gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

RTE હેઠળ ખોટી આવક બતાવીને બાળકોના એડમિશન થયા હોવાનો ઘટસ્ફોટ, DEOએ આપ્યા કાર્યવાહીના આદેશ | Children …

G METRO NEWS by G METRO NEWS
July 17, 2025
in GUJARAT
0 0
0
RTE હેઠળ ખોટી આવક બતાવીને બાળકોના એડમિશન થયા હોવાનો ઘટસ્ફોટ, DEOએ આપ્યા કાર્યવાહીના આદેશ | Children …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: રાજ્યમાં રાઈટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ નકલી ડોક્યુમેન્ટ થકી ખાનગી શાળામાં એડમિશન મેળવતા હોવાની ઘટના સામે આવતી હોય છે. જેમાં ખોટા જાતિ અને આવકાના દાખલા રજૂ કરાતા હોવાના કિસ્સા સામે આવતા હોય છે, ત્યારે RTE હેઠળ ખોટી આવક બતાવીને બાળકોના એડમિશન થયા હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ મામલે DEOએ યોગ્ય કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. 

’25 જેટલાં વાલીઓએ ખોટી આવક બતાવી’

મળતી માહિતી મુજબ, ખાનગી શાળામાં પ્રવેશ મેળવવા ઈચ્છતા મધ્યમ વર્ગના અને ઓછી આવક ધરાવતા પરિવારના બાળકોને શિક્ષણ મળી રહે તે માટે RTE હેઠળ એડમિશન આપવામાં આવે છે. જેના માટે જરૂરી ડોક્યુમેન્ટ અને આવક મર્યાદાના ધ્યાને લેવામાં આવે છે, ત્યારે અમદાવાદની ખાનગી શાળામાં 25 જેટલાં વાલીઓએ ખોટી આવક બતાવીને પોતાના બાળકોના એડમિશન મેળવ્યા હોવાને લઈને શાળાએ DEOને પૂરાવા રજૂ કર્યા હતા. 

સમગ્ર મામલે DEOની કચેરી ખાતે 25માંથી 5 વાલીઓની સુનાવણી થઈ હતી. જેમાં પાંચેય વાલીઓની આવક રૂ.6 લાખથી વધુ હોવાની જણાઈ હતી. આ પછી DEOએ વાલી સામે કાયદેસરની કાર્યવાહી કરવા શાળાને આદેશ કર્યા છે. 

આ પણ વાંચો: જામનગરના માંજોઠી નગરમાં ગઈ રાત્રે એક કાર ચાલક અને તેના સાથીદારનું કરતુત સામે આવતાં પોલીસ ફરિયાદ નોંધાવાઇ

તમને જણાવી દઈએ કે, ખાનગી શાળામાં પ્રવેશ મેળવવા માટે બાળકોના વાલીની આવકમાં ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર બંને માટે રૂ.6 લાખની આવક મર્યાદા છે. જેમાં સૌથી ઓછી આવક ધરાવતા કુટુંબના બાળકોને પ્રવેશમાં અગ્રતા આપવામાં આવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધ્રાંગધ્રામાં યુવકે ધમકી આપી સગીરાને ઘરે લઇ જઇ દુષ્કર્મ આચર્યું | In Dhrangadhra a young man threate…
GUJARAT

March 31, 2026
અમદાવાદના વિવિધ વિસ્તારમાં આવેલા તળાવોમાં ઓકિસજન લેવલ વધારવા જેટ અરેટર લગાવાશે | Located in various …

૧૮ હજાર કરોડનુ બજેટ હોવા છતાં અમદાવાદ મ્યુનિ.સ્કૂલ હેતુ માટેના ચાર પ્લોટ વેચી નાંખશે | Despite a bud…

Next Post
જામનગરના માંજોઠી નગરમાં ગઈ રાત્રે એક કાર ચાલક અને તેના સાથીદારનું કરતુત સામે આવતાં પોલીસ ફરિયાદ નોંધ…

જામનગરના માંજોઠી નગરમાં ગઈ રાત્રે એક કાર ચાલક અને તેના સાથીદારનું કરતુત સામે આવતાં પોલીસ ફરિયાદ નોંધ...

જામનગરના નવાગામ મધુવન સોસાયટીમાં કાચનો કચરો ફેંકવાના પ્રશ્ને બે પાડોશીઓ વચ્ચે ઝઘડો: ચપ્પલ વાળી થઈ | …

જામનગરના નવાગામ મધુવન સોસાયટીમાં કાચનો કચરો ફેંકવાના પ્રશ્ને બે પાડોશીઓ વચ્ચે ઝઘડો: ચપ્પલ વાળી થઈ | ...

વાસણા હરીનગર રોડ પર આવેલા કોમ્પ્લેક્સના વીજ મીટરોમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી | Fire broke out d…

વાસણા હરીનગર રોડ પર આવેલા કોમ્પ્લેક્સના વીજ મીટરોમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી | Fire broke out d...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બગોદરા-વટામણ હાઈવે પર બાઈક અને હાર્વેસ્ટર વચ્ચે અકસ્માત, 2 વર્ષના માસૂમનું મોત, દંપતી સહિત 4 ઈજાગ્રસ…

4 months ago
કામરા, સમય રૈના બાદ કોમેડિયન હર્ષ ગુજરાલ વિવાદમાં, બિહાર અંગેની ટિપ્પણીથી લોકોમાં રોષ | comedian har…

10 months ago
કંપનીઓ IPO દ્વારા રૂ. 1.6 લાખ કરોડથી વધુ ભંડોળ ઉભુ કરશે | Companies to raise over Rs 1 6 lakh crore …

‘સાવરકર પર આવું નિવેદન અસ્વીકાર્ય, હવે ભૂલ કરી તો…’, સુપ્રીમ કોર્ટનો રાહુલ ગાંધીને ફટકાર | nationa…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News