gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO: ‘અમારી સરકારે 370ની દીવાલ તોડી પાડી…’, પ્રેરણા સ્થળ પર વડાપ્રધાન મોદીનું સંબોધન | PM Narend…

G METRO NEWS by G METRO NEWS
December 25, 2025
in INDIA
0 0
0
VIDEO: ‘અમારી સરકારે 370ની દીવાલ તોડી પાડી…’, પ્રેરણા સ્થળ પર વડાપ્રધાન મોદીનું સંબોધન | PM Narend…
1
VIEWS
Share on FacebookShare on Twitter

PM Modi Lucknow News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે(25 ડિસેમ્બર) ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉની મુલાકાતે છે. આ દરમિયાન વડાપ્રધાને અટલ બિહારી બાજપેયીની 101મી જન્મજયંતી પર રાષ્ટ્ર પ્રેરણા સ્થળનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે પીએમ મોદીએ શ્યામા પ્રસાદ મુખર્જી, પંડિત દીનદયાલ ઉપાધ્યાય અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 65 ફૂટ ઊંચી કાંસાની પ્રતિમાનું અનાવરણ કર્યું. વડાપ્રધાન મોદીએ સંબોધનમાં કહ્યું કે, ‘અમારી સરકારે 370ની દીવાલ તોડી પાડી…’

પ્રેરણા સ્થળ પર વડાપ્રધાન મોદીનું સંબોધન

વડાપ્રધાન મોદીએ તેમના સંબોધનમાં ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના યોગદાનને યાદ કરતાં કહ્યું કે, ‘તેમણે દેશને નિર્ણાયક દિશા આપી. ડૉ. મુખર્જીએ “બે કાયદા, બે ધ્વજ અને બે વડા”ની વ્યવસ્થાને સંપૂર્ણપણે નકારી કાઢી હતી, જે સ્વતંત્રતા પછી પણ જમ્મુ અને કાશ્મીરમાં અમલમાં હતી અને ભારતની અખંડિતતા માટે એક મોટો પડકાર રહી હતી.’

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, ‘ગર્વની વાત છે કે અમારી સરકારને અનુચ્છેદ 370ની દીવાલ તોડી પાડવાનો અવસર મળ્યો અને આજે ભારતનું બંધારણ જમ્મુ-કાશ્મીરને સંપૂર્ણરીતે લાગુ પડે છે.’ મેડ ઇન ઇન્ડિયાને લઈને તેમણે કહ્યું કે, ‘આજે મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનો વિશ્વભરમાં પહોંચી રહ્યા છે.’

જ્યારે ઉત્તર પ્રદેશમાં બની રહેલા મુખ્ય સંરક્ષણ કોરિડોરનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, ‘દેશની સંરક્ષણ ક્ષમતાઓ મજબૂત થઈ રહી છે.’

ઓપરેશન સિંદૂર વિશે વાત કરતાં વડાપ્રધાને કહ્યું કે, ‘ઓપરેશન સિંદૂર દરમિયાન બ્રમ્હોસ મિસાઈલની તાકાત જોવા મળી, તેનું નિર્માણ લખનઉમાં થઈ રહ્યું છે. જેને ભારતની ટેકનિક અને ઔદ્યોગિક ક્ષમતાનું પ્રતિક માનવામાં આવે છે.’ 

આ પણ વાંચો: ચૂંટણી પહેલા મતુઆ વૉટર્સને લઈને બંગાળમાં રાજકારણ ગરમાયું, 45 બેઠકો પર બદલાઈ શકે છે સમીકરણ

પીએમ મોદીએ કહ્યું કે, ‘આજે અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે સુશાસનની ઉજવણીને પણ યાદ કરવામાં આવી રહી છે. લાંબા સમયથી ફક્ત ગરીબી હટાઓ જેવા નારાઓને જ શાસન માનવામાં આવતું હતું, પરંતુ અટલજીએ જમીન પર સુશાસનનું પ્રદર્શન કર્યું. વર્ષ 2014 પહેલા આશરે 25 કરોડ લોકો સામાજિક સુરક્ષા યોજનાઓ હેઠળ હતા, જ્યારે આજે લગભગ 95 કરોડ ભારતીયો આ સુરક્ષા કવચ સાથે જોડાયેલા છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
NPCIએ લોન્ચ કર્યો સેન્ટ્રલ પોર્ટલ, હવે ઓટોપે મેન્ડેટ એક જ જગ્યાએ મેનેજ કરો | NPCI change autopay sys…

NPCIએ લોન્ચ કર્યો સેન્ટ્રલ પોર્ટલ, હવે ઓટોપે મેન્ડેટ એક જ જગ્યાએ મેનેજ કરો | NPCI change autopay sys...

ધારી આમ આદમી પાર્ટી દ્વારા કિસાન ન્યાય યાત્રાનું આયોજન. રાહુલ હરખાણી ની આગેવાની હેઠળ કરવામાં આવ્યું …

ધારી આમ આદમી પાર્ટી દ્વારા કિસાન ન્યાય યાત્રાનું આયોજન. રાહુલ હરખાણી ની આગેવાની હેઠળ કરવામાં આવ્યું ...

નબીરાઓ બેફામ! અમદાવાદના રિવરફ્રન્ટ પર THAR ચાલકે કર્યા જોખમી સ્ટંટ, લોકો ‘Before-After’ની રાહે | Ahm…

નબીરાઓ બેફામ! અમદાવાદના રિવરફ્રન્ટ પર THAR ચાલકે કર્યા જોખમી સ્ટંટ, લોકો 'Before-After'ની રાહે | Ahm...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહિલા પર પુત્ર અને પુત્રવધુએ ઈંટ અને પથ્થર ફેંકી હુમલો કર્યો | Woman attacked by son and daughter in…

મહિલા પર પુત્ર અને પુત્રવધુએ ઈંટ અને પથ્થર ફેંકી હુમલો કર્યો | Woman attacked by son and daughter in…

10 months ago
બેંકો અને NBFCએ ગોલ્ડ લોન આપવા માટેના નિયમો કડક કર્યા | Banks and NBFCs tighten rules for giving gol…

બેંકો અને NBFCએ ગોલ્ડ લોન આપવા માટેના નિયમો કડક કર્યા | Banks and NBFCs tighten rules for giving gol…

6 months ago
તમિલનાડુમાં ‘થલાપતિ’ વિજયે આખરે સાબિત કરી બહુમતી, સમર્થનમાં 144 અને વિરોધમાં 22 વોટ પડ્યાં | Thalapa…

તમિલનાડુમાં ‘થલાપતિ’ વિજયે આખરે સાબિત કરી બહુમતી, સમર્થનમાં 144 અને વિરોધમાં 22 વોટ પડ્યાં | Thalapa…

2 months ago
મહેસાણામાં ગમખ્વાર અકસ્માત: લગ્નથી પાછા આવતા અમદાવાદનો પરિવાર વિખેરાયો, 4ના મોત | Tragic Car Acciden…

મહેસાણામાં ગમખ્વાર અકસ્માત: લગ્નથી પાછા આવતા અમદાવાદનો પરિવાર વિખેરાયો, 4ના મોત | Tragic Car Acciden…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News