gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

VIDEO: ગુજરાતના 132 ડેમ હાઇ ઍલર્ટ, 101 ડેમ સંપૂર્ણ ભરાયા, જાણો રાજ્યના અન્ય ડેમની સ્થિતિ | 132 dams …

G METRO NEWS by G METRO NEWS
September 8, 2025
in GUJARAT
0 0
0
VIDEO: ગુજરાતના 132 ડેમ હાઇ ઍલર્ટ, 101 ડેમ સંપૂર્ણ ભરાયા, જાણો રાજ્યના અન્ય ડેમની સ્થિતિ | 132 dams …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Dam Status : કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં આજે સોમવારે (8 સપ્ટેમ્બર) સાંજે પાંચ વાગ્યા સુધીમાં સિઝનનો કુલ સરેરાશ 106 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ઉત્તર ગુજરાત 117 અને કચ્છમાં 116 ટકા વરસાદ ખાબક્યો છે. જ્યારે રાજ્યમાં છેલ્લા 10 કલાકમાં સૌથી વધુ કચ્છના લખપતમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદના કારણે રાજ્યના 132 ડેમ હાઇ ઍલર્ટ પર છે.

132 ડેમ હાઇ ઍલર્ટ

ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર મુજબ, ગુજરાતના 206 ડેમમાંથી 132 ડેમ હાઇ ઍલર્ટ, 19 ઍલર્ટ અને 14 ડેમને લઈને વોર્નિંગ જાહેર કરી છે. જેમાં 101 જેટલા ડેમ 100 ટકા ભરાયા છે. જ્યારે 64 ડેમ 70થી 100 ટકા જેટલા ભરાયા છે. તેમજ નર્મદા ડેમની સ્થિતિની વાત કરીએ તો 91 ટકા ભરાયો છે. 

મહી નદીમાં પાણી છોડાતાં નદી કાંઠાના ગામોને કરાયા ઍલર્ટ 

મહી નદીમાં પાણી છોડાતા નદી કાંઠાના ગામોને ઍલર્ટ કરાયા છે. ગામલોકોને નદી કિનારે ન જવા માટે સૂચના પણ આપવામાં આવી છે. પશુપાલકોને પણ તેમના પશુઓને નદી કિનારે ન લઈ જવા જણાવવામાં આવ્યું છે

આ પણ વાંચો: ગુજરાતમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી: 4 જિલ્લામાં રેડ ઍલર્ટ

જાણો રાજ્યના ડેમની સ્થિતિ

VIDEO: ગુજરાતના 132 ડેમ હાઇ ઍલર્ટ, 101 ડેમ સંપૂર્ણ ભરાયા, જાણો રાજ્યના અન્ય ડેમની સ્થિતિ 2 - imageVIDEO: ગુજરાતના 132 ડેમ હાઇ ઍલર્ટ, 101 ડેમ સંપૂર્ણ ભરાયા, જાણો રાજ્યના અન્ય ડેમની સ્થિતિ 3 - imageVIDEO: ગુજરાતના 132 ડેમ હાઇ ઍલર્ટ, 101 ડેમ સંપૂર્ણ ભરાયા, જાણો રાજ્યના અન્ય ડેમની સ્થિતિ 4 - imageVIDEO: ગુજરાતના 132 ડેમ હાઇ ઍલર્ટ, 101 ડેમ સંપૂર્ણ ભરાયા, જાણો રાજ્યના અન્ય ડેમની સ્થિતિ 5 - image

રાજ્યના 392 રસ્તા બંધ

VIDEO: ગુજરાતના 132 ડેમ હાઇ ઍલર્ટ, 101 ડેમ સંપૂર્ણ ભરાયા, જાણો રાજ્યના અન્ય ડેમની સ્થિતિ 6 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં 200 પ્રોજેક્ટ અધૂરાં, કોઈ જવાબદારી લેવા તૈયાર નથી! પ્રજાના 22000 કરોડનું આંધણ | Gujarat CA…
GUJARAT

ગુજરાતમાં 200 પ્રોજેક્ટ અધૂરાં, કોઈ જવાબદારી લેવા તૈયાર નથી! પ્રજાના 22000 કરોડનું આંધણ | Gujarat CA…

March 26, 2026
ગુજરાતમાંથી એક વર્ષમાં 606 કરોડ રૂપિયાના દારૂ-ડ્રગ્સ પકડાયા, તંત્રની મીઠી નજર હેઠળ બેરોકટોક હેરાફેરી…
GUJARAT

ગુજરાતમાંથી એક વર્ષમાં 606 કરોડ રૂપિયાના દારૂ-ડ્રગ્સ પકડાયા, તંત્રની મીઠી નજર હેઠળ બેરોકટોક હેરાફેરી…

March 26, 2026
અમદાવાદ: સોલામાં પત્ની, પુત્ર અને સાળીના ત્રાસથી નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટરે જીવન ટૂંકાવ્યું | Ahmeda…
GUJARAT

અમદાવાદ: સોલામાં પત્ની, પુત્ર અને સાળીના ત્રાસથી નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટરે જીવન ટૂંકાવ્યું | Ahmeda…

March 26, 2026
Next Post
વડોદરા: જમીન વિવાદમાં ક્રિકેટર યુસુફ પઠાણની અરજી હાઈકોર્ટે ફગાવી, કોર્પોરેશનને જમીનનો કબજો લેવા ટકોર…

વડોદરા: જમીન વિવાદમાં ક્રિકેટર યુસુફ પઠાણની અરજી હાઈકોર્ટે ફગાવી, કોર્પોરેશનને જમીનનો કબજો લેવા ટકોર...

અમદાવાદમાં વધુ એક હૃદયદ્રાવક ઘટના: પાન-મસાલા માગવાની બાબતે બબાલ, યુવકનું લાફો ઝીંકતા મોત | Youth die…

અમદાવાદમાં વધુ એક હૃદયદ્રાવક ઘટના: પાન-મસાલા માગવાની બાબતે બબાલ, યુવકનું લાફો ઝીંકતા મોત | Youth die...

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી: આ બે પક્ષોની મતદાનથી દૂર રહેવાની જાહેરાત, જાણો સમીકરણ | A Day Before The Vice…

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી: આ બે પક્ષોની મતદાનથી દૂર રહેવાની જાહેરાત, જાણો સમીકરણ | A Day Before The Vice...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં એનઆરઆઈ બાળકનું પ્રથમ આધારકાર્ડ કાઢવામાં આવ્યું | First Aadhaar card issued to NRI child in…

વડોદરામાં એનઆરઆઈ બાળકનું પ્રથમ આધારકાર્ડ કાઢવામાં આવ્યું | First Aadhaar card issued to NRI child in…

8 months ago
તહેવારો પહેલા હોમ લોન અને વાહનોની EMIમાં રાહતની શક્યતા, આજથી RBIની ત્રણ દિવસની બેઠક | 3 day rbi mpc …

તહેવારો પહેલા હોમ લોન અને વાહનોની EMIમાં રાહતની શક્યતા, આજથી RBIની ત્રણ દિવસની બેઠક | 3 day rbi mpc …

8 months ago
સુરતમાં રખડતા શ્વાનનો આતંક: ખેતરે જતાં વૃદ્ધા પર 5 શ્વાન તૂટી પડ્યા, યુવક મદદે આવતાં માંડ-માંડ બચ્યો…

સુરતમાં રખડતા શ્વાનનો આતંક: ખેતરે જતાં વૃદ્ધા પર 5 શ્વાન તૂટી પડ્યા, યુવક મદદે આવતાં માંડ-માંડ બચ્યો…

3 months ago
રનવે નહીં એક્સપ્રેસવે પર ઉતર્યા ભારતના ફાઈટર જેટ, રાફેલ અને મિરાજનું શક્તિપ્રદર્શન | fighter planes …

રનવે નહીં એક્સપ્રેસવે પર ઉતર્યા ભારતના ફાઈટર જેટ, રાફેલ અને મિરાજનું શક્તિપ્રદર્શન | fighter planes …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News