gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

SIR ના ડરથી બંગાળમાંથી પલાયનનો પ્રયાસ કરનારા 500 લોકોને પકડ્યાનો BSFનો દાવો | Election Commission’s …

G METRO NEWS by G METRO NEWS
November 19, 2025
in INDIA
0 0
0
SIR ના ડરથી બંગાળમાંથી પલાયનનો પ્રયાસ કરનારા 500 લોકોને પકડ્યાનો BSFનો દાવો | Election Commission’s …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Election Commission News : ચૂંટણી પંચ દ્વારા દેશભરમાં શરૂ કરવામાં આવેલી મતદાર યાદી ચકાસણીની પ્રક્રિયા (SIR)નો ડર ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતા બાંગ્લાદેશી ઘૂસણખોરોમાં ફેલાઈ ગયો છે. આ ડરને કારણે, પશ્ચિમ બંગાળમાંથી લગભગ 500 બાંગ્લાદેશીઓ ભારત છોડીને ભાગવાનો પ્રયાસ કરતા હોવાની માહિતી સામે આવી છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ આ લોકોને સરહદ પાર કરતી વખતે ઇન્ટરસેપ્ટ કર્યા હતા, જે દરમિયાન આ સમગ્ર મામલાનો ખુલાસો થયો.

શું છે SIR અને શા માટે છે ડર? 

ચૂંટણી પંચે SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) હેઠળ એક અભિયાન શરૂ કર્યું છે, જેમાં બૂથ લેવલ ઓફિસરો (BLO) ઘરે-ઘરે જઈને મતદારોની માહિતીની ચકાસણી કરી રહ્યા છે. આ પ્રક્રિયામાં એવા સવાલો પૂછવામાં આવી રહ્યા છે કે, “શું તમારું નામ 2003ની મતદાર યાદીમાં હતું? જો નહીં, તો તમારા પરિવારના કયા સભ્યોનું નામ હતું?”

આવા સવાલોના જવાબ ગેરકાયદેસર રીતે રહેતા ઘૂસણખોરો આપી શકતા નથી, કારણ કે તેમની પાસે જૂના રેકોર્ડ હોતા નથી. પકડાઈ જવાના ડરથી હવે તેઓ ભારત છોડીને પાછા બાંગ્લાદેશ ભાગી રહ્યા છે.

પશ્ચિમ બંગાળમાં શું બન્યું? 

સોમવારે, પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના સ્વરૂપનગર પાસે આવેલી હાકિમપુર ચેક પોસ્ટ પરથી લગભગ 500 લોકો બાંગ્લાદેશ તરફ જતા જોવા મળ્યા હતા. BSFની 143મી બટાલિયને આ મોટી હિલચાલ જોઈને શંકાના આધારે તેમને અટકાવ્યા અને પૂછપરછ કરી.

BSF અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ 500 લોકોએ સ્વીકાર્યું કે તેઓ ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસ્યા હતા અને તેમની પાસે કોઈ વિઝા, પાસપોર્ટ કે ઓળખપત્ર નથી. એક રિપોર્ટ મુજબ, આ વર્ષે આટલી મોટી સંખ્યામાં ગેરકાયદે બાંગ્લાદેશીઓનું ભારતમાંથી પલાયન કરવાની આ સૌથી મોટી ઘટના છે.

વર્ષોથી ભારતમાં રહેતા હતા 

પકડાયેલા લોકોમાંથી ઘણાએ જણાવ્યું કે તેઓ વર્ષોથી પશ્ચિમ બંગાળના બિરાતી, મધ્યમગ્રામ, રાજરહાટ, ન્યૂ ટાઉન અને સોલ્ટ લેક જેવા વિસ્તારોમાં ઘરેલુ નોકર, મજૂર અને બાંધકામ ક્ષેત્રે કામ કરતા હતા. આ મહિનાની શરૂઆતમાં પણ, BSFએ આવા જ 100 બાંગ્લાદેશીઓને પકડ્યા હતા જેઓ SIRના ડરથી પાછા ફરી રહ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશની સૌથી મોટી બેન્ક પણ ‘મફતની રેવડી’ અંગે ચિંતિત, કહ્યું – સરકાર રોજગાર આપવા પર ધ્યાન આપે | sbi re…
INDIA

દેશની સૌથી મોટી બેન્ક પણ ‘મફતની રેવડી’ અંગે ચિંતિત, કહ્યું – સરકાર રોજગાર આપવા પર ધ્યાન આપે | sbi re…

March 7, 2026
રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા ભારતને ટ્રમ્પની મંજૂરી | Trump approves India to buy crude oil from Russia
INDIA

રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા ભારતને ટ્રમ્પની મંજૂરી | Trump approves India to buy crude oil from Russia

March 7, 2026
ડાયાબિટિસની દવા મેટફોર્મિન કેવી રીતે કામ કરે છે તેનું રહસ્ય 60 વર્ષે ખૂલ્યું | The secret of how the…
INDIA

ડાયાબિટિસની દવા મેટફોર્મિન કેવી રીતે કામ કરે છે તેનું રહસ્ય 60 વર્ષે ખૂલ્યું | The secret of how the…

March 7, 2026
Next Post
‘ભાજપના તોફાનમાં ક્યાં ફંટાઈ જશો ખબર નહીં પડે…’ કોંગ્રેસને સહયોગી પક્ષે કેમ ચેતવી? | ‘You Will Win…

'ભાજપના તોફાનમાં ક્યાં ફંટાઈ જશો ખબર નહીં પડે...' કોંગ્રેસને સહયોગી પક્ષે કેમ ચેતવી? | 'You Will Win...

દિલ્હી પ્રદૂષણનો ‘ખલનાયક’ છે PM2.5, બાળકોના ફેફસાંને 40% સુધી નુકસાન પહોંચાડી રહ્યું છે : સ્ટડીમાં ખ…

દિલ્હી પ્રદૂષણનો 'ખલનાયક' છે PM2.5, બાળકોના ફેફસાંને 40% સુધી નુકસાન પહોંચાડી રહ્યું છે : સ્ટડીમાં ખ...

વડોદરા રેલવે વિભાગની પહેલ : દિવ્યાંગ મુસાફરો માટે નિઃશુલ્ક સહાય સેવા શરૂ | Vadodara Railway Departme…

વડોદરા રેલવે વિભાગની પહેલ : દિવ્યાંગ મુસાફરો માટે નિઃશુલ્ક સહાય સેવા શરૂ | Vadodara Railway Departme...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉજ્જૈનમાં મહાકાલના મંદિરમાં ડોરેમોનને દર્શન કરતો બતાવાતા વિવાદ, AI દ્વારા બનાવ્યો હતો VIDEO | Contro…

ઉજ્જૈનમાં મહાકાલના મંદિરમાં ડોરેમોનને દર્શન કરતો બતાવાતા વિવાદ, AI દ્વારા બનાવ્યો હતો VIDEO | Contro…

5 months ago
વાપીમાં દુષ્કર્મના ગુનામાં વોન્ટેડ આરોપી બિહારમાં સાધુ બની ગયો: ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો | Vapi Wa…

વાપીમાં દુષ્કર્મના ગુનામાં વોન્ટેડ આરોપી બિહારમાં સાધુ બની ગયો: ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો | Vapi Wa…

2 months ago
બેંગલુરૂ નાસભાગમાં 11ના મોત: કર્ણાટકના CMએ મૃતકોના પરિવારજનોને સહાય જાહેર કરી, PM મોદી અને રાહુલ ગાં…

બેંગલુરૂ નાસભાગમાં 11ના મોત: કર્ણાટકના CMએ મૃતકોના પરિવારજનોને સહાય જાહેર કરી, PM મોદી અને રાહુલ ગાં…

9 months ago
આણંદ પાલિકાના તત્કાલિન ચીફ ઓફિસર પંકજ બારોટને ફરજિયાત નિવૃત્ત કરી દેવાયા | The then Chief Officer of…

આણંદ પાલિકાના તત્કાલિન ચીફ ઓફિસર પંકજ બારોટને ફરજિયાત નિવૃત્ત કરી દેવાયા | The then Chief Officer of…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News