gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાંચ વર્ષની બાળકીનું રાત્રે અપહરણ કરી હત્યા બાદ લાશ કેનાલમાં ફેંકી દીધી | Five year old girl kidnapp…

G METRO NEWS by G METRO NEWS
June 18, 2026
in GUJARAT
0 0
0
પાંચ વર્ષની બાળકીનું રાત્રે અપહરણ કરી હત્યા બાદ લાશ કેનાલમાં ફેંકી દીધી | Five year old girl kidnapp…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Crime : શિનોર તાલુકાના સતીષાણા ગામેથી પાંચ વર્ષની એક બાળકીનું અપહરણ બાદ તેની હત્યા કરી લાશ કેનાલમાં નાખી દીધી હોવાનો પડદાફાસ થયો છે. બાળકી ખાટલામાં ઉઘતી હતી ત્યારે તેના કુટુંબી કાકાએ જ તેનું અપહરણ કરી હત્યા કરી હોવાની વિગતો બહાર આવી છે.

સતીષાણા ગામે સિકોતેર માતાના મંદિર પાસે રહેતા દિનેશભાઈ રમેશભાઈ રાઠોડિયાની પાંચ વર્ષની દીકરી દિવ્યા ઉર્ફે દિવુ તા.14ની રાત્રે ઘરના ઓટલા ઉપર ખાટલામાં સૂતી હતી. ત્યારે રાત્રે તેનું સનસનાટીભર્યું અપહરણ થયું હતું. આ બનાવ અંગે શિનોર પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી બાદમાં જિલ્લા પોલીસ દ્વારા બાળકીને શોધી કાઢવાની કવાયત હાથ ધરાઈ હતી. 

ઘટનાને ત્રણ દિવસ પછી બાળકીનો મૃતદેહ વણીયાદ પાસે આવેલ નર્મદા કેનાલમાંથી હત્યા થયેલો મળ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન બાળકીની હત્યા તેના પાડોશમાં જ રહેતા કુટુંબી કાકા અજય લક્ષ્મણ રાઠોડિયેાએ કરી હોવાનો વિગતો બહાર આવી હતી. પોલીસે કડકાઇથી અજયની પૂછપરછ કરતા તેણે પોતે જ આ કૃત્ય કર્યું હોવાની કબુલાત કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં ખાણી-પીણીની લારીઓ પર લાગશે QR કોડ: સ્કેન કરી જાણી શકાશે ફૂડની ક્વોલિટી, આપી શકાશે ફિડબેક …
GUJARAT

અમદાવાદમાં ખાણી-પીણીની લારીઓ પર લાગશે QR કોડ: સ્કેન કરી જાણી શકાશે ફૂડની ક્વોલિટી, આપી શકાશે ફિડબેક …

June 18, 2026
રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પ…

શહેરી વિકાસ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાના હસ્તે અમદાવાદ સિવિલ હોસ…

Next Post

શહેરી વિકાસ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાના હસ્તે અમદાવાદ સિવિલ હોસ...

રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પ…

રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પ...

કરોડો નોકરિયાતો માટે ગુડ ન્યૂઝ: EPF પર 8.25% વ્યાજ દર મંજૂર, આ જ મહિને ખાતામાં જમા થશે પૈસા! | govt …

કરોડો નોકરિયાતો માટે ગુડ ન્યૂઝ: EPF પર 8.25% વ્યાજ દર મંજૂર, આ જ મહિને ખાતામાં જમા થશે પૈસા! | govt ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અબોલ પશુઓની ચીસ સાંભળનારું કોઈ નથી? ચૂંટણીનો વાયદો પૂર્ણ કરવા 900 કૂતરાઓને ઝેર અપાયું | Telangana Ho…

5 months ago
ક્લાસમાં દ્વિઅર્થી શબ્દો બોલનારા શિક્ષકની જામીન અરજી નામંજૂર | Bail application of teacher who used …

6 months ago
પહલગામ મામલે વડાપ્રધાન મોદીનું મોટું નિવેદન, કહ્યું- ‘કાર્યવાહીનો સમય અને ઠેકાણા સેના નક્કી કરશે’

1 year ago
સુદામડા ખનન કૌભાંડની તપાસમાં 3 ભૂ-માફિયાઓના નામ ખુલ્યા | names of three land mafias were revealed in…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News