gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

VIDEO: અમરેલીના સાવરકુંડલામાં દિવાળીની રાત્રે ‘ઇંગોરીયા યુદ્ધ’ની 150 વર્ષ જૂની અનોખી પરંપરા | savark…

G METRO NEWS by G METRO NEWS
October 21, 2025
in GUJARAT
0 0
0
VIDEO: અમરેલીના સાવરકુંડલામાં દિવાળીની રાત્રે ‘ઇંગોરીયા યુદ્ધ’ની 150 વર્ષ જૂની અનોખી પરંપરા | savark…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli Ingoriya Yuddha History: દેશભરમાં દીપાવલીનું પર્વ ફટાકડા ફોડીને ઉજવવામાં આવે છે, પરંતુ અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં વર્ષોથી એક અનોખી અને રોમાંચક પરંપરા ચાલી આવી છે – ‘ઇંગોરીયા યુદ્ધ’ રમવાની. દિવાળીની રાત્રે અહીં જાણે રણમેદાનમાં યુદ્ધ ખેલાતું હોય તેવો માહોલ સર્જાય છે, જે હમાસ અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના દ્રશ્યોની યાદ અપાવે છે.

150 વર્ષ જૂની પરંપરા 

સંત અને શૂરાની ભૂમિ ગણાતા સાવરકુંડલામાં લગભગ 150 વર્ષથી આ ઇંગોરીયા યુદ્ધની રમત રમાઈ રહી છે. ઇંગોરીયા એક પ્રકારનો હર્બલ ફટાકડો છે, જે હાથમાં ફળની જેમ પકડીને એકબીજા પર ફેંકવામાં આવે છે. દીવાળીની રાત્રે દેવળા ગેટથી લઈને નાવલી નદી સુધીનો વિસ્તાર આ ‘યુદ્ધ’નું મેદાન બની જાય છે. રાત્રીના અંધારામાં ખેલાતી આ અનોખી રમતનો આનંદ લેવા માટે બહારથી પણ મોટી સંખ્યામાં લોકો આવે છે.

ઇંગોરીયા યુદ્ધનો ઇતિહાસ

આ ઇંગોરીયા યુદ્ધ કોઈપણ જ્ઞાતિવાદ કે જાતિવાદ વિના હિન્દૂ-મુસ્લિમો હળી મળીને રમે છે. જે સાવરકુંડલાની કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. ધારાસભ્ય મહેશ કસવાળાએ પણ આ યુદ્ધનો મુક્ત મને આનંદ માણ્યો હતો અને ઇંગોરીયા ફેંક્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ઇંગોરીયા યુદ્ધ એ સાવરકુંડલાનો ઇતિહાસ અને શૌર્ય સાથે સંકળાયેલો છે.

વિદેશથી આવેલા લોકો પણ આ યુદ્ધના માહોલથી અભિભૂત થયા હતા. કેનેડાથી આવેલા એક વ્યક્તિએ જણાવ્યું કે ઇંગોરીયા યુદ્ધનો આનંદ જોઈને સાવરકુંડલા આવવાનો ધક્કો વસુલ થઈ ગયો.

ઇંગોરીયા યુદ્ધ  સાવરકુંડલાની વિશેષતા

આ અગનગોળાના યુદ્ધ દરમિયાન કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ, ફાયર અને ડોક્ટરોની ટીમ પણ ખડેપગે રાખવામાં આવે છે. સાવરકુંડલાના નાગરિકો દિવાળીના પ્રકાશના પર્વમાં અંધારામાં ખેલાતી આ આગના ગોળાઓની રમતમાં નિર્દોષ આનંદ માણીને પોતાની આગવી પરંપરાને જીવંત રાખે છે. દેશભરમાં આ આગવી ઓળખ બની રહેલું ઇંગોરીયા યુદ્ધ ખરેખર સાવરકુંડલાની વિશેષતા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ
GUJARAT

એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ

August 1, 2026
Anup Jalota’s Birthday Becomes an Unforgettable Night of Music and Memories
GUJARAT

Anup Jalota’s Birthday Becomes an Unforgettable Night of Music and Memories

August 1, 2026
Tiger Shroff, Neeraj Tiwari and Remo D’Souza Come Together for Aagaaz Entertainment’s Next Action Fi…
GUJARAT

Tiger Shroff, Neeraj Tiwari and Remo D’Souza Come Together for Aagaaz Entertainment’s Next Action Fi…

August 1, 2026
Next Post
બિહારમાં કોંગ્રેસ-RJD મહાગઠબંધનમાં પેચ ફસાયો! 11 બેઠકો પર ‘ફ્રેન્ડલી ફાઈટ’, NDAએ માર્યો ટોણો | 11 Bi…

બિહારમાં કોંગ્રેસ-RJD મહાગઠબંધનમાં પેચ ફસાયો! 11 બેઠકો પર 'ફ્રેન્ડલી ફાઈટ', NDAએ માર્યો ટોણો | 11 Bi...

અમદાવાદના નારણપુરામાં કચરાની ગાડી બેફામ: 7થી વધુ વાહનોને લીધા અડફેટે, ડ્રાઇવરે દારૂ પીધો હોવાનો આક્ષ…

અમદાવાદના નારણપુરામાં કચરાની ગાડી બેફામ: 7થી વધુ વાહનોને લીધા અડફેટે, ડ્રાઇવરે દારૂ પીધો હોવાનો આક્ષ...

રેકોર્ડ હાઈથી રૂ.20 હજાર સસ્તું થયું ચાંદી, સોનાના ભાવ પણ ગગડ્યા; જાણો લેટેસ્ટ અપડેટ | Silver Hits R…

રેકોર્ડ હાઈથી રૂ.20 હજાર સસ્તું થયું ચાંદી, સોનાના ભાવ પણ ગગડ્યા; જાણો લેટેસ્ટ અપડેટ | Silver Hits R...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ફડણવીસને NCPના વિલય પર બોલવાનો કોઈ અધિકાર નથી’, શરદ પવારનું સૂચક નિવેદન | sharad pawar reaction on …

‘ફડણવીસને NCPના વિલય પર બોલવાનો કોઈ અધિકાર નથી’, શરદ પવારનું સૂચક નિવેદન | sharad pawar reaction on …

6 months ago
તોડબાજીનો ગુનો નોંધાતા દીર્ઘાયુ પત્રકાર યુવતીની કાર લઇને ફરાર થયો | Ahmadabad crime branch played su…

તોડબાજીનો ગુનો નોંધાતા દીર્ઘાયુ પત્રકાર યુવતીની કાર લઇને ફરાર થયો | Ahmadabad crime branch played su…

9 months ago
ભારત વર્ષનો પ્રથમ પ્રેમ ભક્તિ પત્ર જે માધવપુર ઘેડના મેળાના ઇતિહાસનો નિમિત્ત બન્યો | Indias first lov…

ભારત વર્ષનો પ્રથમ પ્રેમ ભક્તિ પત્ર જે માધવપુર ઘેડના મેળાના ઇતિહાસનો નિમિત્ત બન્યો | Indias first lov…

1 year ago
દેશમાં કાતિલ ઠંડી પડશે : ઉત્તર, મધ્ય ભારતમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે | The country will experience d…

દેશમાં કાતિલ ઠંડી પડશે : ઉત્તર, મધ્ય ભારતમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે | The country will experience d…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News