gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO : રાજસ્થાનના રણપ્રદેશમાં હોલિવૂડ જેવો નજારો, શ્રીગંગાનગર-ચૂરુના રહેવાસીઓ ભયાનક બવંડરમાં ફસાયા …

G METRO NEWS by G METRO NEWS
May 30, 2026
in INDIA
0 0
0
VIDEO : રાજસ્થાનના રણપ્રદેશમાં હોલિવૂડ જેવો નજારો, શ્રીગંગાનગર-ચૂરુના રહેવાસીઓ ભયાનક બવંડરમાં ફસાયા …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Massive Dust Storm in Rajasthan : રાજસ્થાનમાં 70 કિમીની ઝડપે ફૂંકાયેલા વાવાઝોડાએ 30 મિનિટ સુધી વિવિધ શહેરોમાં તબાહી મચાવી દીધી છે. વિઝિબિલિટી શૂન્ય થતાં વાહનોના પૈડાં થંભી ગયા હતા. રાજસ્થાનમાં અસહ્ય અને પ્રચંડ ગરમી વચ્ચે હવામાનમાં મોટો પલટો આવ્યો છે. ચૂરુ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ધૂળની ડમરીઓ સાથે તીવ્ર વાવાઝોડું ફૂંકાયું છે. આ ધૂળના વંટોળને કારણે એક સમયે દિવસ દરમિયાન જ જાણે રાત પડી ગઈ હોય તેવા દૃશ્યો સર્જાયા હતા, જેના લીધે વાહનોની ગતિ અને સામાન્ય જનજીવન થંભી ગયું હતું. જો કે, આ રેતાળ ચક્રવાતને કારણે કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી.

VIDEO : રાજસ્થાનના રણપ્રદેશમાં હોલિવૂડ જેવો નજારો, શ્રીગંગાનગર-ચૂરુના રહેવાસીઓ ભયાનક બવંડરમાં ફસાયા 2 - image

બપોરે 2 વાગ્યે છવાયું ઘનઘોર અંધારું 

રાજસ્થાનના સરહદી જિલ્લાઓમાં શનિવારે બપોરે કુદરતનું એક અદ્ભુત અને ડરામણું સ્વરૂપ જોવા મળ્યું હતું. ચૂરુ અને શ્રીગંગાનગરમાં બપોરે આશરે 2 વાગ્યે અચાનક હવામાનનો મિજાજ બદલાઈ ગયો હતો. આકાશમાં ધૂળ અને રેતીનો એટલો વિશાળ વંટોળ ઉઠ્યો કે તેણે આખા સૂરજને ઢાંકી દીધો હતો. ધૂળનું આ ચક્રવાત એટલું ગીચ હતું કે જોતજોતામાં બપોરના સમયે જ ચારેય તરફ ઘનઘોર અંધારું છવાઈ ગયું અને વિઝિબિલિટી (દૃશ્યતા) ઘટીને લગભગ શૂન્ય થઈ ગઈ હતી. રસ્તાઓ પર દોડતાં વાહનો જ્યાંના ત્યાં થંભી ગયા હતા, અને વાહનચાલકોને થોડા મીટર દૂરનું જોવા માટે પણ ફરજિયાતપણે પોતાના વાહનોની હેડલાઇટ્સ ચાલુ કરવી પડી હતી.

70 કિમીની ઝડપ અને 30 મિનિટનો તાંડવ

હવામાન વિભાગ અને સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ રેતાળ ચક્રવાત કોઈ સામાન્ય વાવાઝોડું નહોતું. આ તોફાન દરમિયાન પવનની ગતિ અંદાજે 70 કિલોમીટર પ્રતિ કલાક માપવામાં આવી હતી. રેતીની આ વિશાળકાય દીવાલ આકાશમાં અંદાજે 30 મિનિટ સુધી સતત આગળ વધતી રહી, જેના કારણે ડરના માર્યા લોકો પોતાના ઘરના બારી-બારણા બંધ કરીને અંદર ભરાઈ જવા મજબૂર બન્યા હતા.

આ પણ વાંચો : CUET મામલે રાહુલ ગાંધીના PM પર પ્રહાર : ‘દાવા વિશ્વગુરુના, પણ એક પરીક્ષા યોગ્ય રીતે કરાવી શકતા નથી’

વાવાઝોડા બાદ વરસ્યા વાદળ, ગરમીથી મોટી રાહત

આ ભયાનક રેતાળ તોફાન બાદ તરત જ કુદરતનું બીજું શાંત સ્વરૂપ જોવા મળ્યું હતું. ધૂળની ડમરીઓ શાંત થતાં જ આકાશમાંથી વરસાદી ટીપાં વરસવાનું શરૂ થઈ ગયું હતું. આ વાવાઝોડા અને વરસાદની જુગલબંધીએ છેલ્લા કેટલાક દિવસોથી 45 ડિગ્રીને પાર ગયેલા પારાને અચાનક નીચે લાવી દીધો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ ચક્રવાત અને વરસાદના કારણે તાપમાનમાં સીધો 8 ડિગ્રી સેલ્સિયસનો મોટો ઘટાડો નોંધાયો છે, જેનાથી સ્થાનિક લોકોને અસહ્ય બફારા અને લૂ(હીટવેવ)માંથી મોટી રાહત મળી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગરમીથી બચવા હિમાચલ કે ઉત્તરાખંડ જતા હોવ તો સાવધાન, મોટી મુસીબતમાં ફસાઈ જશો | summer rush hill statio…
INDIA

ગરમીથી બચવા હિમાચલ કે ઉત્તરાખંડ જતા હોવ તો સાવધાન, મોટી મુસીબતમાં ફસાઈ જશો | summer rush hill statio…

May 30, 2026
MPમાં કળિયુગી પુત્રનો કારસો: પૈસાની લાલચે જીવતા પિતાને કાગળ પર મારી નાખ્યા, પોતાના પણ અંતિમ સંસ્કારન…
INDIA

MPમાં કળિયુગી પુત્રનો કારસો: પૈસાની લાલચે જીવતા પિતાને કાગળ પર મારી નાખ્યા, પોતાના પણ અંતિમ સંસ્કારન…

May 30, 2026
મધ્યપ્રદેશમાં ગમખ્વાર અકસ્માત, ટ્રેક્ટર ટ્રોલી પલટી ખાઇ જતાં 6 ભક્તોના મોત, 40 ઈજાગ્રસ્ત | Madhya Pr…
INDIA

મધ્યપ્રદેશમાં ગમખ્વાર અકસ્માત, ટ્રેક્ટર ટ્રોલી પલટી ખાઇ જતાં 6 ભક્તોના મોત, 40 ઈજાગ્રસ્ત | Madhya Pr…

May 30, 2026
Next Post
ગાંધીનગર: 4 વર્ષની માસૂમ પર દુષ્કર્મ ગુજારનાર નરાધમને અંતિમ શ્વાસ સુધી જેલની સજા | gandhinagar court…

ગાંધીનગર: 4 વર્ષની માસૂમ પર દુષ્કર્મ ગુજારનાર નરાધમને અંતિમ શ્વાસ સુધી જેલની સજા | gandhinagar court...

CUET મામલે રાહુલ ગાંધીના PM પર પ્રહાર : ‘દાવા વિશ્વગુરુના, પણ એક પરીક્ષા યોગ્ય રીતે કરાવી શકતા નથી’ …

CUET મામલે રાહુલ ગાંધીના PM પર પ્રહાર : 'દાવા વિશ્વગુરુના, પણ એક પરીક્ષા યોગ્ય રીતે કરાવી શકતા નથી' ...

દાહોદ: સંજેલીમાં ગેસ સિલિન્ડર માટે ઘર્ષણ, બોટલ ભરેલી ટ્રક આવતા જ લોકો તૂટી પડ્યા, 2-3 મહિનાથી જનતા પ…

દાહોદ: સંજેલીમાં ગેસ સિલિન્ડર માટે ઘર્ષણ, બોટલ ભરેલી ટ્રક આવતા જ લોકો તૂટી પડ્યા, 2-3 મહિનાથી જનતા પ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હવે દસ્તાવેજની કિંમત 30-40% વધશે, મિલકત ખરીદનારે રોડ-કોમન પ્લોટ પર સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવવી પડશે | Stam…

હવે દસ્તાવેજની કિંમત 30-40% વધશે, મિલકત ખરીદનારે રોડ-કોમન પ્લોટ પર સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવવી પડશે | Stam…

5 months ago
એક જ બુટલેગરનો બે સ્થળેથી 9.55 લાખના દારૂ સાથે સાગરિત ઝડપાયો | A single bootlegger was caught with l…

એક જ બુટલેગરનો બે સ્થળેથી 9.55 લાખના દારૂ સાથે સાગરિત ઝડપાયો | A single bootlegger was caught with l…

9 months ago
ખેડા જિલ્લામાં 6 સ્થળેથી જુગાર રમતા 29 શખ્સો ઝડપાયા | 29 people caught gambling at 6 places in Kheda…

ખેડા જિલ્લામાં 6 સ્થળેથી જુગાર રમતા 29 શખ્સો ઝડપાયા | 29 people caught gambling at 6 places in Kheda…

10 months ago
નાગર જ્ઞાતિના ઇષ્ટ દેવ શ્રી હાટકેશ્વરદાદાના પાટોત્સવ પ્રસંગે મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિ રહી

નાગર જ્ઞાતિના ઇષ્ટ દેવ શ્રી હાટકેશ્વરદાદાના પાટોત્સવ પ્રસંગે મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિ રહી

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News