gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નવરાત્રી પર્વ આડે છ દિવસ બાકી , અમદાવાદમાં માત્ર નવ આયોજકોની ફાયર સેફટી સર્ટિફિકેટ મેળવવા અરજી | Six…

G METRO NEWS by G METRO NEWS
September 16, 2025
in GUJARAT
0 0
0
નવરાત્રી પર્વ આડે છ દિવસ બાકી , અમદાવાદમાં માત્ર નવ આયોજકોની ફાયર સેફટી સર્ટિફિકેટ મેળવવા અરજી | Six…
0
VIEWS
Share on FacebookShare on Twitter

   નવરાત્રી પર્વ આડે છ દિવસ બાકી , અમદાવાદમાં માત્ર નવ આયોજકોની ફાયર સેફટી સર્ટિફિકેટ મેળવવા અરજી 1 - image  

  અમદાવાદ,સોમવાર,15 સપ્ટેમબર,2025

૨૩ સપ્ટેમબરને સોમવારથી નવરાત્રી પર્વની શરુઆત થઈ રહી છે.
પર્વ શરુ થવાના આડે છ દિવસ બાકી રહયા છે. આમ છતાં અમદાવાદમાં ગરબા યોજવા માત્ર નવ
આયોજકોએ ફાયર સેફટી સર્ટિફિકેટ મેળવવા ફાયર વિભાગમાં અરજી કરી છે.ઓનલાઈન  અરજી કર્યા પછી પણ ગરબા યોજવા સંદર્ભમાં બહાર
પાડવામાં આવેલી ગાઈડલાઈનના અમલને લઈ આયોજકોમાં મૂંઝવણમાં જોવા મળી રહી છે.આ પાછળનુ
કારણ એ છે કે
, આયોજકો
પાસેથી ૩૦૦ રુપિયાના બોન્ડ ઉપર ગાઈડલાઈનનુ ચુસ્ત પાલન કરવા બાંહેધરી પત્ર લેવામાં
આવશે.

અમદાવાદમાં પાર્ટી પ્લોટ કે અન્ય સ્થળોએ ગરબા આયોજિત કરવા
માંગતા આયોજકો માટે ફાયર વિભાગ દ્વારા ૩૨ મુદ્દાની સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર
બહાર પાડવામાં આવી છે.નવી માર્ગદર્શિકા મુજબ
,
ગરબા આયોજકે ફાયર સેફટી સર્ટિફિકેટ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.અરજી
કર્યા પછી ઈવેન્ટ શરૃ થવાના ત્રણ દિવસ પહેલા તેની હાર્ડ કોપી જમાલપુર ફાયર સ્ટેશન
ખાતે જમા કરાવવાની રહેશે.ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગેરેએ કહયુ
, ૧૫ સપ્ટેમબર-૨૫ની
સાંજ સુધીમાં વિવિધ વિસ્તારમાં ગરબા આયોજિત કરવા 
ફાયર સેફટી સર્ટીફિકેટ મેળવવા ઓનલાઈન નવ અરજી મળી છે. આ અરજીઓ અંગે ફાયર
વિભાગની અલગ અલગ ટીમો સ્થળ તપાસ કરશે. સ્થળ તપાસ દરમિયાન અરજી કરનાર જે તે આયોજક
દ્વારા એસ.ઓ.પી. મુજબ તમામ બાબતોનુ પાલન કર્યુ છે કે કેમ તે અંગેની ચોકસાઈ કર્યા
પછી  ગરબા યોજવા  માટે ફાયર સેફટી સર્ટીફિકેટ આપવામા આવશે.

આયોજકોને ફાયર સેફટી સર્ટીફિકેટ મેળવવા ઓનલાઈન અરજી કરવાની
સાથે પોલીસ
, ટ્રાફિક
વિભાગ તથા મ્યુનિસિપલ કોર્પોરેશનના સંબંધિત વિભાગોની પણ જરુરી મંજૂરી લેવાની
હોવાથી ઓછા સમયની અંદર જરુરી તમામ મંજૂરી મેળવી ગરબા યોજવા  મુશ્કેલ બને તેમ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કિશનવાડીમાં શાકભાજી લેવા ગયેલા યુવાન પર લારીવાળાઓનો હુમલો | vegetable vendor attack young man who we…
GUJARAT

May 8, 2026
વડોદરાની દેવ નદીમાં મગરે રાતે યુવકનો શિકાર કર્યો, સવારે મૃતદેહ પાણીમાં તરતો મળ્યો | Crocodile Drags …

પંચમહાલ: વાંકડિયા ગામે ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો બોગસ ડોક્ટર ઝડપાયો | Bogus Doctor Wi…

Next Post
ખાણ ખનીજ વિભાગે 40 કેસ કરી રૂપિયા 56.20 લાખનો દંડ વસૂલ્યો | The Mines and Minerals Department filed …

ખાણ ખનીજ વિભાગે 40 કેસ કરી રૂપિયા 56.20 લાખનો દંડ વસૂલ્યો | The Mines and Minerals Department filed ...

આણંદ શહેરની બોરસદ ચોકડીએ 40 થી વધુ દબાણ ફરી હટાવાયા | More than 40 pressures were again removed at B…

આણંદ શહેરની બોરસદ ચોકડીએ 40 થી વધુ દબાણ ફરી હટાવાયા | More than 40 pressures were again removed at B...

કળસાર ગામે ખેતીની જમીન પર ગેરકાયદે કબ્જો કર્યો | Kalsar village illegally occupied agricultural land

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: વૈષ્ણોદેવી સર્કલ પાસે કાળમુખા મિક્સર ટ્રકે યુવકને કચડ્યો, અકસ્માતના કમકમાટીભર્યા દ્રશ્યો | …

3 months ago
લૉ ગાર્ડનનું હેપ્પી સ્ટ્રીટ ફરીથી ધમધમશે, સ્ટોલ દીઠ 15 હજાર ભાડુ, જાણો કેવી રીતે થશે ફાળવણી | Law Ga…

1 year ago
જામનગર નજીક ફલ્લા ગામમાં આવેલી વીજ કચેરીમાં ફરજ પર રહેલા કર્મચારી પર વિજ ફોલ્ટ દૂર કરવાના મામલે હુમલ…

નવા વર્ષે સરકારની તિજોરી છલકાઈ, ડિસેમ્બરમાં GST કલેક્શન 1.74 લાખ કરોડને પાર | GST Collections In Dec…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News