gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO : રાજસ્થાનમાં ભયાનક અકસ્માત, મુસાફરો સવાર મીની બસ ટ્રકમાં ઘૂસી જતાં 15 મોત | many died horrifi…

G METRO NEWS by G METRO NEWS
November 2, 2025
in INDIA
0 0
0
VIDEO : રાજસ્થાનમાં ભયાનક અકસ્માત, મુસાફરો સવાર મીની બસ ટ્રકમાં ઘૂસી જતાં 15 મોત | many died horrifi…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Rajasthan Tempo-Truck Accident : રાજસ્થાનના ફલોદી જિલ્લામાં રવિવારે માટોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. પુરપાઠ ઝડપે જઈ રહેલી મીની બસ ટ્રકમાં ઘૂસી જતાં ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ છે. પ્રારંભિક માહિતી અનુસાર, આ ગમખ્વાર અકસ્માતમાં 15 લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. મૃતકોમાં એક જ પરિવારના અનેક સભ્યોનો સમાવેશ થતો હોવાની વિગતો સામે આવી છે.

અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી

દુર્ઘટનાની જાણ થતા જ પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. વહીવટીતંત્રે રાહત અને બચાવ કાર્ય ઝડપી બનાવ્યું છે, અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઘટનાસ્થળે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ દુઃખ વ્યક્ત કર્યું

રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ આ માર્ગ અકસ્માત પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે તાત્કાલિક જિલ્લા કલેક્ટર, એસપી અને અન્ય અધિકારીઓ સાથે ફોન પર વાતચીત કરી હતી. મુખ્યમંત્રીએ અધિકારીઓને ઘાયલોને તુરંત હોસ્પિટલ પહોંચાડવા માટે ગ્રીન કોરિડોર બનાવવાનો નિર્દેશ આપ્યો છે. સીએમ શર્માએ આદેશ આપ્યો છે કે ઘાયલોને શક્ય તેટલી શ્રેષ્ઠ સારવાર પૂરી પાડવામાં આવે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તમિલનાડુમાં થલાપતિનો રાજ્યાભિષેક: વિજયે શપથ તો લીધા પણ હજુ ‘અગ્નિપરીક્ષા’ બાકી! | tamil nadu politic…
INDIA

May 10, 2026
LPG સબસિડી બંધ! ₹10 લાખથી વધુ આવક ધરાવતા પરિવારોને ઇન્ડેનની નોટિસ, જાણો નવો નિયમ | Notice Issued to …

બંગાળમાં ભાજપ સામે ભૂંડી હાર બાદ મમતાના મિજાજ ઢીલાં પડ્યાં, ભાજપને રોકવા ડાબેરીઓ સાથે મિલાવશે હાથ! |…

Next Post
પાલનપુરમાં ST સ્ટેશન પર બસમાં યુવકનો આપઘાતનો પ્રયાસ, પોલીસ દોડતી થઈ | Youth attempts self destructio…

પાલનપુરમાં ST સ્ટેશન પર બસમાં યુવકનો આપઘાતનો પ્રયાસ, પોલીસ દોડતી થઈ | Youth attempts self destructio...

કોંગ્રેસના લમણે ‘કટ્ટા’ મૂકી રાજદે સીએમપદની ચોરી કરી : મોદી

કોંગ્રેસના લમણે 'કટ્ટા' મૂકી રાજદે સીએમપદની ચોરી કરી : મોદી

ગોંડલ પંથકના જગ વિખ્યાત ગોંડલિયા મરચાનો પાક માવઠાના મારમાં સાફ | The world famous Gondaliya chilli c…

ગોંડલ પંથકના જગ વિખ્યાત ગોંડલિયા મરચાનો પાક માવઠાના મારમાં સાફ | The world famous Gondaliya chilli c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહારના મોતિહારમાં પકડાયો મોસ્ટ વોન્ટેડ ખાલિસ્તાની સમર્થક આતંકી, NIAએ હાથ ધરી પૂછપરછ | NIA arrest Kh…

12 months ago
કરમસદ આણંદ મનપાએ 3 કરોડના ખર્ચે ગજરાજ ફાયર ફાઈટર ખરીદ્યું | Karamsad Anand Municipal Corporation pur…

6 months ago
નોકરીના નામે બેંગકોક બોલાવીને ગુના આચરતી ગેંગ વિરૂદ્ધ ફરિયાદ | state cyber crime cell reported FIR a…

2 months ago
SIR પર થયેલા હોબાળા વચ્ચે ચૂંટણી પંચનો મોટો નિર્ણય, BLOની સેલેરી ડબલ કરી દેવાઈ | election commission…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News