gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં એક તરફ પાણીનો કકળાટ, બીજી બાજુ વેડફાટ..!! | Vadodara : on one side water shortage on the o…

G METRO NEWS by G METRO NEWS
November 28, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં એક તરફ પાણીનો કકળાટ, બીજી બાજુ વેડફાટ..!! | Vadodara : on one side water shortage on the o…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Water Waste : વડોદરા શહેરમાં એક તરફ પાણીનો કકળાટ અનેક વિસ્તારોનો યથાવત રહ્યો છે ત્યારે લાઈનમાં અવારનવાર થતાં ભંગારના કારણે હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. શહેરના કરોડિયા-ઊંડેરા વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી પાણી નહીં મળતા સ્થાનિકોમાં કકળાટ છે. જ્યારે હરણી રોડ પર લાઈનમાં થયેલા ભંગાણના કારણે હજારો લિટર પાણી વેડફાયુ છે. વિવિધ સ્ત્રોતમાંથી પાણી પૂરતું હોવા છતાં વિતરણ વ્યવસ્થાની ખામીના કારણે અનેક વિસ્તારોમાં પૂરતા પ્રેસરથી પણ પાણી નહીં મળતું હોવા અંગે પાલિકા તંત્ર સમક્ષ રજૂઆતો થઈ હતી. 

શહેરના તમામ વિસ્તારોમાં પીવાનું પાણી પૂરું પાડવા માટે પાલિકા તંત્ર તદ્દન નિષ્ફળ પુરવાર થઈ રહ્યું છે ત્યારે ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં વધારાનું પાણી મળે તેવી નવી લાઈન નાખવાની કામગીરી માટે પૂર્વ અને દક્ષિણ વિસ્તારની કેટલીક ટાંકી પરથી પાણી વિતરણ ચાર ટાઈમ સુધી કરવામાં આવ્યું નથી પરિણામે સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને પાણીના ટેન્કર માટે લાંબા લિસ્ટના અંતે કલાકોની હેરાનગતિ બાદ પાણીના ટેન્કર મળતા હોવાની પણ ફરિયાદો ઉઠી છે. જ્યારે વોર્ડ નં. 8માં આવતા ઉંડેરા, કરોડીયા, યોગેશ્વર પાર્ક, કિસ્મતનગર, ગાયત્રી કૃપા, ખોડીયારનગર, વિજયનગર, પ્રભુનગર, નવદુર્ગા જેવી સોસાયટીઓમાં પણ કોઈપણ જાતની જાણ વિના છેલ્લા ત્રણ દિવસથી સ્થાનિકો પાણી વિના હેરાન થઈ ગયા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં ચોમાસાનું આગમન 20 જૂન બાદ થવાની શક્યતા, છેલ્લા બે વર્ષ કરતાં મોડું પધારશે | Gujarat to Wai…
GUJARAT

ગુજરાતમાં ચોમાસાનું આગમન 20 જૂન બાદ થવાની શક્યતા, છેલ્લા બે વર્ષ કરતાં મોડું પધારશે | Gujarat to Wai…

May 17, 2026
ગુજરાત પહોંચ્યું LPG ટેન્કર! દુનિયાના સૌથી ખતરનાક દરિયાઈ રસ્તેથી ભારત આવ્યું રાંધણ ગેસ | lpg tanker …
GUJARAT

ગુજરાત પહોંચ્યું LPG ટેન્કર! દુનિયાના સૌથી ખતરનાક દરિયાઈ રસ્તેથી ભારત આવ્યું રાંધણ ગેસ | lpg tanker …

May 17, 2026
રાજકોટ એરપોર્ટ પરથી ₹10 કરોડની 400 કિલો ચાંદી ઝડપાઈ, સેન્ટ્રલ IB દ્વારા તપાસનો ધમધમાટ | Rajkot Airpo…
GUJARAT

રાજકોટ એરપોર્ટ પરથી ₹10 કરોડની 400 કિલો ચાંદી ઝડપાઈ, સેન્ટ્રલ IB દ્વારા તપાસનો ધમધમાટ | Rajkot Airpo…

May 17, 2026
Next Post
જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત, 2 ડિસેમ્બરથી ઓનલાઈન અરજી કરી શકાશે | Gyan Sahayak Recruitment in Gujarat…

જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત, 2 ડિસેમ્બરથી ઓનલાઈન અરજી કરી શકાશે | Gyan Sahayak Recruitment in Gujarat...

જામનગરમાં ED ત્રાટકી: આહીર સમાજના અગ્રણીના બંગલે હવાલા કૌભાંડ મામલે દરોડાની કાર્યવાહી | ED strikes i…

જામનગરમાં ED ત્રાટકી: આહીર સમાજના અગ્રણીના બંગલે હવાલા કૌભાંડ મામલે દરોડાની કાર્યવાહી | ED strikes i...

સોના-ચાંદી ફરી મોંઘા, ભાવ ઓલટાઈમ હાઈની નજીક, જાણો 3 મોટા કારણ | Silver Sparkles Worldwide Approachin…

સોના-ચાંદી ફરી મોંઘા, ભાવ ઓલટાઈમ હાઈની નજીક, જાણો 3 મોટા કારણ | Silver Sparkles Worldwide Approachin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ વિમાન ક્રેશ : દરેક મૃતકના પરિવારને રૂ.1 કરોડ આપશે : ટાટા ગ્રૂપ, ઇજાગ્રસ્તોનો ખર્ચ પણ ઉઠાવશે

અમદાવાદ વિમાન ક્રેશ : દરેક મૃતકના પરિવારને રૂ.1 કરોડ આપશે : ટાટા ગ્રૂપ, ઇજાગ્રસ્તોનો ખર્ચ પણ ઉઠાવશે

11 months ago
નવા GST દરો અમલમાં આવે તે પહેલાં ઓટો ડીલરો સ્ટોક ક્લિયર કરવામાં વ્યસ્ત | Auto dealers busy clearing …

નવા GST દરો અમલમાં આવે તે પહેલાં ઓટો ડીલરો સ્ટોક ક્લિયર કરવામાં વ્યસ્ત | Auto dealers busy clearing …

8 months ago

આ હોળી પર પાર્ટનરને આપો સરપ્રાઈઝ! ભારતના આ 5 સ્થળો રોમેન્ટિક હોળી વેકેશન માટે પરફેક્ટ | best romantic places for holi vacation with partner

3 months ago
રાજુ ઠક્કર કસ્ટોડિયલ ડેથ કેસમાં PSI સહિત સાત પોલીસકર્મી નિર્દોષ, ભદ્ર સેશન કોર્ટનો ચુકાદો | 2013 Cus…

રાજુ ઠક્કર કસ્ટોડિયલ ડેથ કેસમાં PSI સહિત સાત પોલીસકર્મી નિર્દોષ, ભદ્ર સેશન કોર્ટનો ચુકાદો | 2013 Cus…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News