gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં રખડતા શ્વાનનો આતંક: ખેતરે જતાં વૃદ્ધા પર 5 શ્વાન તૂટી પડ્યા, યુવક મદદે આવતાં માંડ-માંડ બચ્યો…

G METRO NEWS by G METRO NEWS
December 13, 2025
in GUJARAT
0 0
0
સુરતમાં રખડતા શ્વાનનો આતંક: ખેતરે જતાં વૃદ્ધા પર 5 શ્વાન તૂટી પડ્યા, યુવક મદદે આવતાં માંડ-માંડ બચ્યો…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat News: સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા શ્વાનોનો ત્રાસ હવે જીવલેણ બની રહ્યો છે. માંડવી તાલુકાના કાટકુવા ગામે રખડતા શ્વાનોના આતંકની વધુ એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં પાંચ જેટલા ખૂંખાર શ્વાનોએ એકલવાયી વૃદ્ધાને નિશાન બનાવતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે.

શિકારના ઇરાદે વૃદ્ધાને ઘેરી લીધા બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, માંડવીના કાટકુવા ગામે રહેતા 60 વર્ષીય ગેનુંબેન પોતાના નિત્યક્રમ મુજબ ગામના જંગલ વિસ્તાર પાસેથી ખેતરે  જવા પસાર થઈ રહ્યા હતા, ત્યારે ત્યાં અચાનક 5 જેટલા રખડતા શ્વાનોનું ટોળું તેમના પર તૂટી પડ્યું હતું. શ્વાનોએ જાણે શિકારના ઈરાદે જ હુમલો કર્યો હોય તેમ વૃદ્ધાને ઘેરી લઈને બચકાં ભરવાનું શરૂ કર્યું હતું.

પાંચ-પાંચ કૂતરાઓએ એકસાથે હુમલો કરતા વૃદ્ધા ગભરાઈ ગયા હતા અને જીવ બચાવવા માટે બૂમરાડ મચાવી હતી. સદનસીબે નજીકમાંથી પસાર થઈ રહેલા એક યુવકનું ધ્યાન આ ઘટના પર જતાં તે તાત્કાલિક મદદે દોડી આવ્યો હતો. યુવકે સમયસૂચકતા વાપરીને શ્વાનોને ભગાડી દેતા વૃદ્ધાનો જીવ બચ્યો હતો. જો આ યુવક સમયસર ન પહોંચ્યો હોત તો ઘટના વધુ ગંભીર બની શકી હોત.

શ્વાનોના આ હુમલામાં ગેનુંબેન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે કાટકુવા સહિત આસપાસના ગામોમાં નાના બાળકો અને વૃદ્ધોની સુરક્ષાને લઈને લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ગ્રામજનો દ્વારા તંત્ર પાસે રખડતા શ્વાનોના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માંગ ઉઠી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…
GUJARAT

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

July 10, 2026
જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ
GUJARAT

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

July 10, 2026
Next Post
40 લાખના વીમા માટે નાની બહેનની મોટી બહેને હત્યા કરાવી : આરોપીને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન | Older sis…

40 લાખના વીમા માટે નાની બહેનની મોટી બહેને હત્યા કરાવી : આરોપીને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન | Older sis...

ડ્રીમ ઇલેવન કસ્ટમર કેરના નામે ઠગાઈ : કપુરાઈ પોલીસે મ્યુલ એકાઉન્ટ મામલે ગુનો નોંધ્યો | Fraud in the n…

ડ્રીમ ઇલેવન કસ્ટમર કેરના નામે ઠગાઈ : કપુરાઈ પોલીસે મ્યુલ એકાઉન્ટ મામલે ગુનો નોંધ્યો | Fraud in the n...

મ્યુલ એકાઉન્ટ મામલે વડોદરામાં વધુ એક ગુનો નોંધાયો | Another crime registered in Vadodara in connecti…

મ્યુલ એકાઉન્ટ મામલે વડોદરામાં વધુ એક ગુનો નોંધાયો | Another crime registered in Vadodara in connecti...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જેતપુરની બ્લડ બેન્કમાં દારૂની બોટલો : PRO નશીલી હાલતમાં મળ્યો | Liquor bottles found in Jetpur’s blo…

જેતપુરની બ્લડ બેન્કમાં દારૂની બોટલો : PRO નશીલી હાલતમાં મળ્યો | Liquor bottles found in Jetpur’s blo…

5 months ago
સોના-ચાંદીમાં લાલચોળ તેજી સાથે નવા રેકોર્ડ | Gold and silver hit new records with a sharp rise

સોના-ચાંદીમાં લાલચોળ તેજી સાથે નવા રેકોર્ડ | Gold and silver hit new records with a sharp rise

10 months ago
સુરતમાં પાણીપુરી ખાતી યુવતી એટલુ રડી કે, આખરે ટ્રાફિક પોલીસે તેનું વાહન છોડવું પડ્યું | surat traffi…

સુરતમાં પાણીપુરી ખાતી યુવતી એટલુ રડી કે, આખરે ટ્રાફિક પોલીસે તેનું વાહન છોડવું પડ્યું | surat traffi…

11 months ago
એસટીના કંડકટરે કપાળમાં પિસ્ટલ વડે ફાયરિંગ કરી આત્મહત્યા કરી | ST conductor commits suicide by shooti…

એસટીના કંડકટરે કપાળમાં પિસ્ટલ વડે ફાયરિંગ કરી આત્મહત્યા કરી | ST conductor commits suicide by shooti…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News