gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘RSSની શાખામાં મુસ્લિમો પણ જોડાઈ શકે છે, પણ તેમણે…’ સંઘ પ્રમુખ મોહન ભાગવતે મૂકી આ શરત | rss chief …

G METRO NEWS by G METRO NEWS
April 7, 2025
in INDIA
0 0
0
‘RSSની શાખામાં મુસ્લિમો પણ જોડાઈ શકે છે, પણ તેમણે…’ સંઘ પ્રમુખ મોહન ભાગવતે મૂકી આ શરત | rss chief …
3
VIEWS
Share on FacebookShare on Twitter

Mohan Bhagwat: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત ચાર દિવસ માટે વારાણસીના પ્રવાસે છે. રવિવારે સવારે તેઓ માલદહિયાની લાજપત નગર પાર્ક શાખામાં પહોંચ્યા હતા. અહીં તેમણે શાળાના કાર્યક્રમોમાં ભાગ લીધો હતો અને સ્વયંસેવકોના કેટલાક પ્રશ્નોના જવાબો પણ આપ્યા હતા. એ દરમિયાન મોહન ભાગવતે કહ્યું હતું કે, ‘મુસ્લિમો ત્યારે જ RSS માં જોડાઈ શકે છે જો તેઓ ‘ભારત માતા કી જય’ના ​​નારા અને ભગવા ઝંડાનું સન્માન કરે.’

સંઘમાં દરેક લોકો જોડાઈ શકે છે: મોહન ભાગવત

શાળાના કાર્યક્રમ દરમિયાન મોહન ભાગવતને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, ‘શું આપણે આપણા મુસ્લિમ પાડોશીઓને પણ સંઘમાં લાવી શકીએ?’ આ પ્રશ્નના જવાબમાં સંઘ પ્રમુખે કહ્યું હતું કે, ‘ભારત માતા કી જય બોલનારા અને ભગવા ધ્વજનું સન્માન કરનારા તમામ માટે RSS શાખાના દરવાજા ખુલ્લા છે. અહીં દરેક લોકો આવી શકે છે સિવાય કે જેઓ પોતાને ઔરંગઝેબના વંશજ માને છે. સંઘની શાખામાં પૂજા પદ્ધતિના આધારે કોઈ ભેદભાવ નથી. આપણી જ્ઞાતિ, સંપ્રદાય અને પંથ ભલે અલગ-અલગ હોય, પણ આપણી સંસ્કૃતિ એક જ છે.’

આ પણ વાંચો: શેરબજારમાં અબજોનું નુકસાન છતાં અમેરિકા પર જવાબી ટેરિફ નહીં લગાવે ભારત: રિપોર્ટમાં દાવો

અખંડ ભારત જરૂરી છે 

આ દરમિયાન મોહન ભાગવતે અખંડ ભારતના સંકલ્પના વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, ‘કેટલાક લોકો માને છે કે અખંડ ભારતનો વિચાર વ્યવહારુ નથી, પરંતુ સત્ય એ છે કે તે શક્ય છે. આજે સિંધ પ્રાંતની સ્થિતિ જુઓ. જે ભાગો ભારતથી અલગ થયા હતા તેમની સાથે આજે ભેદભાવની સ્થિતિ છે. સંઘમાં ક્યારેય કોઈની સાથે ભેદભાવ કરવામાં આવ્યો નથી. અમારી શાખાઓમાં દરેકને હંમેશા પ્રવેશ મળે છે.’

'RSSની શાખામાં મુસ્લિમો પણ જોડાઈ શકે છે, પણ તેમણે...' સંઘ પ્રમુખ મોહન ભાગવતે મૂકી આ શરત 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સરકારે પેટ્રોલ-ડીઝલ પર બે રૂપિયા એક્સાઈઝ ડ્યુટી વધારી, સામાન્ય પ્રજા પર અસર પડશે? | Central Governme…

સરકારે પેટ્રોલ-ડીઝલ પર બે રૂપિયા એક્સાઈઝ ડ્યુટી વધારી, સામાન્ય પ્રજા પર અસર પડશે? | Central Governme...

સુરતમાં આકરી ગરમીએ એકનો લીધો ભોગ, ઝાડા-ઉલટીના કારણે પાલનપુરના યુવાનનું મોત | Young man from Palanpur…

સુરતમાં આકરી ગરમીએ એકનો લીધો ભોગ, ઝાડા-ઉલટીના કારણે પાલનપુરના યુવાનનું મોત | Young man from Palanpur...

દીવનો કિલ્લો જોવા ચૂકવવો પડશે ચાર્જ, જાણો ભારતીય-વિદેશી નાગરિકના કેટલા રૂપિયા | You will have to pay…

દીવનો કિલ્લો જોવા ચૂકવવો પડશે ચાર્જ, જાણો ભારતીય-વિદેશી નાગરિકના કેટલા રૂપિયા | You will have to pay...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કંપનીઓના વેચાણમાં છેલ્લા 17 ત્રિમાસિકમાં સૌથી ઓછી વૃદ્ધિ | Companies’ sales growth lowest in last 17…

કંપનીઓના વેચાણમાં છેલ્લા 17 ત્રિમાસિકમાં સૌથી ઓછી વૃદ્ધિ | Companies’ sales growth lowest in last 17…

1 year ago
સુરતના પુણાગામમાં રફ્તારનો કહેર, BRTS રૂટમાં સ્પોર્ટ્સ બાઈક સ્લિપ થતાં બે મિત્રોના મોત | Two Youths …

સુરતના પુણાગામમાં રફ્તારનો કહેર, BRTS રૂટમાં સ્પોર્ટ્સ બાઈક સ્લિપ થતાં બે મિત્રોના મોત | Two Youths …

8 months ago
મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટની હરાજીમાં સોલા-હેબતપુરના પ્લોટ વેચાણથી લેવા ૨૭૦૦ કરોડથી વધુની ઓફર | M…

મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટની હરાજીમાં સોલા-હેબતપુરના પ્લોટ વેચાણથી લેવા ૨૭૦૦ કરોડથી વધુની ઓફર | M…

10 months ago
અંતે દેવાયત ખવડ સહિત સાતેય આરોપીઓને મળ્યા જામીન, બે જિલ્લામાં તડીપારનો આદેશ | Bail granted to accuse…

અંતે દેવાયત ખવડ સહિત સાતેય આરોપીઓને મળ્યા જામીન, બે જિલ્લામાં તડીપારનો આદેશ | Bail granted to accuse…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News