gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

Video: સાળંગપુરમાં રચાશે ઇતિહાસ, હનુમાન જયંતી પર પહેલીવાર ‘AI’ આધારિત ભવ્ય શાર્પી લાઈટ એન્ડ સાઉન્ડ શ…

G METRO NEWS by G METRO NEWS
April 1, 2026
in GUJARAT
0 0
0
Video: સાળંગપુરમાં રચાશે ઇતિહાસ, હનુમાન જયંતી પર પહેલીવાર ‘AI’ આધારિત ભવ્ય શાર્પી લાઈટ એન્ડ સાઉન્ડ શ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Salangpur News : બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર હનુમાનજી (કષ્ટભંજન દેવ) મંદિરે આ વર્ષનો હનુમાન જન્મોત્સવ દાદાના ભક્તો માટે કંઈક ખાસ અને ઐતિહાસિક બની રહેશે. મંદિરના સંતો અને સેવકો દ્વારા છેલ્લા એક મહિનાથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જેમાં અંદાજે 800થી 1000 લોકોની ટીમ રાત-દિવસ કામ કરી તૈયારી પૂરી કરી દીધી છે. આ વખતના જન્મોત્સવનું મુખ્ય આકર્ષણ ‘AI આધારિત શાર્પી લાઇટ એન્ડ સાઉન્ડ શો’ છે.

ભક્તો પર સીધું ફોકસ કરતો વિશેષ શો

સામાન્ય રીતે લાઇટ એન્ડ સાઉન્ડ શો કોઈ સ્ક્રીન કે વસ્તુ પર થતા હોય છે, પરંતુ સાળંગપુરમાં આ વખતે 150 લોકોની મહેનતે તૈયાર થયો 10 મિનિટનો ખાસ શો સીધો ભક્તો પર ફોકસ કરશે. કોઠારી સ્વામીના જણાવ્યા અનુસાર, કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિની બંને બાજુ 30-30 ફૂટ ઊંચા સ્કેફોલ્ડિંગ ઉભા કરીને 201 જેટલી શાર્પી લાઇટો લગાવવામાં આવી છે, જેની ડિઝાઇન AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ની મદદથી તૈયાર કરાઈ છે.

ભક્તોને ઇન્ટરનેશનલ કોન્સર્ટ જેવી અનુભૂતિ કરાવવા અત્યાધુનિક સાઉન્ડ સિસ્ટમ ગોઠવવામાં આવી છે, જેમાં 28 મીડ સ્પીકર નો ઉપયોગ કરાયો છે. વેસ્ટર્ન ટ્રાન્સ મ્યુઝિકની સાથે હરિપ્રકાશ સ્વામીના અવાજ અને દાદાના મહિમાને જોડીને એક અદભુત ટ્રેડિશનલ ટ્રેક તૈયાર કરવામાં આવ્યો છે.

ગંગા આરતી જેવી સાળંગપુર આરતી અને ભવ્ય આતશબાજી

લાઇટ એન્ડ સાઉન્ડ શો ઉપરાંત, 100 જેટલા કલાકારો દ્વારા 14થી 15 મિનિટ માટે હરિદ્વારની ગંગા આરતીની જેમ જ ભવ્ય સાળંગપુર આરતી કરવામાં આવશે. આરતી બાદ 8 મિનિટનો ભવ્ય ફાયર શો થશે, જેના માટે 2000થી વધુ ઇમ્પોર્ટેડ ફટાકડાઓ મંગાવવામાં આવ્યા છે. વિશેષ આકર્ષણ એ રહેશે કે ક્રેનની મદદથી દાદાની વિશાળ મૂર્તિની પાછળથી ફાયર શો કરાશે, જેનાથી મૂર્તિ પાછળ ચક્ર કે કિરણો નીકળતા હોય તેવો નજારો સર્જાશે. આ પ્રકારનો નજારો અગાઉ માત્ર ચીન કે જાપાન જેવા દેશોમાં જ જોવા મળતો હતો.

સવારે જન્મોત્સવની ભવ્ય ઉજવણી

બીજા દિવસે સવારે હનુમાન જન્મોત્સવના મુખ્ય સમયે કેક કટિંગ કરવામાં આવશે. આ પાવન અવસરે 1 લાખ જેટલા બલૂન ડ્રોપ કરીને અને બ્લોઅરથી કાગળ ઉડાડીને ભવ્ય ઉજવણી કરાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: થલતેજમાં માસૂમ બાળકોની હાજરીમાં જ પતિએ પત્ની પર છરીના ઘા ઝીંક્યા, પરિણીતા હોસ્પિટલ ખસેડાઈ |…
GUJARAT

અમદાવાદ: થલતેજમાં માસૂમ બાળકોની હાજરીમાં જ પતિએ પત્ની પર છરીના ઘા ઝીંક્યા, પરિણીતા હોસ્પિટલ ખસેડાઈ |…

April 1, 2026
ગુજરાત પોલીસમાં મોટા ફેરફાર: DySP કક્ષાના 35 અધિકારીને સોંપાઈ વધારાની જવાબદારી | Gujarat Police 35 D…
GUJARAT

ગુજરાત પોલીસમાં મોટા ફેરફાર: DySP કક્ષાના 35 અધિકારીને સોંપાઈ વધારાની જવાબદારી | Gujarat Police 35 D…

April 1, 2026
છોટાઉદેપુર: ઢોર માર માર્યો, કપડાં ઉતરાવ્યા! બોડેલીમાં કિન્નર સાથે અત્યાચારનો વીડિયો વાઈરલ થતા ખળભળાટ…
GUJARAT

છોટાઉદેપુર: ઢોર માર માર્યો, કપડાં ઉતરાવ્યા! બોડેલીમાં કિન્નર સાથે અત્યાચારનો વીડિયો વાઈરલ થતા ખળભળાટ…

April 1, 2026
Next Post
જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં યુવાન પર હુમલો : પાંચ વ્યક્તિ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો…

જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં યુવાન પર હુમલો : પાંચ વ્યક્તિ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો...

જામનગરમાં પંચેશ્વર ટાવર સ્થિત શ્રી રામદુત હનુમાનજીના મંદિરે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન |…

જામનગરમાં પંચેશ્વર ટાવર સ્થિત શ્રી રામદુત હનુમાનજીના મંદિરે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન |...

વડોદરામાં ભાજપ ટિકિટવાંછુઓનો બે દિવસનો મેળાવડો શરૂ : એક વોર્ડમાં 150 થી 200 ઉમેદવાર, દરેક માટે ટોકન …

વડોદરામાં ભાજપ ટિકિટવાંછુઓનો બે દિવસનો મેળાવડો શરૂ : એક વોર્ડમાં 150 થી 200 ઉમેદવાર, દરેક માટે ટોકન ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હાલોલ-વડોદરા સ્ટેટ હાઇવે પરથી દારૂનો જથ્થો ભરેલ કન્ટેનર ટ્રક ઝડપાઈ | Container truck loaded with liq…

હાલોલ-વડોદરા સ્ટેટ હાઇવે પરથી દારૂનો જથ્થો ભરેલ કન્ટેનર ટ્રક ઝડપાઈ | Container truck loaded with liq…

8 months ago
જામજોધપુરના સત્તાપર ગામ નજીક બાઈક સ્લીપ થતા ગંભીર ઇજાથી ચાલકનું કરૂણ મૃત્યુ | Driver tragically dies…

જામજોધપુરના સત્તાપર ગામ નજીક બાઈક સ્લીપ થતા ગંભીર ઇજાથી ચાલકનું કરૂણ મૃત્યુ | Driver tragically dies…

8 months ago
જામનગર નજીક દરેડ પાસે બાઈક અને કાર વચ્ચેના અકસ્માતમાં દંપત્તી અને તેના બે બાળકો સહિત ચાર વ્યક્તિને ઇ…

જામનગર નજીક દરેડ પાસે બાઈક અને કાર વચ્ચેના અકસ્માતમાં દંપત્તી અને તેના બે બાળકો સહિત ચાર વ્યક્તિને ઇ…

2 weeks ago
સાવરકુંડલામાં દીપડાના હુમલામાં બાળકીના મોત બાદ 24 કલાકમાં નરભક્ષી દીપડો પાંજરે પૂરાયો | Girl dies in…

સાવરકુંડલામાં દીપડાના હુમલામાં બાળકીના મોત બાદ 24 કલાકમાં નરભક્ષી દીપડો પાંજરે પૂરાયો | Girl dies in…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News