gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

G-20 દેશોમાં ભારત સૌથી ઝડપી વિકસતું અર્થતંત્ર હશે | India will be the fastest growing economy among …

G METRO NEWS by G METRO NEWS
November 14, 2025
in Business
0 0
0
G-20 દેશોમાં ભારત સૌથી ઝડપી વિકસતું અર્થતંત્ર હશે | India will be the fastest growing economy among …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : અમેરિકા દ્વારા જંગી ટેરિફ લાગુ કરાવા છતાં ૨૦૨૭માં ૬.૫૦ ટકા આર્થિક વિકાસ દર સાથે ભારત  આગામી બે  વર્ષ જી-૨૦ દેશોમાં સૌથી ઝડપથી વિકસતું રાષ્ટ્ર બની રહેશે. નિકાસમાં વૈવિધ્યતાના વ્યૂહ સાથે ભારતનો વિકાસ દર મજબૂત જોવાઈ રહ્યો છે એમ મૂડી’સ રેટિંગ્સ દ્વારા તેના ગ્લોબલ મેક્રો આઉટલુક ૨૦૨૬-૨૭ના રિપોર્ટમાં જણાવાયું હતું. ૨૦૨૬માં ભારતનો આર્થિક વિકાસ દર ૬.૪૦ ટકા અંદાજાયો છે.

ખાનગી ક્ષેત્રનો મૂડીખર્ચ સાવચેતીભર્યો હશે તો પણ માળખાકીય ક્ષેત્રે જોરદાર ઈન્વેસ્ટમેન્ટ, મજબૂત ઉપભોગ માગ તથા નિકાસમાં વૈવિધ્યકરણના ટેકા સાથે આર્થિક વિકાસની ગતિ જળવાઈ રહેશે.

વૈશ્વિક પડકારો અને  કેટલીક  નિકાસો પર અમેરિકાના ઊંચા ટેરિફ છતાં ભારતની આર્થિક કામગીરી સ્થિતિસ્થાપક રહેવા પામી છે. 

ભારતના માલસામાન પર ૫૦ ટકા જેટલી ઊંચી ટેરિફ બાદ દેશના નિકાસકારોએ નિકાસને અન્યત્ર વાળતા સપ્ટેમ્બરમાં તેની એકંદર નિકાસમાં ૬.૭૫ ટકા વધારો જોવા મળ્યો છે, જ્યારે અમેરિકા ખાતેની નિકાસમાં ૧૧.૯૦ ટકા ઘટાડો નોંધાયો છે.

નાણાં નીતિના તટસ્થથી સરળ વલણ અને નીચા ફુગાવાને કારણે ભારતમાં આર્થિક સ્થિરતા જળવાઈ રહી છે. આ પરિબળોને કારણે ઘરઆંગણેની સ્થિતિ વિકાસને ટેકારૂપ રહી હોવાનું પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. 

મજબૂત આંતરરાષ્ટ્રીય મૂડી પ્રવાહને કારણે બહારી આંચકા સામે રક્ષણ મેળવવામાં મદદ મળી છે અને લિક્વિડિટી પણ જાળવી શકાઈ છે. રોકાણકારોના પોઝિટિવ માનસને કારણે મૂડી પ્રવાહ મજબૂત રહ્યો છે. આર્થિક વિકાસનું મુખ્ય એન્જિન ઘરેલુ માગ રહી છે છતાં, મોટેપાયે બિઝનેસ ઈન્વેસ્ટમેન્ટ માટે ખાનગી ક્ષેત્રમાં વિશ્વાસ હજુ પ્રસ્થાપિત થવાનો બાકી હોવાનું પણ મૂડી’સ દ્વારા નોંધાયું છે.

દરમિયાન મૂડી’સે ૨૦૨૬ તથા ૨૦૨૭માં વૈશ્વિક વિકાસ દરનો  અંદાજ  ૨.૫૦ ટકાથી ૨.૬૦ ટકાની વચ્ચે મૂકયો છે. આમાં વિકસિત દેશોનો વિકાસ દર ૧.૫૦ ટકા આસપાસ જ્યારે ભારતની આગેવાની હેઠળ ઊભરતા અર્થતંત્રોનો વિકાસ દર ૪ ટકા રહેવાની ધારણાં છે. 

અમેરિકામાં ઉપભોગ ખર્ચ અને એઆઈ સંબંધિત ઈન્વેસ્ટમેન્ટ અને સ્વીકારના ટેકા સાથે આર્થિક ગતિ ધીમી પરંતુ સ્થિર રહેશે. બીજી બાજુ ૨૦૨૫માં ચીનનો આર્થિક વિકાસ દર પાંચ ટકા રહેવાના માર્ગે છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
થલતેજ વોર્ડમાં આવેલા શીલજ વિસ્તારમાં ૧૬ કરોડના ખર્ચે નવુ સ્મશાન ડેવલપ કરાયું | Those in Thaltej ward

થલતેજ વોર્ડમાં આવેલા શીલજ વિસ્તારમાં ૧૬ કરોડના ખર્ચે નવુ સ્મશાન ડેવલપ કરાયું | Those in Thaltej ward

સિહોરમાં ન.પાલિકાના પાપે છતે પાણીએ શિયાળામાં લોકો તરસ્યા | People in Sehore thirsty in winter due to…

સિહોરમાં ન.પાલિકાના પાપે છતે પાણીએ શિયાળામાં લોકો તરસ્યા | People in Sehore thirsty in winter due to...

કપડવંજ શહેરના રત્નાગીરી રોડ ઉપર પાણીની રેલમછેલથી હાલાકી | Waterlogging causes havoc on Ratnagiri Roa…

કપડવંજ શહેરના રત્નાગીરી રોડ ઉપર પાણીની રેલમછેલથી હાલાકી | Waterlogging causes havoc on Ratnagiri Roa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગંગા એક્સપ્રેસ-વે પર કાળમુખી કારે ભંડારામાંથી પરત ફરતી 7 યુવતીઓને કચડી, 4ના કરુણ મોત | Raebareli Gan…

ગંગા એક્સપ્રેસ-વે પર કાળમુખી કારે ભંડારામાંથી પરત ફરતી 7 યુવતીઓને કચડી, 4ના કરુણ મોત | Raebareli Gan…

5 months ago
લગ્નોમાં શરૂ થયો ‘મૌંજારો દુલ્હન’નો નવો ટ્રેન્ડ: પાતળી કમર માટે મોંઘા ઇન્જેક્શન? સ્વાસ્થ્ય સાથે જોખમ…

લગ્નોમાં શરૂ થયો ‘મૌંજારો દુલ્હન’નો નવો ટ્રેન્ડ: પાતળી કમર માટે મોંઘા ઇન્જેક્શન? સ્વાસ્થ્ય સાથે જોખમ…

3 months ago
સોમનાથ પર આક્રમણને 1000 વર્ષ પૂરા 17 હુમલા કરનારા હાર્યા, આસ્થાનો વિજય | 1000 years after the attack…

સોમનાથ પર આક્રમણને 1000 વર્ષ પૂરા 17 હુમલા કરનારા હાર્યા, આસ્થાનો વિજય | 1000 years after the attack…

6 months ago
ભીડ નિયંત્રણ માટે કેન્દ્ર સરકારે બનાવી નવી ગાઈડલાઈન, હિંસાના સંભવિત કારણો પણ જણાવ્યા | Crowd Control…

ભીડ નિયંત્રણ માટે કેન્દ્ર સરકારે બનાવી નવી ગાઈડલાઈન, હિંસાના સંભવિત કારણો પણ જણાવ્યા | Crowd Control…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News