gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

VIDEO | ભ્રષ્ટ અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માગ સાથે થરાદ પ્રાંત અધિકારીની કચેરીએ કોંગ્રેસનો હલ્લાબોલ …

G METRO NEWS by G METRO NEWS
April 17, 2026
in GUJARAT
0 0
0
VIDEO | ભ્રષ્ટ અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માગ સાથે થરાદ પ્રાંત અધિકારીની કચેરીએ કોંગ્રેસનો હલ્લાબોલ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Congress Protest In Tharad: ભાજપ સરકાર દ્વારા લોકશાહીના મૂલ્યોના થઈ રહેલા કથિત હનન અને ભ્રષ્ટ વહીવટના વિરોધમાં શુક્રવારે(17 એપ્રિલ, 2026) થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા થરાદ પ્રાંત અધિકારીની કચેરી ખાતે ‘લોકશાહી બચાવો’ ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં વાવ-થરાદ પંથકના કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉમટી પડી સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ સરકાર અને તેમની સાથે મિલીભગત ધરાવતા ભ્રષ્ટ અધિકારીઓ તેમજ વચેટીયાઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માગ કરી છે.

થરાદ પ્રાંત અધિકારીની કચેરીએ કોંગ્રેસનો હલ્લાબોલ

પ્રદર્શનકારીઓએ આક્ષેપ કર્યો હતો કે, વર્તમાન સરકારમાં લોકશાહીનું સતત અપમાન થઈ રહ્યું છે, જેના કારણે પ્રજામાં દિવસેને દિવસે રોષ વકળી રહ્યો છે. વાવ-થરાદ જિલ્લા પંથકના કોંગ્રેસના અગ્રણી સભ્યો, સ્થાનિક નેતાઓ અને મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો એકઠા થઈને ભાજપ સરકાર અને ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું. 

આ પણ વાંચો: છોટા ઉદેપુરમાં મનીષાબહેન વકીલને લોકોએ ઘેર્યા, મંત્રીએ કહ્યું- ગાંધીનગર સુધી રજૂઆત કરીશું

કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે, ‘ભાજપ સરકારની તાનાશાહી હવે પરાકાષ્ઠાએ પહોંચી છે. સરકારી કચેરીઓમાં ભ્રષ્ટ અધિકારીઓનો રાફડો ફાટ્યો છે. સામાન્ય જનતાના કામો થતાં નથી અને લોકશાહીના નામે તાયફાઓ થઈ રહ્યા છે. જ્યાં સુધી જનતાને ન્યાય નહીં મળે અને ભ્રષ્ટ અધિકારીઓ સામે પગલાં નહીં લેવાય ત્યાં સુધી કોંગ્રેસ જનહિતમાં આંદોલન ચાલુ રાખશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં મુખ્યમંત્રીના મતવિસ્તારમાં ઈન્દોર જળકાંડ જેવી સ્થિતિ, દૂષિત પાણીને લીધે 1000થી વધુ બીમાર …
GUJARAT

June 4, 2026
ગુજરાતમાં એસટી કર્મચારીઓએ આંદોલનનું કર્યું એલાન, એક સપ્તાહ સુધી યોજશે વિરોધ કાર્યક્રમ | Gujarat ST W…

ધંધુકા-રાણપુર હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત, ત્રણ ઈજાગ્રસ્ત | Deadly Accide…

Next Post
સુરત: ભાજપ ઉમેદવાર BA પહેલા MA પાસ? ગંભીર છબરડો છતાં ચૂંટણી ફોર્મ મંજૂર! સુધા પાંડેએ કરી સ્પષ્ટતા | …

સુરત: ભાજપ ઉમેદવાર BA પહેલા MA પાસ? ગંભીર છબરડો છતાં ચૂંટણી ફોર્મ મંજૂર! સુધા પાંડેએ કરી સ્પષ્ટતા | ...

ભિલાડમાં કિશોરીને ગર્ભવતી બનાવવાના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ

છોટા ઉદેપુરમાં મનીષાબહેન વકીલને લોકોએ ઘેર્યા, મંત્રીએ કહ્યું- ગાંધીનગર સુધી રજૂઆત કરીશું | manishabe…

છોટા ઉદેપુરમાં મનીષાબહેન વકીલને લોકોએ ઘેર્યા, મંત્રીએ કહ્યું- ગાંધીનગર સુધી રજૂઆત કરીશું | manishabe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એટીએસ દ્વારા વધુ ૧૬ આરોપીઓની ધરપકડ કરીને ૧૫ હથિયાર જપ્ત કરાયા | gujarat ATS nabbed more 16 accused i…

1 year ago
હાર્ટે એટેક આવતા હેડ ક્વાર્ટરના આર.પી.આઇ.નું મોત | RPI of the headquarters dies of heart attack

3 months ago
વિરપુર તાલુકાના ચીખલી ગામમાં ટાવર ન હોવાથી ઇન્ટરનેટના ધાંધિયા | Internet traders face problems due t…

9 months ago
ગાંધીનગર: 5 અધિકારીઓની અધિક સચિવ અને 39ની નાયબ સચિવ તરીકે બઢતી, 21 સંયુક્ત સચિવની બદલી, જુઓ યાદી | G…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News