gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

VIDEO: ‘જેલમાં બંધ હડદડ ગામના એકેએક વ્યક્તિને બહાર કાઢીશું’, રાજકોટમાં કેજરીવાલનો હુંકાર | Rajkot Ne…

G METRO NEWS by G METRO NEWS
December 8, 2025
in GUJARAT
0 0
0
VIDEO: ‘જેલમાં બંધ હડદડ ગામના એકેએક વ્યક્તિને બહાર કાઢીશું’, રાજકોટમાં કેજરીવાલનો હુંકાર | Rajkot Ne…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Arvind Kejriwal in Rajkot: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. ત્યારે આજે(8 ડિસેમ્બર) બીજા દિવસે રાજકોટમાં મીડિયા સમક્ષ નિવેદન આપતા તેમણે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. રાજકોટ એન્જિનિયરિંગ એસોસિયેશન હોલમાં ખેડૂતો સાથેની બેઠકમાં ભાજપ અને કોંગ્રેસને એક જ સિક્કાની બે બાજુ ગણાવી હતી અને બોટાદના ‘હડદડ આંદોલન’ને ભાજપ માટે ‘ગુજરાત છોડો આંદોલન’ ગણાવ્યું હતું.

અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે ‘બોટાદના હડદડ આંદોલનમાં 88 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 42 લોકોને જામીન મળ્યા છે અને 46 લોકો જેલમાં છે. એક-એક વ્યક્તિને અમે જેલમાંથી બહાર કાઢીશું. ખેડૂતો ત્યાં પથ્થરમારો કરવા નહીં પરંતુ, કડદા પ્રથા મામલે ન્યાય માગવા ગયા હતા, જેથી તમામ ખેડૂતોને છોડી મૂકવામાં આવે. બે વર્ષ પછી ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર આવશે ત્યારે તમામ ખોટી FIR રદ કરી દેવાશે. આ સાથે ખોટી રીતે જેઓ જેલમાં છે તેમને મુક્ત કરવામાં આવશે અને જેઓ ખરેખર દોષિત છે તેમને જેલમાં પૂરવામાં આવશે. મને પણ જેલમાં નાખવામાં આવ્યો હતો. મારો વાંક શું હતો?

ભાજપા અને કોંગ્રેસ એક સિક્કાની બે બાજુ: કેજરીવાલ

ગોપાલ ઈટાલિયા પર થયેલા ‘જુત્તા’ હુમલા અંગે પણ કેજરીવાલે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ‘ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ એક સિક્કાની બે બાજુ છે. બંનેનું ગઠબંધન છે. બે દિવસ પહેલા ગોપાલ ઈટાલિયા ભાજપની પોલ ખોલી રહ્યા હતા તો કોંગ્રેસને ખોટું લાગી ગયું હતું અને તેમના પર હુમલો કરી દીધો હતો. આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા અને નેતાઓ જેલ જવાથી ડરતા નથી. બે વર્ષ બાદ ગુજરાતમાં આપની સરકાર બનવા જઈ રહી છે ખેડૂતોને જેલભેગા કરનારને જેલમાં ચક્કી પીસતા કરી દઇશું.’

‘દંડા અને અશ્રુ ગેસથી લોકોને કાબૂમાં કરવાનો પ્રયત્ન’

કેજરીવાલે તીખો પ્રહાર કરતાં ભાજપ સરકારને અંગ્રેજો જેવી અહંકારી ગણાવી હતી અને કહ્યું કે ‘છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર હોવાથી તેમને અહંકાર આવી ગયો છે કે, તેમને કોઈ સત્તા પરથી હટાવી નહીં શકે. દંડા અને આંસુ ગેસથી લોકોને કાબૂમાં કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. દારૂ વેચતા લોકો પર ભાજપ કાર્યવાહી નથી કરતી, પરંતુ કડદા પ્રથા દૂર કરવા માટે એકઠા થયેલા ખેડૂતો પર ખોટા કેસ કરવામાં આવે છે.’

ભાજપે કેજરીવાલ પર કર્યો વળતો પ્રહાર

તો બીજી તરફ ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉ. ભરત બોઘરાએ પણ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક પર જોરદાર શાબ્દિક હુમલો કર્યો હતો અને કહ્યું હતું કે ‘બહુરૂપી ચહેરો’ દિલ્હી-પંજાબ પૂરતો સીમિત રાખવાની અને સૌરાષ્ટ્રમાં ન આવવાની સલાહ છે, ભાજપ અને કોંગ્રેસને એક સિક્કાની બે બાજુ કહેનારા કેજરીવાલ યાદ રાખે કે ગત લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ સાથે AAPનું જ ગઠબંધન હતું.

રાજકોટ જેલમાં બંધ ખેડૂતો અને આપના નેતાઓને મળવા મંજૂરી માંગી

અરવિંદ કેજરીવાલે રાજકોટ જેલમાં બંધ ખેડૂત નેતાઓને મળવા માટેની જેલ સત્તાવાળાઓ સમક્ષ મંજૂરી માંગી છે. જો મંજૂરી મળશે તો અરવિંદ કેજરીવાલ રાજકોટ જેલમાં બંધ ખેડૂતો અને આપના નેતાઓને મળશે. મહત્ત્વનું છે કે આપ નેતા રાજુ કરપડા સહિત 46 લોકો રાજકોટ જેલમાં બંધ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નડિયાદ તાલુકાના પીપળાતા-મિત્રાલ માર્ગની હાલત બિસ્માર થતા હાલાકી | The condition of the Piplata Mitra…
GUJARAT

નડિયાદ તાલુકાના પીપળાતા-મિત્રાલ માર્ગની હાલત બિસ્માર થતા હાલાકી | The condition of the Piplata Mitra…

April 1, 2026
આઈકોનીક રોડ ઉપર નવી સ્ટ્રીટ,ડેકોરેટીવ લાઈટ માટે યુરોપીયન સ્ટાન્ડર્ડને પ્રાધાન્ય અપાતા ખર્ચમાં ૩૦ ટકા…
GUJARAT

આઈકોનીક રોડ ઉપર નવી સ્ટ્રીટ,ડેકોરેટીવ લાઈટ માટે યુરોપીયન સ્ટાન્ડર્ડને પ્રાધાન્ય અપાતા ખર્ચમાં ૩૦ ટકા…

April 1, 2026
લઘુઉદ્યોગ શરૂ કરવાની યોજનાના નામે લોન લઈ એસબીઆઈ સાથે રૂ. 1.35 કરોડની છેતરપિંડી | SBI defrauded of Rs…
GUJARAT

લઘુઉદ્યોગ શરૂ કરવાની યોજનાના નામે લોન લઈ એસબીઆઈ સાથે રૂ. 1.35 કરોડની છેતરપિંડી | SBI defrauded of Rs…

April 1, 2026
Next Post
પહેલો સગો પાડોશી! દિતવાહ વાવાઝોડાથી અસરગ્રસ્ત શ્રીલંકાની મદદ માટે ભારતે વધુ 4 યુદ્ધ જહાજ મોકલ્યા | I…

પહેલો સગો પાડોશી! દિતવાહ વાવાઝોડાથી અસરગ્રસ્ત શ્રીલંકાની મદદ માટે ભારતે વધુ 4 યુદ્ધ જહાજ મોકલ્યા | I...

પુતિનના ભારત પ્રવાસથી ચીન થયું ખુશ! કહ્યું- ‘ત્રણેય દેશ ગ્લોબલ સાઉથનો અવાજ’ | China Russia India Tri…

પુતિનના ભારત પ્રવાસથી ચીન થયું ખુશ! કહ્યું- 'ત્રણેય દેશ ગ્લોબલ સાઉથનો અવાજ' | China Russia India Tri...

VIDEO: MPના સિવનીમાં હાઈ વોલ્ટેજ તાર સાથે ટકરાયું ટ્રેઈની વિમાન, ગામલોકોએ પાયલટને બચાવ્યા | Trainee …

VIDEO: MPના સિવનીમાં હાઈ વોલ્ટેજ તાર સાથે ટકરાયું ટ્રેઈની વિમાન, ગામલોકોએ પાયલટને બચાવ્યા | Trainee ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શું મુંબઈનો 125 વર્ષ જૂનો એલફિંસ્ટન બ્રિજ તોડી પડાશે? જાણો શું છે વિવાદ | Mumbai 125 year old elphin…

શું મુંબઈનો 125 વર્ષ જૂનો એલફિંસ્ટન બ્રિજ તોડી પડાશે? જાણો શું છે વિવાદ | Mumbai 125 year old elphin…

11 months ago
BIG BREAKING : સેનાએ પહલગામ હુમલાનો બદલો લીધો, ‘ઓપરેશન મહાદેવ’ હેઠળ ત્રણ આતંકવાદી ઠાર | Army takes r…

BIG BREAKING : સેનાએ પહલગામ હુમલાનો બદલો લીધો, ‘ઓપરેશન મહાદેવ’ હેઠળ ત્રણ આતંકવાદી ઠાર | Army takes r…

8 months ago
સાયલા-સુદામડામાં પીજીવીસીલ સાથે પોલીસનું મેગા ઓપરેશન | Police conduct mega operation with PGVSIL in …

સાયલા-સુદામડામાં પીજીવીસીલ સાથે પોલીસનું મેગા ઓપરેશન | Police conduct mega operation with PGVSIL in …

5 months ago
50 હજારનું દેવું ન ચૂકવી શક્યા માતા-પિતા, કોન્ટ્રાક્ટરે બાળકને 6 વર્ષ સુધી ‘બાળમજૂરી’ કરાવી | Parent…

50 હજારનું દેવું ન ચૂકવી શક્યા માતા-પિતા, કોન્ટ્રાક્ટરે બાળકને 6 વર્ષ સુધી ‘બાળમજૂરી’ કરાવી | Parent…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News