gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO: જ્યારે પહેલગામમાં આતંકવાદીઓએ હુમલો કર્યો ત્યારે જ અમદાવાદી ઝિપલાઈન પર હતો, ઘટના કેમેરામાં કેદ…

G METRO NEWS by G METRO NEWS
April 28, 2025
in INDIA
0 0
0
VIDEO: જ્યારે પહેલગામમાં આતંકવાદીઓએ હુમલો કર્યો ત્યારે જ અમદાવાદી ઝિપલાઈન પર હતો, ઘટના કેમેરામાં કેદ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Pahalgam Terror Attack : પહલગામ આતંકવાદી હુમલાનો એક હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે. હુમલા દરમિયાન ઝિપલાઇન પર હાજર અમદાવાદના ઋષિ નામના એક પ્રવાસીએ હુમલા અંગે માહિતી આપી છે. ઋષિએ જણાવ્યું કે ‘આતંકવાદીઓએ સૌથી પહેલા લોકોને તેમના ધર્મ વિશે પૂછ્યું અને ગોળી મારી હતી અને તે પોતે માંડ બચી ગયો. હુમલા સમયે હું છ ફૂટના અંતરે  હતો અને મારી સામે બે લોકોને તેમનો ધર્મ પૂછ્યો અને પછી ગોળી મારી દીધી હતી’.

’20 સેકન્ડ પછી ખબર પડી કે આ આતંકવાદી હુમલા છે’

પહલગામમાં 6 દિવસ પહેલા થયેલા આતંકી હુમલાનો એક હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે, જેમાં અમદાવાદના એક પ્રવાસી દ્વારા આખી ઘટના ઝિપલાઇન પર લગાવેલા કેમેરામાં કેદ થઈ ગઈ છે. પ્રત્યક્ષદર્શી ઋષિએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, ‘નીચે કેવી રીતે ગોળીબાર થઈ રહ્યો હતો તેના વિશે મને 20 સેકન્ડ પછી ખબર પડી કે આ આતંકવાદી હુમલા છે.’ 

ધર્મ વિશે પૂછીને લોકોને ગોળી મારી રહ્યા હતા: ઋષિ

ઋષિના કહેવા પ્રમાણે ‘લગભગ પાંચ આતંકવાદીઓ આર્મી યુનિફોર્મમાં હતા, તેમના ચહેરા ઢંકાયેલા હતા અને તેઓ લોકોને તેમના ધર્મ વિશે પૂછી રહ્યા હતા અને ગોળી મારી રહ્યા હતા. આ હુમલામાં હું માંડ બચી ગયો હતો.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
પાકિસ્તાને ત્રણ હજાર બોમ્બ વરસાવ્યા છતાં આ મંદિરમાં નહોતું થયું કોઈ નુકસાન, BSFના જવાનો કરે છે પૂજા-…

પાકિસ્તાને ત્રણ હજાર બોમ્બ વરસાવ્યા છતાં આ મંદિરમાં નહોતું થયું કોઈ નુકસાન, BSFના જવાનો કરે છે પૂજા-...

ભારતના ઔદ્યોગિક ઉત્પાદનનો વૃદ્ધિ દર માર્ચ, ૨૦૨૫માં ૩ ટકા | iip growth 3 pc in march 2025

IMDનું લેટેસ્ટ અપડેટ : દેશના અનેક રાજ્યોમાં બદલાશે વાતાવરણ, ગુજરાતમાં પણ એલર્ટ | IMD Weather Update …

IMDનું લેટેસ્ટ અપડેટ : દેશના અનેક રાજ્યોમાં બદલાશે વાતાવરણ, ગુજરાતમાં પણ એલર્ટ | IMD Weather Update ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જાપાનમાં વ્યાજદરોનો 30 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, ભારત સહિત દુનિયાભરના શેરબજારો પર થશે અસર | japan big u…

8 months ago
શેરખી ગામમાં અફીણ વેચતો આરોપી ઝડપાયો | Accused of selling opium arrested in Sherkhi village

7 months ago
સલામત ગણાતા બાયોમેટ્રિક બેન્ક એકાઉન્ટ્સને ભેદીને સાયબર ફ્રોડ, કચ્છમાં અડધા ડઝનથી વધુ કેસ | cyber fra…

10 months ago
Aadhaar App પર સરકારનો મોટો નિર્ણય, સ્માર્ટફોન કંપનીઓના વિરોધ બાદ પ્લાન પડતો મૂકાયો | government wit…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News