gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO: અયોધ્યામાં માનવતાને લજવતી ઘટના, બીમાર વૃદ્ધ મહિલાને રોડ પર મૂકીને પરિવાર નાસી ગયો, સવારે થયું…

G METRO NEWS by G METRO NEWS
July 25, 2025
in INDIA
0 0
0
VIDEO: અયોધ્યામાં માનવતાને લજવતી ઘટના, બીમાર વૃદ્ધ મહિલાને રોડ પર મૂકીને પરિવાર નાસી ગયો, સવારે થયું…
0
VIEWS
Share on FacebookShare on Twitter

An incident that shames humanity in Ayodhya: યુપીના અયોધ્યામાં માનવતાને લજવતો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક વૃદ્ધ મહિલાને તેના પરિવારના સભ્યોએ રસ્તા પર મુકીને ભાગી ગયા હતા. બાદમાં, મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. હાલમાં આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

આ પણ વાંચો: ભાજપના ગઠબંધનવાળી બિહાર સરકાર પાસે 71000 કરોડ ક્યાં વાપર્યાનો હિસાબ જ નથી: CAG રિપોર્ટ

બીમાર વૃદ્ધ મહિલાને આ રીતે રસ્તામાં મૂકીને પરિવારે માનવતા લજવી

નોંધનીય છે કે, આ કિસ્સો કોતવાલી પોલીસ સ્ટેશન અયોધ્યા વિસ્તારના કિશુન દાસપુરનો છે. અહીં કેટલાક લોકો રાત્રિના અંધારામાં એક વૃદ્ધ મહિલાને ઈ-રિક્ષામાં લઈ આવ્યા હતા અને તેને રસ્તાની બાજુમાં ફુટપાથ પર છોડીને ભાગી ગયા હતા. આ કામમાં મહિલાઓ પણ સામેલ હતી. બીમાર વૃદ્ધ મહિલાને આ રીતે રસ્તામાં મૂકીને પરિવારે માનવતા લજવી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ થયું

સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે, એક ઈ-રિક્ષામાં વૃદ્ધ મહિલાને લાવીને કિશુન દાસપુર નજીક મુકી તેમના ઉપર ધાબળો ઓઠાડીને ત્યાથી ભાગી ગયા હતા. સ્થાનિક લોકોએ આપેલી માહિતીના આધારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મહિલાને તાત્કાલિક દર્શન નગર ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ થયું.

આ પણ વાંચો: ‘એક કરોડ આપો તો જ…’, પિતા પાસે રહેવા દીકરીની વિચિત્ર માગથી સુપ્રીમ કોર્ટ ચોંકી

પોલીસે તત્પરતા દાખવી અને મહિલાને હોસ્પિટલ પહોંચાડી

મળતી માહિતી પ્રમાણે એવું કહેવામાં આવી રહ્યું છે કે, વૃદ્ધ મહિલાની હાલત ખૂબ જ ગંભીર હતી, છતાં પરિવારે તેને આ રીતે લાવારિસ છોડી દીધી. જોકે, પોલીસે તત્પરતા દાખવી અને મહિલાને હોસ્પિટલ પહોંચાડી હતી, પરંતુ તેમનો જીવ બચાવી ન શક્યા. 

VIDEO: અયોધ્યામાં માનવતાને લજવતી ઘટના, બીમાર વૃદ્ધ મહિલાને રોડ પર મૂકીને પરિવાર નાસી ગયો, સવારે થયું મોત 2 - image

પોલીસે સીસીટીવી ફૂટેજ દ્વારા પરિવારને શોધખોળ હાથ ધરી

આ અંગે, એસપી નગર ચક્રપાણી ત્રિપાઠીએ જણાવ્યું હતું કે ‘સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં તેઓ પકડાઈ જશે. આ અમાનવીય કૃત્યને કોઈપણ સંજોગોમાં બક્ષવામાં નહીં આવે. પોલીસ સીસીટીવી ફૂટેજની મદદથી પરિવારને શોધખોળ હાથ ધરી છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

BIG NEWS: ‘મિડલ ઈસ્ટમાં સ્થિતિ ચિંતાજનક, ભારતીયોની સુરક્ષા અમારી પ્રાથમિકતા…’, યુદ્ધ મુદ્દે લોકસભા…
INDIA

BIG NEWS: ‘મિડલ ઈસ્ટમાં સ્થિતિ ચિંતાજનક, ભારતીયોની સુરક્ષા અમારી પ્રાથમિકતા…’, યુદ્ધ મુદ્દે લોકસભા…

March 23, 2026
3 વર્ષની બાળકીને દુષ્કર્મ વિશે સત્ય બોલવાનું કહેનારા જજ પર ભડકી સુપ્રીમ કોર્ટ, કહ્યું – આ ખરેખર અસંવ…
INDIA

3 વર્ષની બાળકીને દુષ્કર્મ વિશે સત્ય બોલવાનું કહેનારા જજ પર ભડકી સુપ્રીમ કોર્ટ, કહ્યું – આ ખરેખર અસંવ…

March 23, 2026
VIDEO: ‘વડાપ્રધાને કંઈ નવું નથી કહ્યું…’, લોકસભામાં PM મોદીના સંબોધન પર પ્રિયંકા ગાધીને પ્રતિક્રિય…
INDIA

VIDEO: ‘વડાપ્રધાને કંઈ નવું નથી કહ્યું…’, લોકસભામાં PM મોદીના સંબોધન પર પ્રિયંકા ગાધીને પ્રતિક્રિય…

March 23, 2026
Next Post
પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે વડોદરાના ચોખંડી-ભીડભંજન હનુમાનની બાજુમાં લોટ ઘરમાં આરોગ્યની ટીમ દ્વારા …

પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે વડોદરાના ચોખંડી-ભીડભંજન હનુમાનની બાજુમાં લોટ ઘરમાં આરોગ્યની ટીમ દ્વારા ...

ભારતીય સેના બની વધુ શક્તિશાળી, ડ્રોનથી લોન્ચ થનારી લક્ષ્યભેદી મિસાઇલનું સફળ પરીક્ષણ | major boost to…

ભારતીય સેના બની વધુ શક્તિશાળી, ડ્રોનથી લોન્ચ થનારી લક્ષ્યભેદી મિસાઇલનું સફળ પરીક્ષણ | major boost to...

રામેશ્વર મહાદેવ કુંભારીયા ખાતે પાર્થેશ્વર પૂજા ,સોળસો પ્રચાર પૂજન

રામેશ્વર મહાદેવ કુંભારીયા ખાતે પાર્થેશ્વર પૂજા ,સોળસો પ્રચાર પૂજન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

…તો ગંભીરા બ્રિજ જેવી વધુ ઘટના બની હોત! ગુજરાતમાં બે-ચાર નહીં 166 બ્રિજ પડું-પડું | gujarat 166 br…

…તો ગંભીરા બ્રિજ જેવી વધુ ઘટના બની હોત! ગુજરાતમાં બે-ચાર નહીં 166 બ્રિજ પડું-પડું | gujarat 166 br…

7 months ago
ગુજરાતમાં ઠેર-ઠેર આકાશમાં રોશનીથી કુતુહલ : એલિયન દેખાયાની ચર્ચા, બલુન હોવાનો દિવ્ય દર્શન પુરોહિતની સ…

ગુજરાતમાં ઠેર-ઠેર આકાશમાં રોશનીથી કુતુહલ : એલિયન દેખાયાની ચર્ચા, બલુન હોવાનો દિવ્ય દર્શન પુરોહિતની સ…

1 month ago
લેપટોપ, સર્વર તથા કોમ્પ્યુટર્સની આયાત પરના અંકૂશો સંપૂર્ણ નાબુદ કરવા વિચારણા | Consideration to comp…

લેપટોપ, સર્વર તથા કોમ્પ્યુટર્સની આયાત પરના અંકૂશો સંપૂર્ણ નાબુદ કરવા વિચારણા | Consideration to comp…

12 months ago
બાઇક અને મોપેડ વચ્ચે અકસ્માતમાં ઘાયલ સિનિયર સિટિઝનનું મોત | Senior citizen injured in accident betwe…

બાઇક અને મોપેડ વચ્ચે અકસ્માતમાં ઘાયલ સિનિયર સિટિઝનનું મોત | Senior citizen injured in accident betwe…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News