gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધારી આમ આદમી પાર્ટી દ્વારા કિસાન ન્યાય યાત્રાનું આયોજન. રાહુલ હરખાણી ની આગેવાની હેઠળ કરવામાં આવ્યું …

G METRO NEWS by G METRO NEWS
December 25, 2025
in GUJARAT
0 0
0
ધારી આમ આદમી પાર્ટી દ્વારા કિસાન ન્યાય યાત્રાનું આયોજન. રાહુલ હરખાણી ની આગેવાની હેઠળ કરવામાં આવ્યું …
1
VIEWS
Share on FacebookShare on Twitter

ગોપાલભાઈ ઇટાલીયા ની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે કાર્યક્રમની રૂપરેખા પ્રમાણે પ્રેમપરાથી લઈને પટેલ વાડી સુધી બાઈક રેલી નું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું…

ગોપાલભાઈ ઇટાલીયાના અધ્યક્ષ સ્થાને આ કિસાન ન્યાય યાત્રા યોજવામાં આવી હતી.ધારી તાલુકાના ગામડાના સરપંચોએ આમ આદમી પાર્ટીનો ખેસ4 ધારણ કર્યો હતો…

ધારી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટાભાગના લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ગોપાલભાઈ ઇટાલીયા એ પોતાની સ્પીચ માં શાસક પક્ષ ઉપર આંકડા પ્રહારો કર્યા હતા….

ખેડૂતોને પડતી મુશ્કેલી બાબતે વિગતવાર ચર્ચા ગોપાલભાઈ પોતાની સ્પીચ મા આવરી લીધી હતી. ગોપાલભાઈ પોતાની સ્પીચમાં જણાવ્યું કે ધારાસભ્યની કોઈ જ વેલ્યુ ગાંધીનગર ખાતે નથી..શાસક પક્ષના મંત્રી બાબતે તેમને જણાવ્યું હતું કે ખેતરમાં જેમ ચાડિયો ઉભો રાખે તેવી સ્થિતિ હાલની તકે શાસક પક્ષના મંત્રીની છે…

ગોપાલભાઈ ઇટાલીયા તળપદી ભાષામાં ખેડૂતોનું મનોરંજન પણ પૂરું પાડ્યું હતું..આ કિસાન ન્યાયત્રમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાઆ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાહુલભાઈ હરખાણી કાંતિભાઈ સતાસિયા મનોજભાઈ સોરઠીયા ભાવનગર થી પધારેલ સોલંકી ભાઈ સુરેશભાઈ કોટડીયા ગજેન્દ્રભાઈ વાળા સહિતના લોકોએ ખાસ જેહમત ઉઠાવી હતી. ખૂબ જ સફળતાપૂર્વક આ કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો….

રિપોટર ટીનુભાઈ લલિયા ધારી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શનિવારથી પુ.મોરારિબાપુની સંન્નિધિમાં સ્વસ્તિક કથાયાત્રાનું પ્રથમ ચરણ પ્રારંભાશે
GUJARAT

શનિવારથી પુ.મોરારિબાપુની સંન્નિધિમાં સ્વસ્તિક કથાયાત્રાનું પ્રથમ ચરણ પ્રારંભાશે

October 8, 2026
ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો
GUJARAT

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

October 7, 2026
ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ
GUJARAT

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

October 7, 2026
Next Post
નબીરાઓ બેફામ! અમદાવાદના રિવરફ્રન્ટ પર THAR ચાલકે કર્યા જોખમી સ્ટંટ, લોકો ‘Before-After’ની રાહે | Ahm…

નબીરાઓ બેફામ! અમદાવાદના રિવરફ્રન્ટ પર THAR ચાલકે કર્યા જોખમી સ્ટંટ, લોકો 'Before-After'ની રાહે | Ahm...

‘તમારા પર દેશદ્રોહનો ગુનો નોંધાયો છે…’, અમદાવાદમાં વૃદ્ધાના રૂ.27 લાખ બચ્યાં, ડિજિટલ એરેસ્ટના નામે…

'તમારા પર દેશદ્રોહનો ગુનો નોંધાયો છે...', અમદાવાદમાં વૃદ્ધાના રૂ.27 લાખ બચ્યાં, ડિજિટલ એરેસ્ટના નામે...

વડોદરામાં નેશનલ હાઈવે પસાર કરી રહેલા દાદી-પૌત્રને કારે ટક્કર મારી, બંનેના ઘટનાસ્થળે જ મોત | Vadodara…

વડોદરામાં નેશનલ હાઈવે પસાર કરી રહેલા દાદી-પૌત્રને કારે ટક્કર મારી, બંનેના ઘટનાસ્થળે જ મોત | Vadodara...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનામાં રૂ.3500 તથા ચાંદીમાં રૂ.20000નો  સ્પ્રિંગ જેવો ઉછાળો

સોનામાં રૂ.3500 તથા ચાંદીમાં રૂ.20000નો સ્પ્રિંગ જેવો ઉછાળો

9 months ago
મોરલીધરની મોરલી તો વાગી રહી છે આપણે સ્વાર્થમાં વ્યસ્ત છીએ એટલે સંભળાતું નથી: વક્તા રમેશભાઈ ઓઝા

મોરલીધરની મોરલી તો વાગી રહી છે આપણે સ્વાર્થમાં વ્યસ્ત છીએ એટલે સંભળાતું નથી: વક્તા રમેશભાઈ ઓઝા

7 months ago
બંધ ટ્રક પાછળ કન્ટેનર ઘૂસી જતા ટ્રક નીચે કામ કરી રહેલા મિકેનિક નું મોત | Mechanic working under truc…

બંધ ટ્રક પાછળ કન્ટેનર ઘૂસી જતા ટ્રક નીચે કામ કરી રહેલા મિકેનિક નું મોત | Mechanic working under truc…

2 years ago
બિહારમાં આર્સેનિક અને સીસુ પછી માતાના દૂધમાં યુરેનિયમ જોવા મળ્યું, શીશુના સ્વાસ્થ્યને લગતો ગંભીર ખતર…

બિહારમાં આર્સેનિક અને સીસુ પછી માતાના દૂધમાં યુરેનિયમ જોવા મળ્યું, શીશુના સ્વાસ્થ્યને લગતો ગંભીર ખતર…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News