gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘SIRના બહાને વોટની લૂંટ થઈ, પરંતુ છેલ્લા રાઉન્ડ સુધીમાં અમે જીતી જઈશું…’, મમતા બેનરજીનું પહેલું નિ…

G METRO NEWS by G METRO NEWS
May 4, 2026
in INDIA
0 0
0
‘SIRના બહાને વોટની લૂંટ થઈ, પરંતુ છેલ્લા રાઉન્ડ સુધીમાં અમે જીતી જઈશું…’, મમતા બેનરજીનું પહેલું નિ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mamata Banerjee First Reaction | પશ્ચિમ બંગાળમાં વલણોમાં ભાજપનો મજબૂત પ્રદર્શન છતાં મમતા બેનરજીએ કહ્યું કે અમે જીતીશું. કાર્યકરો આશા ન છોડે અને તેઓ મત ગણતરી કેન્દ્રો પર અડગ રહે. આ સાથે મમતા બેનરજીએ SIR દ્વારા વૉટ લૂંટવામાં આવી રહ્યા હોવાનો ગંભીર આરોપ મૂક્યો હતો. 

અમે વેઈટ એન્ડ વૉચની સ્થિતિમાં 

મમતાએ કહ્યું કે ચૂંટણી પંચ મનમાની કરી રહ્યું છે. છેલ્લા રાઉન્ડ સુધી આપણી જ જીત થશે. તેમાં કોઈ શંકા નથી. બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કારમા પરાજય દેખાતા મમતા બેનરજીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે અમે વેઈટ એન્ડ વોચની સ્થિતિમાં છીએ. અમે ચૂંટણીમાં ટાઇગર ચાઈલ્ડ તરીકે લડ્યા છીએ. 

મમતા બેનરજીએ ચૂંટણી પંચ સામે આરોપ મૂક્યો 

ચૂંટણી પંચ સામે આરોપ મૂકતાં મમતા બેનરજીએ કહ્યું કે ચૂંટણી પંચ જાણીજોઈને મતગણતરી ધીમી કરી રહ્યું છે. તેમણે મત ગણતરી અટકાવી દીધી છે. 7 મશીનો બંધ કરી દેવામાં આવી છે. ઓફિસોમાં તોડફોડ કરાઈ છે. વોટની લૂંટ થઇ રહી છે. અમે હજુ 100 સીટ પર આગળ છીએ. જે બતાવવામાં આવતા નથી. અમારી પોલીસ હવે માફિયાઓના ઈશારે કામ કરી રહી છે. તેમની સામે આત્મસમર્પણ કીર દીધું છે. 

293 માંથી 191 પર ભાજપને લીડ  

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના મતોની ગણતરીમાં ભાજપે ઐતિહાસિક પ્રદર્શન કરતા રાજ્યના રાજકીય સમીકરણો પૂરેપૂરા બદલી નાખ્યા છે. કુલ 293 બેઠકોમાંથી ભાજપ હાલ 191 બેઠકો પર લીડ મેળવી રહ્યું છે, જે સરકાર બનાવવા માટે જરૂરી 148 ના જાદુઈ આંકડા કરતા ઘણી વધારે છે.

બીજી તરફ, છેલ્લા 15 વર્ષથી સત્તા પર રહેલી મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ (TMC) માત્ર 97 બેઠકો પર સમેટાઈ ગઈ હોય તેવું જણાય છે. આ વલણો મુજબ, ભાજપને સીધી 114 બેઠકોનો ફાયદો થતો દેખાઈ રહ્યો છે, જ્યારે મમતા બેનરજીની પાર્ટીને 115 બેઠકોનું મોટું નુકસાન વેઠવું પડી રહ્યું છે. બંગાળમાં આ પ્રથમવાર હશે જ્યારે ભાજપ પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહ્યું છે, જે રાજ્યમાં વર્ષોથી ચાલી રહેલા ટીએમસીના શાસનનો અંત લાવવાના મજબૂત સંકેત આપે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હાલ ઋતબ્રત જ વિપક્ષના નેતા રહેશે મમતાને હાઇકોર્ટમાં કોઇ રાહત નહીં | Ritabrata will remain the leader…
INDIA

હાલ ઋતબ્રત જ વિપક્ષના નેતા રહેશે મમતાને હાઇકોર્ટમાં કોઇ રાહત નહીં | Ritabrata will remain the leader…

June 19, 2026
એબિકલ ઇન્કના વડા વિકાસ ગર્ગ પરિવારની રૂ. 930 કરોડની સંપત્તિ ટાંચમાં | Abical Inc head Vikas Garg’s f…
INDIA

એબિકલ ઇન્કના વડા વિકાસ ગર્ગ પરિવારની રૂ. 930 કરોડની સંપત્તિ ટાંચમાં | Abical Inc head Vikas Garg’s f…

June 19, 2026
ભારત બ્રિટનમાંથી આયાત થનાર 3.78 લાખ કારોની કસ્ટમ ડયુટીમાં ઘટાડો કરશે | India to reduce customs duty …
INDIA

ભારત બ્રિટનમાંથી આયાત થનાર 3.78 લાખ કારોની કસ્ટમ ડયુટીમાં ઘટાડો કરશે | India to reduce customs duty …

June 19, 2026
Next Post
થલાપતિ વિજય: સિનેમાના પડદેથી સત્તાની સીડી સુધી… સુપર સ્ટારથી જનનેતા સુધીની સફર | thalapathi vijay …

થલાપતિ વિજય: સિનેમાના પડદેથી સત્તાની સીડી સુધી... સુપર સ્ટારથી જનનેતા સુધીની સફર | thalapathi vijay ...

મમતા બેનરજી: ‘સ્ટ્રીટ ફાઇટર’થી સત્તાના શિખર સુધી અને પછી પતનની રસપ્રદ કહાની | The Fall of Bengal’s S…

મમતા બેનરજી: 'સ્ટ્રીટ ફાઇટર'થી સત્તાના શિખર સુધી અને પછી પતનની રસપ્રદ કહાની | The Fall of Bengal’s S...

ઇનસાઈડ સ્ટોરી: બંગાળમાં પહેલીવાર ‘ભગવો’ લહેરાયો: જાણો ભાજપની ઐતિહાસિક જીતના 5 હીરો | west bengal ass…

ઇનસાઈડ સ્ટોરી: બંગાળમાં પહેલીવાર 'ભગવો' લહેરાયો: જાણો ભાજપની ઐતિહાસિક જીતના 5 હીરો | west bengal ass...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દારૂના કટિંગ વખતે દરોડામાં 3.35 લાખનો દારૂ ઝડપાયો, બુટલેગર ફરાર | Liquor worth Rs 3 35 lakh seized i…

દારૂના કટિંગ વખતે દરોડામાં 3.35 લાખનો દારૂ ઝડપાયો, બુટલેગર ફરાર | Liquor worth Rs 3 35 lakh seized i…

10 months ago
એસ.ટી. બસ સ્ટેન્ડના ચોકીદાર જ ચોર નીકળ્યા, ખિસ્સાકાતરૂઓને ‘ટીપ’ આપતા | The watchman at the ST bus st…

એસ.ટી. બસ સ્ટેન્ડના ચોકીદાર જ ચોર નીકળ્યા, ખિસ્સાકાતરૂઓને ‘ટીપ’ આપતા | The watchman at the ST bus st…

4 months ago
ચાલુ નાણાં વર્ષના પ્રથમ ચાર માસમાં US ખાતે ભારતની નિકાસમાં 22% વધારો | India’s exports to US increas…

ચાલુ નાણાં વર્ષના પ્રથમ ચાર માસમાં US ખાતે ભારતની નિકાસમાં 22% વધારો | India’s exports to US increas…

10 months ago
1 નવેમ્બરથી થશે મોટો ફેરફાર, બેન્ક ખાતામાં હવે એકસાથે 4 નોમિનીના નામ ઉમેરી શકાશે

1 નવેમ્બરથી થશે મોટો ફેરફાર, બેન્ક ખાતામાં હવે એકસાથે 4 નોમિનીના નામ ઉમેરી શકાશે

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News