gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO : ભારતની વધુ એક મોટી ઉપલબ્ધિ… સ્વદેશી ફાઈટર જેટ તેજસ Mk1Aનું કર્યું સફળ પરીક્ષણ | Tejas MK1A…

G METRO NEWS by G METRO NEWS
October 17, 2025
in INDIA
0 0
0
VIDEO : ભારતની વધુ એક મોટી ઉપલબ્ધિ… સ્વદેશી ફાઈટર જેટ તેજસ Mk1Aનું કર્યું સફળ પરીક્ષણ | Tejas MK1A…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Indian Fighter Jet Tejas MK1A : ભારતે સંરક્ષણ ક્ષેત્રે વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. દેશના પ્રથમ સ્વદેશી ફાઈટર જેટ તેજસ Mk1Aએ શુક્રવારે (17 ઓક્ટોબર) સફળતા ઉડાન ભરી છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ની નાસિક ફેક્ટરી ખાતે આ અત્યાધુનિક જેટનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે આત્મનિર્ભર ભારત માટે એક મોટું પગલું છે.

તેજસ Mk1Aની ખાસીયત

  • તેજસ Mk1A એ 4.5 જનરેશનનું મલ્ટી-રોલ ફાઈટર જેટ છે.
  • આ વિમાન હવાઈ સુરક્ષાની સાથે-સાથે જમીની હુમલો કરવામાં પણ સક્ષમ છે.
  • આ એડવાન્સ વર્ઝનમાં અપગ્રેડેડ એવિયોનિક્સ અને રડાર સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
  • તેની ગતિ 2200 કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધુ છે
  • તેને બ્રહ્મોસ સહિત વિવિધ સ્વદેશી હથિયારોથી સજ્જ કરી શકાય છે.

મિગ-21ના સ્થાને તેજસ Mk1A

ઉલ્લેખનીય છે કે, ગત મહિને 26 સપ્ટેમ્બરે મિગ-21 વિમાનોને નિવૃત્ત કરવામાં આવ્યા છે. એટલે કે આ વિમાનો હવે વાયુસેનાની સેવામાંથી બહાર કરી દેવાયા છે. આ વિમાનોને તબક્કાવાર નિવૃત્ત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને તેનું સ્થાન ફાઈટર જેટ તેજસ Mk1A લેશે.

આ પણ વાંચો : બિહાર ચૂંટણી : મુકેશ સહનીના નિર્ણયથી મહાગઠબંધન ટેન્શનમાં, તમામ બેઠકો પર ઉતારશે ઉમેદવારો

97 વિમાનોનો 62000 કરોડનો મોટો સોદો

ભારતીય વાયુસેનાને ફાઈટર જેટ આપવા માટે 25 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં મહત્ત્વપૂર્ણ કરાર કરવામાં આવ્યો છે. આ કરાર મુજબ, 62000 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે ભારતીય વાયુસેનામાં કુલ 97 સ્વદેશી લાઈટ કૉમ્બેટ એરક્રાફ્ટ તેજસ Mk1A સામેલ કરાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોંગ્રેસે સુરક્ષાને પ્રાથમિક્તા આપી નહીં, પૂર્વોત્તરના લોકો ડરમાં જીવ્યા : મોદી | Congress did not p…
INDIA

February 15, 2026
જમ્મુમાં પાકે. ડ્રોન વડે ફેંકેલુ 40 કરોડનું હેરોઇન પકડાયું | Heroin worth Rs 40 crores seized in Jam…

શહેરોની કાયાકલ્પ માટે રૂ. 1 લાખ કરોડના ભંડોળને કેબિનેટની મંજૂરી | Cabinet approves Rs 1 lakh crore f…

Next Post
બિહાર ચૂંટણી : મુકેશ સહનીના નિર્ણયથી મહાગઠબંધન ટેન્શનમાં, તમામ બેઠકો પર ઉતારશે ઉમેદવારો | Mukesh Sah…

બિહાર ચૂંટણી : મુકેશ સહનીના નિર્ણયથી મહાગઠબંધન ટેન્શનમાં, તમામ બેઠકો પર ઉતારશે ઉમેદવારો | Mukesh Sah...

કૌભાંડો-વિવાદોએ છીનવ્યું આ મંત્રીઓનું મંત્રીપદ: ‘અઢી વર્ષ સુધી કાર્યવાહી કેમ ન કરી?’ કોંગ્રેસનો સરકા…

કૌભાંડો-વિવાદોએ છીનવ્યું આ મંત્રીઓનું મંત્રીપદ: 'અઢી વર્ષ સુધી કાર્યવાહી કેમ ન કરી?' કોંગ્રેસનો સરકા...

અંકલેશ્વરના પાનોલી પાસેના હાઈવે પર હિટ એન્ડ રન, ફરજ પરના ટ્રાફિક પોલીસકર્મીનું કરુણ મોત | On Duty Tr…

અંકલેશ્વરના પાનોલી પાસેના હાઈવે પર હિટ એન્ડ રન, ફરજ પરના ટ્રાફિક પોલીસકર્મીનું કરુણ મોત | On Duty Tr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સયાજીગંજ નવી નગરીમાં પાણીનો કકળાટ: માટલા ફોડી વિરોધ: પાણી નહીં તો વોટ નહીં | Vadodara: Water shortag…

3 weeks ago
ચકલાસી નગરપાલિકાના પ્રમુખ વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મુદ્દે 26 મીએ ફેંસલો | Decision on the no confi…

6 months ago
મંદિરના રૂપિયા ભગવાનના છે, બેન્કોને બેઠી કરવા વાપરી શકાય નહીં : સુપ્રીમ | Temple money belongs to Go…

2 months ago
ઉત્તરાખંડમાં અંકિતાના હત્યારા પુલકિત સૌરભ અને અંકિતને આજીવન કેદ | Pulkit Saurabh and Ankit the kille…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News