gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

VIDEO: ‘મારી ભૂલ થઈ ગઈ, ક્યારેય ગુજરાતમાં નહીં આવું’, એન્કાઉન્ટર બાદ આટકોટ દુષ્કર્મ કેસના આરોપી ફફડ્…

G METRO NEWS by G METRO NEWS
December 11, 2025
in GUJARAT
0 0
0
VIDEO: ‘મારી ભૂલ થઈ ગઈ, ક્યારેય ગુજરાતમાં નહીં આવું’, એન્કાઉન્ટર બાદ આટકોટ દુષ્કર્મ કેસના આરોપી ફફડ્…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rajkot News: રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટમાં છ વર્ષની બાળકી પર બનેલા અતિ ગંભીર દુષ્કર્મ અને હેવાનિયતની ઘટનાના આરોપી રામસિંહે પોલીસની સખત અને ત્વરિત કાર્યવાહીથી ડરીને પોતે કરેલી ભૂલનો એકરાર કર્યો છે. પોલીસે કરેલી કાર્યવાહીના પગલે આરોપીએ કણસતા અવાજે કહ્યું કે, ‘મારી ભૂલ થઈ ગઈ. હું ક્યારેય ગુજરાત સામે જોઈશ નહીં. હું કયારેય ગુજરાતમાં આવીશ નહીં.’ આરોપીના આ શબ્દો પોલીસની સખતાઈ દર્શાવે છે, જેનાથી ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે.

શું છે સમગ્ર ઘટના?

જસદણના આટકોટમાં એક શ્રમિક પરિવારની છ વર્ષની બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ થયો હતો, જેણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી. આરોપીએ હેવાનિયતની હદ વટાવતા બાળકીના ગુપ્તાંગમાં ધારદાર હથિયાર ઘુસાડી દીધું હતું અને તેને ગંભીર ઇજા પહોંચાડી ક્રૂરતા આચરી હતી. ગંભીર હાલતમાં બાળકીને છોડીને આરોપી નાસી ગયો હતો.બાળકીની ગંભીર હાલતને જોતા તેને વધુ સારવાર માટે રાજકોટની જનાના હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી, જેનાથી આ ઘટનાનો પર્દાફાશ થયો હતો.

આ પણ વાંચો: રાજકોટમાં યુવકે મહિલા ભાગીદારને વાળ પકડીને ઢોર માર માર્યો, CCTV ફૂટેજ સામે આવ્યા

આરોપીને પકડવા જતાં પોલીસને ફાયરિંગ કરવું પડ્યું

આરોપી રામસિંહની ધરપકડની કાર્યવાહી દરમિયાન નાટકીય વળાંક આવ્યો હતો. પોલીસે આરોપી રામસિંહને પકડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે ભાગવાનો અને પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે સ્વબચાવમાં આરોપી પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેના કારણે આરોપીના પગમાં ઇજા થઈ હતી અને તે ઝડપાઈ ગયો હતો.આ કાર્યવાહીમાં એક પોલીસ જવાન પણ ઇજાગ્રસ્ત થયો હતો.

પોલીસની આ સખત અને ત્વરિત કાર્યવાહીએ આરોપીને માત્ર ગુનો કબૂલ કરવા મજબૂર નથી કર્યો, પરંતુ ભવિષ્યમાં ગુજરાતમાં ન આવવા અને આવી ભૂલ ક્યારેય ન કરવાના વચન પણ આપ્યા છે. આ કિસ્સામાં પોલીસે દાખવેલી આક્રમકતાને કારણે રાજ્યમાં ગુના આચરતા તત્વોમાં કાયદાનો ડર પેદા થયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરના 46 ગુનાઓ સંડોવાયેલો અને લુંટ કેસના ગુન્હામાં 7 વર્ષની સજા બાદ ફરાર આરોપીને LCBએ ઝડપી પાડ્યો…
GUJARAT

જામનગરના 46 ગુનાઓ સંડોવાયેલો અને લુંટ કેસના ગુન્હામાં 7 વર્ષની સજા બાદ ફરાર આરોપીને LCBએ ઝડપી પાડ્યો…

February 12, 2026
જામનગરમાં ચેક પરત ફરવાના કેસમાં આરોપીને એક વર્ષ સજા | Accused sentenced to one year in Jamnagar cheq…
GUJARAT

જામનગરમાં ચેક પરત ફરવાના કેસમાં આરોપીને એક વર્ષ સજા | Accused sentenced to one year in Jamnagar cheq…

February 12, 2026
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી પકડાઈ : 1824 નંગ ઈંગ્લિશ દારૂ…
GUJARAT

જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી પકડાઈ : 1824 નંગ ઈંગ્લિશ દારૂ…

February 12, 2026
Next Post
ગોરવા – દશામાં મંદિર સામેથી દબાણ શાખા દ્વારા વધુ 150 ઝૂંપડા તોડતા હોબાળો | Vadodara Uproar as 150 mo…

ગોરવા - દશામાં મંદિર સામેથી દબાણ શાખા દ્વારા વધુ 150 ઝૂંપડા તોડતા હોબાળો | Vadodara Uproar as 150 mo...

અમદાવાદના ન્યૂ રાણીપમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને મંદિરની જગ્યા મુદ્દે ઘર્ષણ, સ્થાનિકોની રામધૂન બાદ …

અમદાવાદના ન્યૂ રાણીપમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને મંદિરની જગ્યા મુદ્દે ઘર્ષણ, સ્થાનિકોની રામધૂન બાદ ...

વડોદરાના સન ફાર્મા રોડ અને રણોલી વિસ્તારમાંથી ગાંજા સાથે વધુ બે કેરિયર પકડાયા | Two more carriers ca…

વડોદરાના સન ફાર્મા રોડ અને રણોલી વિસ્તારમાંથી ગાંજા સાથે વધુ બે કેરિયર પકડાયા | Two more carriers ca...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેશભરમાં બે કરોડ લોકોના આધાર નંબર બંધ, ડેટામાંથી કોના હટાવાયા નામ? UIDAIએ આપી માહિતી | UIDAI deactiv…

દેશભરમાં બે કરોડ લોકોના આધાર નંબર બંધ, ડેટામાંથી કોના હટાવાયા નામ? UIDAIએ આપી માહિતી | UIDAI deactiv…

3 months ago
SIRના ફોર્મની ડિજિટાઈઝેશનની જવાબદારી પણ BLO ના માથે, હજુ 44% જ કામ પૂર્ણ થયું | sir form digitizatio…

SIRના ફોર્મની ડિજિટાઈઝેશનની જવાબદારી પણ BLO ના માથે, હજુ 44% જ કામ પૂર્ણ થયું | sir form digitizatio…

3 months ago
કલાકના 11000 કી.મી.ની ઝડપે ઉડનારૂ ‘બ્રહ્મોસ’ મિસાઇલ ભારત-રશિયા બનાવી રહ્યાં છે

કલાકના 11000 કી.મી.ની ઝડપે ઉડનારૂ ‘બ્રહ્મોસ’ મિસાઇલ ભારત-રશિયા બનાવી રહ્યાં છે

7 months ago
શહેરના બોરતળાવની સપાટી 42.6 ફૂટે પહોંચી : આશરે 5 દિવસમાં ભરાશે | The level of the city Bor Lake has …

શહેરના બોરતળાવની સપાટી 42.6 ફૂટે પહોંચી : આશરે 5 દિવસમાં ભરાશે | The level of the city Bor Lake has …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News