gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO: દિલ્હીમાં સૌરભ ભારદ્વાજ સહિત આપના ત્રણ નેતાઓ વિરૂદ્ધ FIR, સાંતા ક્લોઝના અપમાનનો આરોપ | FIR ag…

G METRO NEWS by G METRO NEWS
December 25, 2025
in INDIA
0 0
0
VIDEO: દિલ્હીમાં સૌરભ ભારદ્વાજ સહિત આપના ત્રણ નેતાઓ વિરૂદ્ધ FIR, સાંતા ક્લોઝના અપમાનનો આરોપ | FIR ag…
0
VIEWS
Share on FacebookShare on Twitter

FIR Against AAP Leaders For Insulting Santa Claus: દિલ્હી પોલીસે આમ આદમી પાર્ટી(AAP) નેતા સૌરભ ભારદ્વાજ, સંજય ઝા અને આદિલ અહમદ ખાન વિરૂદ્ધમાં ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આરોપને લઈને ફરિયાદ નોંધવામાં આવી છે. ઈસાઈ સમુદાયના પવિત્ર પ્રતીક સાંતા ક્લોઝના કથિત અપમાન મામલે ખુશબુ જોર્જ દ્વારા કરેલી ફરિયાદના આધારે FIR નોંધવામાં આવી છે.

ફરિયાદ મુજબ, આ વિવાદ 17 અને 18 ડિસેમ્બર, 2025ના રોજ નેતાઓ તેમના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટમાં મૂકવામાં આવેલા એક વીડિયો બાદ શરૂ થયો હતો. આ વીડિયો દિલ્હીના કનોટ પ્લેસમાં આયોજિત એક રાજકીય નાટકનો એક ભાગ હતો. વીડિયોમાં ઈસાઈ સમુદાયના સન્માનિત ધાર્મિક-સાંસ્કૃતિક પ્રતીક સાંતા ક્લોઝને મજાક અને અપમાનજનક રીતે રજૂ કરાયા હોવાનો ફરિયાદમાં આરોપી છે. 

વીડિયોમાં આપત્તિજનક દેખાવનો આરોપ

ફરિયાદીનું કહેવું છે કે, નેતાઓ દ્વારા મૂકવામાં આવેલા વીડિયોમાં સાંતા ક્લોઝને રસ્તા પર બેભાન થઈને પડતાં દેખાડવામાં આવ્યા છે. તેમનો ઉપયોગ ગંભીર ધાર્મિક વ્યક્તિની જગ્યાએ રાજકીય સંદેશ આપવા માટે એક સાધન તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. વીડિયોના એક ભાગમાં સાન્તા ક્લોઝને ખોટા CPR આપતા બતાવામાં આવ્યા છે, જેને ખ્રિસ્તીઓ સેન્ટ નિકોલસ અને નાતાલની પવિત્રતાની મજાક ગણી છે. 

‘ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનું કાવતરું’

FIRમાં ઉલ્લેખ કર્યો છે કે, આ કૃત્ય જાણીજોઈને અને દુર્ભાવનાપૂર્ણ કરવામાં આવ્યું છે. ખાસ કરીને એડવેન્ટ એટલે કે ક્રિસમસ પહેલાના સમયમાં આ પ્રકારનો વીડિયો જાહેર કરીને ઈસાઈ ધર્મ પ્રતિ અનાદર દર્શાવે છે. ઈસાઈ સમુદાયનું માનવું છે કે, રાજકીય લાભ માટે એક પવિત્ર પ્રતીકની આ રીતે જાહેરમાં મજાક કરવી એ તેમની આસ્થા પર ઊંડો ઘા છે.

આ પણ વાંચો: ‘મારા શરીરમાં 250 ટાંકા, હાથ-પગમાં રૉડ…’, ઉન્નાવ દુષ્કર્મ પીડિતાએ ભીની આંખે આપવીતી વર્ણવી

સમગ્ર મામલે દિલ્હી પોલીસે ગંભીરતા દાખવીને ભારતીય ન્યાય સંહિતાની કલમ 302 હેઠળ ફરિયાદ નોંધી છે. પોલીસ અનુસાર, કોઈપણ ધાર્મિક પ્રતીકની જાહેરમાં મજાક ઉડાવવી કે તેનું અપમાન કરવું એ ફોજદારી ગુનો છે. પોલીસે જણાવ્યું હતું કે, ‘ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા અને જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરવાના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. ડિજિટલ પુરાવા અને સોશિયલ મીડિયા પોસ્ટની તપાસ કરવામાં આવી રહી છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…
INDIA

સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…

March 23, 2026
VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …
INDIA

VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …

March 23, 2026
LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…
INDIA

LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…

March 23, 2026
Next Post
2025માં સોનું-ચાંદી ખરીદનારાઓ માટે મહત્ત્વના સમાચાર, 2026માં લાભ થશે કે નુકસાન, જાણો નિષ્ણાતોનો મત |…

2025માં સોનું-ચાંદી ખરીદનારાઓ માટે મહત્ત્વના સમાચાર, 2026માં લાભ થશે કે નુકસાન, જાણો નિષ્ણાતોનો મત |...

હવે વિદેશ પૈસા મોકલવા મુશ્કેલ થશે! બેંકોને આપવો પડશે કમાણીનો પુરાવો, જાણો નિયમ | Now Indians will ha…

હવે વિદેશ પૈસા મોકલવા મુશ્કેલ થશે! બેંકોને આપવો પડશે કમાણીનો પુરાવો, જાણો નિયમ | Now Indians will ha...

નવલખી મેદાનના કાર્યક્રમ અને મુખ્યમંત્રીના પ્રવાસને લઈ વડોદરામાં ટ્રાફિક જામની સમસ્યા | Traffic jam p…

નવલખી મેદાનના કાર્યક્રમ અને મુખ્યમંત્રીના પ્રવાસને લઈ વડોદરામાં ટ્રાફિક જામની સમસ્યા | Traffic jam p...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

13 મહિના પછી ભારતીય શેરબજારને અપગ્રેડ કરાયું, ન્યૂટ્રલમાંથી ‘ઓવરવેઈટ’ રેટિંગ અપાયું | Indian stock m…

13 મહિના પછી ભારતીય શેરબજારને અપગ્રેડ કરાયું, ન્યૂટ્રલમાંથી ‘ઓવરવેઈટ’ રેટિંગ અપાયું | Indian stock m…

4 months ago
અયોધ્યામાં નવી બાબરી મસ્જિદ રચાશે, જન. આસીમ મુનીર પહેલી આઝાન કરશે | New Babri Masjid to be built in …

અયોધ્યામાં નવી બાબરી મસ્જિદ રચાશે, જન. આસીમ મુનીર પહેલી આઝાન કરશે | New Babri Masjid to be built in …

11 months ago
સર્વોત્તમ ડેરી દ્વારા રજત જયંતી વર્ષની ઉજવણી નિમિત્તે ક્રિકેટ ટુર્નામેન્ટનો થયેલો પ્રારંભ

સર્વોત્તમ ડેરી દ્વારા રજત જયંતી વર્ષની ઉજવણી નિમિત્તે ક્રિકેટ ટુર્નામેન્ટનો થયેલો પ્રારંભ

3 months ago
ભારત પણ ટેરિફના રસ્તે : ચીનનું ડમ્પિંગ રોકવા સ્ટીલ પર 12 ટકા ટેરિફ લાદશે | India also on the path of…

ભારત પણ ટેરિફના રસ્તે : ચીનનું ડમ્પિંગ રોકવા સ્ટીલ પર 12 ટકા ટેરિફ લાદશે | India also on the path of…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News