gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO: વૃંદાવનમાં યમુનાનું રૌદ્ર સ્વરૂપ જોવા પહોંચેલા પ્રેમાનંદ મહારાજે કહ્યું- ‘આ કુદરતી પ્રકોપ નહી…

G METRO NEWS by G METRO NEWS
September 9, 2025
in INDIA
0 0
0
VIDEO: વૃંદાવનમાં યમુનાનું રૌદ્ર સ્વરૂપ જોવા પહોંચેલા પ્રેમાનંદ મહારાજે કહ્યું- ‘આ કુદરતી પ્રકોપ નહી…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Premananda Maharaj: ઉત્તર પ્રદેશના મથૂરા અને વૃંદાવનમાં યમુનાનું રૌદ્ર સ્વરુપ જોવા મળી રહ્યું છે, યમુના નદી ખતરાના નિશાનની ઉપર વહી રહી છે. યમુનાનું પાણી શહેરમાં પ્રવેશી ચૂક્યું છે, નીચાણવાળા વિસ્તારોમાં ખેતરો, ઘરોથી લઈને મંદિરો સુધી બધું જ જળમગ્ન થઈ ગયું છે, જ્યા જુઓ ત્યા પાણી જ પાણી છે. મથુરા વૃંદાવનના પ્રસિદ્ધ સંત પ્રેમાનંદ તેમના શિષ્યો સાથે યમુનાના વિરાટ સ્વરૂપના દર્શન કરવા પહોંચ્યા હતા. સંત પ્રેમાનંદ મહારાજ સ્ટીમર દ્વારા યમુનાના પૂરમાં ડૂબેલા ઘણા વિસ્તારોમાં ગયા હતા અને ત્યાંની પરિસ્થિતિ જોઈ. તેઓ થોડો સમય શાંત મને યમુનાના આ સ્વરૂપને જોતા રહ્યા.

આ પણ વાંચો: આ વર્ષે હાથી પર સવાર થઈને મા દુર્ગા પધારશે, શુભ કે અશુભ? જાણો જ્યોતિષીએ શું કહ્યું

બાંકે બિહારી મંદિર જતા વીઆઈપી રોડ પર ચારથી પાંચ ફૂટ પાણી

યમુના નદીના વધતા જળસ્તરને કારણે હજારો લોકો સ્થળાંતર કરવું પડ્યું છે. બાંકે બિહારી મંદિર તરફ જતા વીઆઈપી રોડ પર ચારથી પાંચ ફૂટ પાણી ભરાઈ ગયું છે. જેથી સ્થાનિક લોકો સાથે વૃંદાવન આવતા શ્રદ્ધાળુઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે, સ્થાનિક વહીવટીતંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

પ્રકોપ નહીં, પ્રકૃતિનો ભાગ માનો:  પ્રેમાનંદ મહારાજ

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયો અનુસાર, સંત પ્રેમાનંદ મહારાજે યમુનાના રૌદ્ર સ્વરૂપને જોયા બાદ કહ્યું કે, આ બધી ભગવાનની લીલા છે. તેમણે લોકોને અપીલ કરી કે આ આપત્તિને ઈશ્વરીય પ્રકોપ ન માનો, પરંતુ તેને પ્રકૃતિનો એક ભાગ સમજો. પ્રેમાનંદ મહારાજે એમ પણ કહ્યું કે, આ મુશ્કેલ સમયમાં દરેક વ્યક્તિએ ધીરજ અને હિંમતથી કામ લેવું જોઈએ.

આ પણ વાંચો: ચેતજો! મંગળના રાશિ પરિવર્તનના કારણે આ 4 રાશિના જાતકો પર સંકટના વાદળ, જાણો બચવાના ઉપાય

આપત્તિ પીડિતો સુધી મદદ પહોંચાડો: પ્રેમાનંદ મહારાજ

દેશમાં આવેલી કુદરતી આપત્તિ અને વૃંદાવનમાં આવેલા પૂર અંગે પ્રેમાનંદ મહારાજે કહ્યું કે, ‘આજે વૃંદાવનમાં હજારો લોકો ભૂખ્યા છે, નથી પાણીની સુવિધા કે નથી વીજળી. આ આપત્તિની સ્થિતિમાં આપણે દરેકે સાથે મળીને ફુડ પેકેટ તૈયાર કરીને પીડિતોને આપવો જોઈએ. તેમજ તમારી ક્ષમતા પ્રમાણે પૂર પીડિતોને ભોજન અને અન્ય જરૂરી મદદ પહોચાડવી જોઈએ. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
દાંડી બાદ હવે નવસારીમાંથી મળ્યું બિનવારસી કન્ટેનરઃ પોલીસ સહિતના સંબંધિત વિભાગે હાથ ધરી તપાસ | unclai…

દાંડી બાદ હવે નવસારીમાંથી મળ્યું બિનવારસી કન્ટેનરઃ પોલીસ સહિતના સંબંધિત વિભાગે હાથ ધરી તપાસ | unclai...

સિયાચેનમાં હિમસ્ખલન, સેનાના ત્રણ જવાનો શહીદ, રાહત કાર્ય શરૂ | three indian army soldiers died in sia…

સિયાચેનમાં હિમસ્ખલન, સેનાના ત્રણ જવાનો શહીદ, રાહત કાર્ય શરૂ | three indian army soldiers died in sia...

ભરૂચમાં ઝઘડિયાના મુલાદ ગામ પાસેથી ગૌરક્ષકોએ ક્રૂરતાપૂર્વક બાંધેલ 29 પશુઓ ભરેલો આયશર ટેમ્પો ઝડપી પાડ્…

ભરૂચમાં ઝઘડિયાના મુલાદ ગામ પાસેથી ગૌરક્ષકોએ ક્રૂરતાપૂર્વક બાંધેલ 29 પશુઓ ભરેલો આયશર ટેમ્પો ઝડપી પાડ્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

PM મોદી અને પુતિન વાત કરતા કરતા નીકળી ગયા અને પાકિસ્તાની PM શાહબાઝ જોતા રહી ગયા | china sco summit p…

PM મોદી અને પુતિન વાત કરતા કરતા નીકળી ગયા અને પાકિસ્તાની PM શાહબાઝ જોતા રહી ગયા | china sco summit p…

12 months ago
કરમસદ- આણંદ મનપા દ્વારા તલાવટી પરના દબાણો ખાલી કરવા નોટિસ | Karamsad Anand Municipal Corporation iss…

કરમસદ- આણંદ મનપા દ્વારા તલાવટી પરના દબાણો ખાલી કરવા નોટિસ | Karamsad Anand Municipal Corporation iss…

8 months ago
ડ્રાય આઉટની કોઈ ફરિયાદ નહીં, 18 કરોડ ઘરોમાં સિલિન્ડર પહોંચાડાયા, LPG સંકટ મુદ્દે કેન્દ્રએ આપી માહિતી…

ડ્રાય આઉટની કોઈ ફરિયાદ નહીં, 18 કરોડ ઘરોમાં સિલિન્ડર પહોંચાડાયા, LPG સંકટ મુદ્દે કેન્દ્રએ આપી માહિતી…

4 months ago
તા.30થી 1 જૂન રાજ્યમાં આંધી સાથે તોફાની વરસાદની ચેતવણી | Warning of thunderstorms and heavy rain in …

તા.30થી 1 જૂન રાજ્યમાં આંધી સાથે તોફાની વરસાદની ચેતવણી | Warning of thunderstorms and heavy rain in …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News