gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

VIDEO | પંચમહાલ: શહેરામાં UCCનો વિરોધ, મુસ્લિમ સમાજે જુમ્માની નમાઝમાં હાથે કાળી પટ્ટી બાંધી નોંધાવ્ય…

G METRO NEWS by G METRO NEWS
April 3, 2026
in GUJARAT
0 0
0
VIDEO | પંચમહાલ: શહેરામાં UCCનો વિરોધ, મુસ્લિમ સમાજે જુમ્માની નમાઝમાં હાથે કાળી પટ્ટી બાંધી નોંધાવ્ય…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Shahera Panchmahal News: ગુજરાત સરકાર દ્વારા વિધાનસભામાં ગત 24 માર્ચ, 2026ના રોજ ‘સમાન નાગરિક સંહિતા'(UCC) બિલ-2026 રજૂ કરાયા બાદ બહુમતીથી પસાર કરવામાં આવ્યું હતું. બિલને લઈને ગૃહમાં વિસ્તૃતમાં ચર્ચા થઈ હતી. જોકે, શુક્રવારે(3 એપ્રિલ) રાજ્યભરમાં મુસ્લિમ સમાજ દ્વારા UCCના કાયદાનો વિરોધ નોંધાવ્યો છે, ત્યારે પંચમહાલના શહેરામાં પણ જુમ્માની નમાઝમાં મુસ્લિમ સમાજ દ્વારા હાથમાં કાળી પટ્ટી બાંધીને UCCના કાયદાનો વિરોધ કર્યો છે. 

મુસ્લિમ સમાજે જુમ્માની નમાઝમાં હાથે કાળી પટ્ટી બાંધી નોંધાવ્યો વિરોધ

પંચમહાલ જિલ્લાના શહેરામાં જુમ્માની નમાઝમાં મુસ્લિમ સમાજના યુવાનો અને આગેવાનો સહિતના લોકોએ હાથમાં કાળી પટ્ટી બાંધી UCCના કાયદા સામે શાંતિપૂર્વક રીતે વિરોધ નોંધાવી UCCનો કાયદો પાછો ખેંચવાની માગ કરી છે. આ સાથે વિરોધ કરનારા લોકોનું કહેવું છે કે, ‘આ કાયદામાંથી મુસ્લિમ સમાજને મુક્ત કરવામાં આવે.’ 

આ પણ વાંચો: યુનિફોર્મ સિવિલ કોડ બિલ ગુજરાત વિધાનસભામાં પસાર, UCC લાવનાર ઉત્તરાખંડ બાદ બીજું રાજ્ય

UCC બિલ લાવનાર ગુજરાત બીજું રાજ્ય

ગુજરાત વિધાનસભામાં 24મી માર્ચે ‘સમાન નાગરિક સંહિતા’ (UCC) બિલ 2026 રજૂ કરાયું હતું, જે 7:30 કલાકની ચર્ચા બાદ બહુમતી પસાર કરવામાં આવ્યું હતું. આ સાથે જ UCC બિલ લાવનાર ગુજરાત ઉત્તરાખંડ બાદ બીજું રાજ્ય બની ગયું છે. ‘ગુજરાત બિલ નંબર 17 ઑફ 2026’ તરીકે ઓળખાતું આ બિલ રજૂ કરાતા ગૃહમાં વિસ્તૃત ચર્ચા થઈ હતી. જેમાં કોંગ્રેસે ચૂંટણી આવતા બિલ ઉતાવળેથી લાવવામાં આવ્યું હોવાનો આરોપ કર્યો હતો. મતદાન સમયે કોંગ્રેસે પ્રવર સમિતિને મોકલવાની માગ કરી વોક આઉટ કર્યું હતું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરેન્દ્રનગર: સાયલામાં 595 કરોડની ખનિજ ચોરી ઝડપાઈ! 33 ડમ્પર અને 13 મશીનો સીઝ | mining department rai…
GUJARAT

સુરેન્દ્રનગર: સાયલામાં 595 કરોડની ખનિજ ચોરી ઝડપાઈ! 33 ડમ્પર અને 13 મશીનો સીઝ | mining department rai…

April 3, 2026
પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદનું ચાણસ્મા ખાતે અધિવેશન યોજાયું
GUJARAT

પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદનું ચાણસ્મા ખાતે અધિવેશન યોજાયું

April 3, 2026
અમદાવાદમાં ટ્રાફિક અને એન્ક્રોચમેન્ટ મુદ્દે જાગૃતિ માટે AMC અને પોલીસની સંયુક્ત ડ્રાઇવ યોજાશે
GUJARAT

અમદાવાદમાં ટ્રાફિક અને એન્ક્રોચમેન્ટ મુદ્દે જાગૃતિ માટે AMC અને પોલીસની સંયુક્ત ડ્રાઇવ યોજાશે

April 3, 2026
Next Post
સમુદ્રમાં વધ્યો ભારતનો દબદબો! દુશ્મનો ત્રાટકશે સુપરસોનિક મિસાઈલ, જાણો INS તારાગિરીની ખાસિયત | ins ta…

સમુદ્રમાં વધ્યો ભારતનો દબદબો! દુશ્મનો ત્રાટકશે સુપરસોનિક મિસાઈલ, જાણો INS તારાગિરીની ખાસિયત | ins ta...

અમદાવાદ એરપોર્ટ પર DRIની મોટી કાર્યવાહી: બેંગકોકથી લાવવામાં આવેલો 2 કરોડનો હાઈબ્રિડ ગાંજો ઝડપાયો | M…

અમદાવાદ એરપોર્ટ પર DRIની મોટી કાર્યવાહી: બેંગકોકથી લાવવામાં આવેલો 2 કરોડનો હાઈબ્રિડ ગાંજો ઝડપાયો | M...

LPG સિલિન્ડરની અછત : સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતની મેસના મેનૂમાં કાપ મુકાયો | central university …

LPG સિલિન્ડરની અછત : સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતની મેસના મેનૂમાં કાપ મુકાયો | central university ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં હવામાનમાં પલટો આવતાં ખેડૂતોની ચિંતા વધી,કેરી અને ફળોના પાકને નુકસાન થશે | Farmers worried …

વડોદરામાં હવામાનમાં પલટો આવતાં ખેડૂતોની ચિંતા વધી,કેરી અને ફળોના પાકને નુકસાન થશે | Farmers worried …

4 days ago
વડોદરા કોર્પોરેશને ઓટલા, શેડ, દાદરના દબાણ હટાવ્યા | Vadodara Corporation removes encroachment from s…

વડોદરા કોર્પોરેશને ઓટલા, શેડ, દાદરના દબાણ હટાવ્યા | Vadodara Corporation removes encroachment from s…

7 months ago
વડોદરાથી મુંબઈ, દિલ્હી, પૂના અને ગોવા જતી આઠ ફ્લાઇટ કેન્સલ થઇ | Eight flights from Vadodara to Mumba…

વડોદરાથી મુંબઈ, દિલ્હી, પૂના અને ગોવા જતી આઠ ફ્લાઇટ કેન્સલ થઇ | Eight flights from Vadodara to Mumba…

4 months ago
નજર ચુકવીને ચોરી કરાયેલા ૧૭૬ એટીએમ કાર્ડ સાથે આરોપીની ધરપકડ | kagdapith police nabbed accused with 1…

નજર ચુકવીને ચોરી કરાયેલા ૧૭૬ એટીએમ કાર્ડ સાથે આરોપીની ધરપકડ | kagdapith police nabbed accused with 1…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News