gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઉજ્જૈનમાં મહાકાલના મંદિરમાં ડોરેમોનને દર્શન કરતો બતાવાતા વિવાદ, AI દ્વારા બનાવ્યો હતો VIDEO | Contro…

G METRO NEWS by G METRO NEWS
October 18, 2025
in INDIA
0 0
0
ઉજ્જૈનમાં મહાકાલના મંદિરમાં ડોરેમોનને દર્શન કરતો બતાવાતા વિવાદ, AI દ્વારા બનાવ્યો હતો VIDEO | Contro…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ujjain News : ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરને લઈને ઈન્સ્ટાગ્રામ યુઝરે એઆઈની મદદથી વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં મહાકાલેશ્વર મંદિરના ગર્ભગૃહમાં કાર્ટૂન કેરેક્ટર ડોરેમોન દર્શન કરતો હોય અને પછી પૂજારી સાથે ડાન્સ કરતો હોય એવું દર્શાવાતા વિવાદ થયો છે.

મહાકાલ મંદિરનો એઆઈ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ઈન્સ્ટાગ્રામ યુઝરે વીડિયો બનાવ્યો હતો. એમાં દેખાય છે એ પ્રમાણે કાર્ટૂન કેરેક્ટર ડોરેમોન મંદિરના ગર્ભગૃહમાં દર્શન કરવા જાય છે. ત્યાં એક સુરક્ષા ગાર્ડ તેને અટકાવે છે અને ગર્ભગૃહમાં દર્શન કરવા માટે વીઆઈપી પાસ જરૂરી છે એવું કહે છે. વાંધાજનક રીતે સુરક્ષા ગાર્ડને વીડિયોમાં ગર્ભગૃહમાં પણ જૂતાં પહેરેલો બતાવાયો છે.

વીડિયોમાં આગળનો ઘટનાક્રમ એવો બતાવ્યો છે કે બહાર 250 રૂપિયામાં વીઆઈપી પાસ વેચાય છે. ડોરેમોન ત્યાં જઈને વીઆઈપી દર્શનના પાસ ખરીદે છે અને પછી ગર્ભગૃહમાં જઈને દર્શન કરે છે. એટલું જ નહીં, પછી પૂજારી સાથે ડાન્સ પણ કરે છે.

વીડિયો વાયરલ થયો પછી મહાકાલ મંદિર પ્રબંધ સમિતિ એક્શનમાં આવી હતી. સમિતિએ પોલીસને પત્ર લખીને એક્શન લેવાની ભલામણ કરી હતી અને આ વીડિયોને મંદિરની આસ્થા અને ધર્મનું અપમાન ગણાવ્યું હતું. મહાકાલ મંદિરની છબી ખરાબ કરવા માટે ભ્રામક માહિત ફેલાવાઈ હોવાનો આરોપ પણ લાગ્યો છે. પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. સોશિયલ મીડિયામાં પણ આ વીડિયોની ભારે ટીકા થઈ રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હિમંતા બિસ્વા સરમાની શપથવિધિ: આસામના પ્રથમ બિન-કોંગ્રેસી CM જેમણે સતત બીજી ટર્મ મેળવી! | Himanta Bis…
INDIA

May 12, 2026
‘સનાતન ધર્મ ખતમ કરી દેવો જોઈએ…’ ઉદયનિધિ સ્ટાલિનનું ફરી વિવાદાસ્પદ નિવેદન | Udhayanidhi Stalin Sana…

NEET 2026 પરીક્ષા રદ થતાં રાહુલ ગાંધીનો મોદી સરકાર પર પ્રહાર, કહ્યું-‘શિક્ષણમાં સંગઠિત ભ્રષ્ટાચાર’ |…

Next Post
ડિજિટલ એરેસ્ટના કેસ વધતાં સુપ્રીમ કોર્ટ ચિંતિત, કેન્દ્ર અને સીબીઆઈ પાસે માગ્યો જવાબ | Increasing cas…

ડિજિટલ એરેસ્ટના કેસ વધતાં સુપ્રીમ કોર્ટ ચિંતિત, કેન્દ્ર અને સીબીઆઈ પાસે માગ્યો જવાબ | Increasing cas...

દિવાળીની ફટાકડામુક્ત ઉજવણીને પ્રાધાન્ય આપતી નવી જનરેશન

ઈ-સ્પોર્ટ્સ, સોશિયલ ગેમ્સના ઓઠા હેઠળ ઓનલાઈન ગેમિંગ મુદ્દે સુપ્રીમની નોટિસ | Supreme Court notice on …

ઈ-સ્પોર્ટ્સ, સોશિયલ ગેમ્સના ઓઠા હેઠળ ઓનલાઈન ગેમિંગ મુદ્દે સુપ્રીમની નોટિસ | Supreme Court notice on ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મનુષ્ય હજી પણ એઆઈ કરતા વધુ ચબરાક, રચનાત્મકતામાં પછાડયું | Humans are still smarter than AI outpacing…

9 months ago
જામજોધપુરના સતાપર ગામના ખેડૂત યુવાનનો માનસિક બીમારીથી કંટાળી જઈ ઝેરી દવા ગટગટાવી આપઘાત | young farme…

6 months ago
ગૂગલ મેપ પર લોકેશન શોધી 18 મંદિરોમાં કર્યો ‘હાથફેરો’, અમરેલીમાં મધ્યપ્રદેશના 6 ચોરની ધરપકડ | Amreli …

3 months ago
છ લાખના ધિરાણની સામે ૩૦ લાખ વસુલ્યા બાદ પણ મુડીની માંગણી કરી | notorious money launders threaten to …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News