gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચકલાસી નગરપાલિકાના પ્રમુખ વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મુદ્દે 26 મીએ ફેંસલો | Decision on the no confi…

G METRO NEWS by G METRO NEWS
August 19, 2025
in GUJARAT
0 0
0
ચકલાસી નગરપાલિકાના પ્રમુખ વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મુદ્દે 26 મીએ ફેંસલો | Decision on the no confi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ભાજપની સામે જ ભાજપ અને અપક્ષ મેદાને

– પ્રમુખ કામકાજમાં સંકલન કરતા નથી, લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં નિષ્ફળ રહ્યાનો દરખાસ્તમાં આક્ષેપ

નડિયાદ : ભાજપ શાસિત ચકલાસી નગરપાલિકાના પ્રમુખ ધર્મેશ વાઘેલા સામે અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી હતી. ઉપપ્રમુખ અમિતભાઈ પટેલે પ્રમુખ સામેની દરખાસ્તની ચર્ચા માટે તા. ૨૬મી ઓગસ્ટે સામાન્ય સભા બોલાવી છે. ભાજપના કાઉન્સિલરો અપક્ષના સમર્થનથી ભાજપના પાલિકા પ્રમુખ સામે પ્રસ્તાવ લાવતા મામલો ગરમાયો છે. 

ચકલાસી નગરપાલિકાના ઉપપ્રમુખ અમિત પટેલે તમામ સભ્યો અને ચીફ ઓફિસરને નોટિસ પાઠવી છે. જેમાં પ્રમુખ ધર્મેન્દ્રસિંહ વાઘેલા વિરુદ્ધ રજૂ થયેલી અવિશ્વાસની દરખાસ્ત પર ચર્ચા કરવા માટે સામાન્ય સભા બોલાવવામાં આવી છે. તા. ૨૬ ઓગસ્ટના રોજ સવારે ૧૨ઃ૩૦ કલાકે નગરપાલિકાના સભાખંડમાં સભા યોજાશે. અગાઉ, ચૂંટાયેલા સભ્યો દ્વારા પ્રમુખ સામે અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સભ્યોનો આક્ષેપ છે કે, પ્રમુખ કામકાજમાં સંકલન કરતા નથી, પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં નિષ્ફળ રહ્યા છે અને વિકાસના કાર્યોનું કોઈ આયોજન કરતા નથી. આ કારણોસર ૧૨ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત પર હસ્તાક્ષર કર્યા હતા. જેમાં ભાજપના જ સભ્યો, અપક્ષમાંથી ભાજપમાં ગયેલા સભ્યો અને અપક્ષ સભ્યોનો સમાવેશ થાય છે. નોટિસની નકલ મામલતદાર, નગરપાલિકા ચકલાસી અને ચીફ ઓફિસરને પણ મોકલવામાં આવી છે.  આ ઘટના બાદ હવે સૌની નજર તા. ૨૬ ઓગસ્ટની સભા પર છે. અગાઉ આ મામલે ચકલાસી નગરપાલિકાના ચીફ ઓફિસરે પણ પ્રમુખને પત્ર લખ્યો હતો અને ૨૨ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત માટે માંગણી કરી હોવાથી ૧૫ દિવસમાં સામાન્ય સભા બોલાવવાનો ઉલ્લેખ કર્યો હતો. હવે સામાન્ય સભા યોજાયા બાદ જ આગામી નિર્ણય થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો
GUJARAT

ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો

August 19, 2026
Seema Pahwa Makes Her Vertical Debut as ‘Lady Bond007’ in Sajan Agarwal’s Crime Thriller
GUJARAT

Seema Pahwa Makes Her Vertical Debut as ‘Lady Bond007’ in Sajan Agarwal’s Crime Thriller

August 19, 2026
15મો ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2026: ગુણવત્તા અને ઉત્તમતાના શ્રેષ્ઠ ઉદ્યોગો અને સંસ્થાઓને મળશે ક્વોલિટ…
GUJARAT

15મો ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2026: ગુણવત્તા અને ઉત્તમતાના શ્રેષ્ઠ ઉદ્યોગો અને સંસ્થાઓને મળશે ક્વોલિટ…

August 19, 2026
Next Post
UPIથી કરોડો રૂપિયાના વ્યવહારો, પરંતુ તેના પર વધતી નિર્ભરતા ચિંતાનો વિષય | Transactions worth crores …

UPIથી કરોડો રૂપિયાના વ્યવહારો, પરંતુ તેના પર વધતી નિર્ભરતા ચિંતાનો વિષય | Transactions worth crores ...

કેનેડા જવાના મામલે ફ્રોડ થતા યુવાને ગળાફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી | A young man who was defrauded ab…

કેનેડા જવાના મામલે ફ્રોડ થતા યુવાને ગળાફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી | A young man who was defrauded ab...

ચાલુ નાણાં વર્ષના પ્રથમ ચાર માસમાં US ખાતે ભારતની નિકાસમાં 22% વધારો | India’s exports to US increas…

ચાલુ નાણાં વર્ષના પ્રથમ ચાર માસમાં US ખાતે ભારતની નિકાસમાં 22% વધારો | India's exports to US increas...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોમનાથમાં ડિમોલિશન દરમિયાન દબાણકારો દ્વારા વિરોધ પ્રદર્શન | Protest by pressure groups during demoli…

સોમનાથમાં ડિમોલિશન દરમિયાન દબાણકારો દ્વારા વિરોધ પ્રદર્શન | Protest by pressure groups during demoli…

1 year ago
૮ લાખની સર્જરી કરાવી યુવકમાંથી યુવતી બની, હવે પાર્ટનરે તરછોડી દીધી | partner has abandoned trans wom…

૮ લાખની સર્જરી કરાવી યુવકમાંથી યુવતી બની, હવે પાર્ટનરે તરછોડી દીધી | partner has abandoned trans wom…

1 year ago
આજથી ચૈત્રી નવરાત્રિ : આ વખતે બીજું અને ત્રીજું નોરતું એક જ દિવસે, અંબાજી-પાવગઢમાં ભક્તો ઉમટશે | Cha…

આજથી ચૈત્રી નવરાત્રિ : આ વખતે બીજું અને ત્રીજું નોરતું એક જ દિવસે, અંબાજી-પાવગઢમાં ભક્તો ઉમટશે | Cha…

1 year ago
જસાપરા ગામે 2 ભાઈ પર 4 ઇસમને પાઇપ ધોકા વડે હુમલો | 2 brothers attacked by 4 people with pipe bombs i…

જસાપરા ગામે 2 ભાઈ પર 4 ઇસમને પાઇપ ધોકા વડે હુમલો | 2 brothers attacked by 4 people with pipe bombs i…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News