gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

US Fed Rate Cut: 2025માં પહેલીવાર અમેરિકાએ વ્યાજ દર ઘટાડ્યાં, ભારત પર અસર દેખાશે | US Fed Cuts Rates…

G METRO NEWS by G METRO NEWS
September 18, 2025
in Business
0 0
0
US Fed Rate Cut: 2025માં પહેલીવાર અમેરિકાએ વ્યાજ દર ઘટાડ્યાં, ભારત પર અસર દેખાશે | US Fed Cuts Rates…
0
VIEWS
Share on FacebookShare on Twitter

US Fed Rate Cut News : યુએસ ફેડરલ રિઝર્વે બુધવારે એક મોટું પગલું ભરતાં વ્યાજ દરમાં 25 બેસિસ પોઈન્ટ એટલે કે 0.25% નો ઘટાડો કર્યો. સેન્ટ્રલ બેંક દ્વારા પોલિસી રેટમાં આ એક ચતૃર્થાંસ પોઈન્ટના ઘટાડાથી હવે તે 4 થી 4.25% ની રેન્જમાં આવી ગયું છે. અગાઉ વ્યાજ દર 4.25 થી 4.50% ની રેન્જમાં હતા. 

ભારત પર થશે અસર 

ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ બન્યા બાદ આ વર્ષનો યુએસ ફેડનો આ પહેલો વ્યાજદર ઘટાડો છે અને ટ્રમ્પ વારંવાર ફેડ સામે વ્યાજ દર ઘટાડા અંગે નિશાત તાકી રહ્યા હતા. યુએસના આ પગલાથી એશિયન બજારો તેમજ ભારતીય શેરબજાર પર અસર થવાની ધારણા છે.

વર્ષના અંતે હજુ ઘટાડાના સંકેત 

અમેરિકામાં વ્યાજદર ઘટાડાથી ટ્રમ્પના ટેરિફને કારણે ફુગાવાના વધતા જોખમને કાબુમાં આવશે તેવીઅપેક્ષા છે. યુએસ ફેડના ચેરમેન જેરોમ પોવેલની અધ્યક્ષતામાં બે દિવસીય ફેડરલ રિઝર્વ બેઠકમાં વ્યાજ દર ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો. બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયો પર નિવેદન જારી કરતા, FOMC એ જણાવ્યું હતું કે આર્થિક પ્રવૃત્તિ ધીમી પડી છે અને રોજગાર વૃદ્ધિની ગતિ ધીમી પડી છે. અમેરિકામાં મોંઘવારી પણ વધી છે અને ફુગાવાનો દર હજુ ઊંચો છે. ફેડે આ વર્ષના અંત સુધીમાં વધુ  પોલિસી રેટમાં વધુ ઘટાડો કરવાનો સંકેત આપ્યો છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુદ્વ વકરવાના એંધાણ : વૈશ્વિક બજારોમાં ધોવાણ | Fears of escalating war: Deterioration in global mark…
Business

March 27, 2026
ભારતીય સ્ટાર્ટઅપ્સે 9.1 બિલિયન ડોલર એકત્ર કર્યા | Indian startups raise 9 1 billion

પશ્ચિમ એશિયાઈ કટોકટીની અસર : માર્ચમાં NFOsની ગતિ ધીમી પડી | Impact of West Asian crisis: NFOs slow d…

Next Post
વડોદરા કોર્પોરેશન ગોબરમાંથી ઇકો ફ્રેન્ડલી ગૌ ગોબર પ્રોડક્ટસ બનાવશે | Vadodara Corporation to make ec…

વડોદરા કોર્પોરેશન ગોબરમાંથી ઇકો ફ્રેન્ડલી ગૌ ગોબર પ્રોડક્ટસ બનાવશે | Vadodara Corporation to make ec...

પિયરમાં આવીને તમાશો કરનાર પતિ સામે પત્નીએ ફરિયાદ નોંધાવી, બે વિરુદ્ધ ગુનો નોંધાયો | Wife files compl…

પિયરમાં આવીને તમાશો કરનાર પતિ સામે પત્નીએ ફરિયાદ નોંધાવી, બે વિરુદ્ધ ગુનો નોંધાયો | Wife files compl...

વડોદરામાં વરસાદ બાદ ગરમીનો પ્રકોપ: બે દિવસમાં ચારના શંકાસ્પદ મોત, ગભરામણના કિસ્સા વધ્યા | Four Suspe…

વડોદરામાં વરસાદ બાદ ગરમીનો પ્રકોપ: બે દિવસમાં ચારના શંકાસ્પદ મોત, ગભરામણના કિસ્સા વધ્યા | Four Suspe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્ટ્રીટ લાઈટ ઉપર કામ કરતા યુવાનને વીજ કરંટ લાગ્યો : નીચે પટકાતા મોત | A young man working on a stree…

4 months ago
ભારતની હાઈટેક એર ડિફેન્સ સિસ્ટમ ‘આકાશ’થી બ્રાઝિલ ખુશ, ખરીદવાની તૈયારીમાં

9 months ago
અમૂલ ડેરીના બાયોગેસ પ્લાન્ટમાં દુર્ઘટના, વેલ્ડિંગ કામગીરી દરમિયાન થયો બ્લાસ્ટ, અનેકને ઇજા | Blast du…

7 months ago
રાજસ્થાનમાં મોટી દુર્ઘટના, ગાયને બચાવવા જતાં માલગાડીના 36 ડબા પાટા પરથી ઉતરી ગયા | major train accid…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News