gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

TMC બાદ શરદ પવારની પાર્ટીને કોંગ્રેસની વિલયની ઓફર, NCP(sp)ના 3 નેતા મોટો ખેલ કરવાની ફિરાકમાં | Congr…

G METRO NEWS by G METRO NEWS
June 11, 2026
in INDIA
0 0
0
TMC બાદ શરદ પવારની પાર્ટીને કોંગ્રેસની વિલયની ઓફર, NCP(sp)ના 3 નેતા મોટો ખેલ કરવાની ફિરાકમાં | Congr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Maharashtra Politics News : શિવસેના અને NCPને તોડી પડાયા બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી મોટી રાજકીય ઉથલ-પાથલ થવાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. સૂત્રો મુજબ, એક તરફ કોંગ્રેસ હાઈકમાન્ડે શરદ પવારને NCP(SP) પાર્ટી કોંગ્રેસમાં વિલય કરવા અંગે પ્રસ્તાવ આપ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે, તો બીજી તરફ પાર્ટીના ત્રણ ધારાસભ્યોએ ભાજપના રાજ્ય અધ્યક્ષ સાથે મુલાકાત કરતાં રાજકીય ખળભળાટ મચી ગયો છે.

કોંગ્રેસમાં વિલયની ચર્ચા

ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ની પાર્ટી શિવસેના (Shiv Sena)ના નેતા સંજય રાઉતે (Sanjay Raut) અગાઉ સલાહ આપી હતી કે, કોંગ્રેસથી અલગ થયેલી પાર્ટીઓએ ફરી કોંગ્રેસમાં જોડાવું જોઈએ. તેમણે TMC અને NCPના કોંગ્રેસમાં વિલયની પણ વાત કરી હતી. આ મુદ્દે શરદ પવાર (Sharad Pawar)ની પુત્રી અને NCP(SP) નેતા સુપ્રિયા સુલે (Supriya Sule)એ કહ્યું કે, સંજય રાઉત તેમના માટે મોટા ભાઈ જેવા છે અને તેમણે આપેલી સલાહ સારી છે. જોકે આગળ શું થશે તે સમય જ નક્કી કરશે.

અશોક ગેહલોતે પણ કર્યું સમર્થન

રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે (Ashok Gehlot) પણ કહ્યું કે, કોંગ્રેસથી અલગ થયેલી પાર્ટીઓએ ફરી કોંગ્રેસમાં આવવું જોઈએ. તેમના મતે તમામ પક્ષોએ એકજૂથ થવું જોઈએ અને રાહુલ ગાંધી (Rahul Gandhi)ને ઈન્ડિયા ગઠબંધનના નેતા તરીકે સ્વીકારવા જોઈએ.

આ પણ વાંચો : EPFOએ ‘ક્લેમ અને ઉપાડ’ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, PF ખાતાધારકોને મોટી રાહત

શરદ પવારની પાર્ટીમાં આંતરિક ડખાં !

બીજીતરફ શરદ પવારની પાર્ટીમાં આંતરિક અસંતોષ પણ સામે આવ્યો છે. સોલાપુર વિધાનસભા બેઠક માટે વસંતરાવ દેશમુખને ઉમેદવાર બનાવવાના નિર્ણયથી નારાજ ત્રણ ધારાસભ્યોએ ભાજપના મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ રવિન્દ્ર ચવ્હાણ સાથે મુલાકાત કરી છે. ઉત્તમરાવ જાનકર, અભિજીત પાટીલ અને નારાયણ પાટીલે મહાયુતિ નેતાઓની બેઠક દરમિયાન રવિન્દ્ર ચવ્હાણ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ તેઓ ભાજપમાં જોડાઈ શકે તેવી અટકળો શરૂ થઈ છે.

ટિકિટ વહેંચણીને લઈને નારાજગી

સોલાપુર બેઠક પર ભાજપના રાજેન્દ્ર રાઉત સામે NCP(SP)એ વસંતરાવ દેશમુખને ઉમેદવાર બનાવ્યા છે. ટિકિટ વહેંચણીના આ નિર્ણયથી નારાજ ત્રણેય ધારાસભ્યોએ અગાઉ પણ જાહેરમાં અસંતોષ વ્યક્ત કર્યો હતો અને ભાજપના ઉમેદવારને સમર્થન આપવાના સંકેત આપ્યા હતા. વસંતરાવ દેશમુખને સાંસદ ધૈર્યશીલ મોહિતે પાટીલના નજીકના માનવામાં આવે છે. તેથી ત્રણ ધારાસભ્યોની નારાજગીને મોહિતે પાટીલ માટે પણ મોટો રાજકીય ઝટકો માનવામાં આવી રહ્યો છે. કોંગ્રેસમાં વિલયની ચર્ચા અને ધારાસભ્યોની નારાજગી વચ્ચે NCP(SP)ની અંદરની સ્થિતિને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે.

આ પણ વાંચો : બંગાળ બાદ તેલંગાણામાં 89 લાખ મતદારો પર સંકટ, ચૂંટણી પંચ ફટકારશે નોટિસ!

G METRO NEWS

G METRO NEWS

Related Posts

EPFOએ ‘ક્લેમ અને ઉપાડ’ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, PF ખાતાધારકોને મોટી રાહત | EPFO New Rule: Withdra…
INDIA

EPFOએ ‘ક્લેમ અને ઉપાડ’ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, PF ખાતાધારકોને મોટી રાહત | EPFO New Rule: Withdra…

June 11, 2026
ભારતમાં ઘૂસણખોરો સામે કડકાઈ બાદ બાંગ્લાદેશમાં વિરોધનો વંટોળ, સરહદ પર મોટા આંદોલનની તૈયારી! | Banglad…
INDIA

ભારતમાં ઘૂસણખોરો સામે કડકાઈ બાદ બાંગ્લાદેશમાં વિરોધનો વંટોળ, સરહદ પર મોટા આંદોલનની તૈયારી! | Banglad…

June 11, 2026
મમતા બેનરજીને મોટો ઝટકો: સ્પીકરના નિર્ણય પર સ્ટે આપવાનો હાઈકોર્ટનો ઈનકાર, બળવાખોર નેતા જ રહેશે LOP! …
INDIA

મમતા બેનરજીને મોટો ઝટકો: સ્પીકરના નિર્ણય પર સ્ટે આપવાનો હાઈકોર્ટનો ઈનકાર, બળવાખોર નેતા જ રહેશે LOP! …

June 11, 2026
Next Post
EPFOએ ‘ક્લેમ અને ઉપાડ’ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, PF ખાતાધારકોને મોટી રાહત | EPFO New Rule: Withdra…

EPFOએ ‘ક્લેમ અને ઉપાડ’ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, PF ખાતાધારકોને મોટી રાહત | EPFO New Rule: Withdra...

વાપીના બંગલામાં આંતરરાષ્ટ્રીય બોગસ કોલ સેન્ટર ચલાવતા 11 શખ્સો ઝડપાયા, કેનેડાના નાગરિકોને કરતાં ટાર્ગ…

વાપીના બંગલામાં આંતરરાષ્ટ્રીય બોગસ કોલ સેન્ટર ચલાવતા 11 શખ્સો ઝડપાયા, કેનેડાના નાગરિકોને કરતાં ટાર્ગ...

વડોદરા: લગ્નના 3 જ મહિનામાં પત્નીની હત્યા કરનાર પતિને આજીવન કેદ, ગળાના ભાગે છરીના ઘા માર્યા હતા | va…

વડોદરા: લગ્નના 3 જ મહિનામાં પત્નીની હત્યા કરનાર પતિને આજીવન કેદ, ગળાના ભાગે છરીના ઘા માર્યા હતા | va...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટમાં મહિલાઓ પણ છરી રાખતી થઇ, પાડોશીને ઘા ઝીંક્યો | Women in Rajkot also started carrying knives…

રાજકોટમાં મહિલાઓ પણ છરી રાખતી થઇ, પાડોશીને ઘા ઝીંક્યો | Women in Rajkot also started carrying knives…

8 months ago
'સર' મુદ્દે વિપક્ષનો હોબાળો : લોકસભામાં કામકાજ ઠપ

'સર' મુદ્દે વિપક્ષનો હોબાળો : લોકસભામાં કામકાજ ઠપ

6 months ago
જામનગરમાં નેવલ એનસીસીનો દસ દિવસીય રોમાંચક તાલીમ કેમ્પ યોજાયો | 10 day Naval NCC training camp held i…

જામનગરમાં નેવલ એનસીસીનો દસ દિવસીય રોમાંચક તાલીમ કેમ્પ યોજાયો | 10 day Naval NCC training camp held i…

9 months ago
લીંબોદરાના કાર બ્રોકર સાથે ગઠિયાની ત્રણ લાખ રૃપિયાની છેતરપિંડી | Arthritis victim cheats car broker …

લીંબોદરાના કાર બ્રોકર સાથે ગઠિયાની ત્રણ લાખ રૃપિયાની છેતરપિંડી | Arthritis victim cheats car broker …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News