરનું રહસ્યમય સંજોગોમાં મોત | Another crocodile dies under mysterious ci…

વિશ્વામિત્રી નદીમાં વધુ એક મગરનું રહસ્યમય સંજોગોમાં મોત | Another crocodile dies under mysterious ci...

છેલ્લા એક મહિનામાં વડોદરા જેલના ૯૧ ટકા કેદીઓને વીડિયો કોન્ફરન્સથી કોર્ટ સમક્ષ રજૂ કરાયા | 91% of the…

છેલ્લા એક મહિનામાં વડોદરા જેલના ૯૧ ટકા કેદીઓને વીડિયો કોન્ફરન્સથી કોર્ટ સમક્ષ રજૂ કરાયા | 91% of the...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતની વાયુસેનાએ પાકિસ્તાનમાં 100 Km અંદર ઘૂસીને કર્યો પ્રહાર, એ 9 ઠેકાણાં જ્યાં વરસાવ્યો કહેર | ope…

ભારતની વાયુસેનાએ પાકિસ્તાનમાં 100 Km અંદર ઘૂસીને કર્યો પ્રહાર, એ 9 ઠેકાણાં જ્યાં વરસાવ્યો કહેર | ope…

1 year ago
સગીરની કાર નીચે આવેલી ત્રણ વર્ષની બાળકી બચી | Emon nengngin ülüngät ierin a amanaua mwirin an a ässä…

સગીરની કાર નીચે આવેલી ત્રણ વર્ષની બાળકી બચી | Emon nengngin ülüngät ierin a amanaua mwirin an a ässä…

12 months ago
યુનિ.ના હોસ્ટેલ કેમ્પસમાં પહેલી વખત વર્કશોપ કમ કાઉન્સિલિંગ | workshop on exam pressure in msu hostel

યુનિ.ના હોસ્ટેલ કેમ્પસમાં પહેલી વખત વર્કશોપ કમ કાઉન્સિલિંગ | workshop on exam pressure in msu hostel

7 months ago
શેર ટ્રાન્સફર સ્ટેમ્પ્સ 50- 50 પૈસાની જ, પણ કિંમત લાખોમાં! | Share transfer stamps are only 50 paise…

શેર ટ્રાન્સફર સ્ટેમ્પ્સ 50- 50 પૈસાની જ, પણ કિંમત લાખોમાં! | Share transfer stamps are only 50 paise…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News