gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

VIDEO: સુરતના કોટ વિસ્તારમાં ગણપતિજીના ભવ્ય દરબાર, એકથી એક ચડિયાતા પંડાલમાં ભક્તોની ભીડ | Various Ga…

G METRO NEWS by G METRO NEWS
September 5, 2025
in GUJARAT
0 0
0
VIDEO: સુરતના કોટ વિસ્તારમાં ગણપતિજીના ભવ્ય દરબાર, એકથી એક ચડિયાતા પંડાલમાં ભક્તોની ભીડ | Various Ga…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ganesh Chaturthi 2025 : સુરતના ગણેશોત્સવ પૂરો થવાના આડે ગણતરીના દિવસો રહ્યા છે, ત્યારે શહેરના કોટ વિસ્તારમાં વિવિધ થીમ પર વિશાળકાય પ્રતિમા શ્રીજીના ભક્તોનું આકર્ષણ બની રહી છે. શહેરના કોટ વિસ્તારમાં અસલ સુરતી સ્ટાઈલમાં ગણેશોત્સવની ઉજવણી થઈ રહી છે. શહેરના કોટ વિસ્તારમાં 10 થી માંડીને 30 ફૂટ જેટલી પ્રતિમા ગણેશ ભક્તોને આકર્ષી રહી છે. યુનિક થીમ પર બનાવવામાં આવેલી શ્રીજીની પ્રતિમા જોવા માટે ભક્તોના ટોળે ટોળા ઉમટી રહ્યા છે. 

સુરતના કોટ વિસ્તારની ગલીએ ગલીએ ગણપતિજીનો ગ્રાન્ડ દરબાર  

સુરત શહેરમાં તહેવારની ઉજવણીમાં અસલ સુરતીઓની પરંપરા યથાવત જોવા મળી રહી છે.  શહેરના કોટ વિસ્તારમાં સંખ્યાબંધ ગણેશ મંડપમાં શ્રીજીની પ્રતિમાની સ્થાપના થઈ છે. તેમાં નવા પુરા ગોલવાડમાં અનેક શેરીમાં ચારથી પાંચ ગણેશજીની સ્થાપના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. અહીં કોઈએ હીંચકા પર પાર્વતી માતાના ખોળામાં બાળ ગણેશ મુક્યા છે અને ભક્તો તે પારણું પણ ઝુલાવી શકે છે. તો કોઈએ અયોધ્યા ધામ બનાવ્યું છે, તો કોઈ ગણેશ મંડપમાં નવરાત્રીના માહોલ સાથે ગણપતિજીની સ્થાપના કરી છે. તો કોઈ ગણેશ પંડાલમાં ગરુડ પર લક્ષ્મીજી સાથે શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરી છે તો ક્યાંક પંચ મુખી ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે.

આ વિસ્તારમાં હનુમાન ટેકરી- 2માં ગણપતિજી કેદારનાથ ભગવાનને જળ અભિષેક કરતા હોય તેવી પ્રતિમા મૂકવામાં આવી છે. મંડળના મનોજ રાણા કહે છે, 1986 થી અહી શ્રીજીની સ્થાપના થાય છે અને દર વર્ષે ચારેક મહિના પહેલા જ મંડળની મીટીંગ માં કઈ થીમ પર ગણેશજીની સ્થાપના કરવાની છે તે નિર્ણય કરી તરત ઓર્ડર આપી દેવામા આવે છે. અહીં પાંચ ફૂટથી મોટી પ્રતિમા હોવાથી વિસર્જન કૃત્રિમ તળાવ નહી પરંતુ દરિયામાં કરવામાં આવે છે. 

VIDEO: સુરતના કોટ વિસ્તારમાં ગણપતિજીના ભવ્ય દરબાર, એકથી એક ચડિયાતા પંડાલમાં ભક્તોની ભીડ 2 - image

નવાપુરા કાંટાની વાડના જાગૃતિ યુવક મંડળના સુભાષ રાણા કહે છે, દર વર્ષની જેમ આ વર્ષે પણ યુનિક થીમ પર એટલે કે બલરામ સ્વરુપમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. આ વિસ્તારમાં દરેક મોહલ્લામાં ત્રણથી પાંચ ગણેશ મંડળ છે અને દરેક જગ્યાએ કંઈ યુનિક થીમ પર ગણેશજીની સ્થાપના કરવામા આવે છે. 

VIDEO: સુરતના કોટ વિસ્તારમાં ગણપતિજીના ભવ્ય દરબાર, એકથી એક ચડિયાતા પંડાલમાં ભક્તોની ભીડ 3 - image

આ પણ વાંચો: ભાદરવી પૂનમના મહામેળાના ચોથા દિવસે 7 લાખ ભક્તોએ મા અંબાજીના દર્શન કર્યા, કરોડો રૂપિયાનું દાન મળ્યું

આ ઉપરાંત ગલેમંડી વિસ્તારમાં 20 ફૂટથી પણ મોટી પ્રતિમા જોવા મળે છે, જેમાંની એક પ્રતિમા વીરભદ્ર અવતારની પ્રતિમા છે. આ ઉપરાંત બેગમપુરામાં 30 ફૂટ જેટલી પ્રતિમા જોવા મળે છે. સાંકડી ગલીઓમાં આ પ્રતિમાની સ્થાપના કરવામા આવે છે અને બાપ્પાની પ્રતિમાને ગલીમાં સ્થાપના માટે લઈ જવા તથા વિસર્જન માટે બહાર લાવવા માટે કેટલીક યુક્તિ કરવામા આવે છે. જેમાં ઘણી વખત મુશ્કેલી પડે છે તેમ છતાં પણ કોટ વિસ્તારમાં અનેક પ્રતિમા 10 ફૂટથી મોટી સ્થાપના કરવામા આવે છે તે પણ કોટ વિસ્તારની એક ખાસીયત છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગોમતીપુરના પરિવારને બંધક બનાવી રૃ ૧.૨૦ કરોડની ખંડણી માંગી | Ra angei i pwe epwe chon fotek me ra tin…
GUJARAT

ગોમતીપુરના પરિવારને બંધક બનાવી રૃ ૧.૨૦ કરોડની ખંડણી માંગી | Ra angei i pwe epwe chon fotek me ra tin…

May 10, 2026
સગાઇ બાદ લગ્ન નહી થાય તેમ લાગતા યુવાનનો ફાંસો ખાઇ આપઘાત | young man suicide himself near soma talav
GUJARAT

સગાઇ બાદ લગ્ન નહી થાય તેમ લાગતા યુવાનનો ફાંસો ખાઇ આપઘાત | young man suicide himself near soma talav

May 10, 2026
થરાદ રેફરલ હોસ્પિટલના પ્લોટમાં લાગી વિકરાળ આગ, ફાયર વિભાગની ઢીલી કામગીરીથી લોકો નારાજ | Fire Breaks …
GUJARAT

થરાદ રેફરલ હોસ્પિટલના પ્લોટમાં લાગી વિકરાળ આગ, ફાયર વિભાગની ઢીલી કામગીરીથી લોકો નારાજ | Fire Breaks …

May 10, 2026
Next Post
મહીસાગર ખરોડ ગામના લોકો આઝાદીના વર્ષો પછી પણ રસ્તાથી વંચિત, કાદવ-કીચડમાં ચાલવા મજબૂર | Mahisagar’s K…

મહીસાગર ખરોડ ગામના લોકો આઝાદીના વર્ષો પછી પણ રસ્તાથી વંચિત, કાદવ-કીચડમાં ચાલવા મજબૂર | Mahisagar’s K...

ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા ડક્કા ઓવારાનું કૃત્રિમ તળાવ પાણીમાં ગરકાવ, ગણેશ વિસર્જન પહેલા તંત્રની ચિંત…

ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા ડક્કા ઓવારાનું કૃત્રિમ તળાવ પાણીમાં ગરકાવ, ગણેશ વિસર્જન પહેલા તંત્રની ચિંત...

પેટ્રોલ-ડીઝલ GST હેઠળ સામેલ કરાશે? સીતારમણે કહ્યું- અમે તૈયાર, પણ રાજ્યોનો ઈનકાર | why petrol diesel…

પેટ્રોલ-ડીઝલ GST હેઠળ સામેલ કરાશે? સીતારમણે કહ્યું- અમે તૈયાર, પણ રાજ્યોનો ઈનકાર | why petrol diesel...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જુગારના દરોડાના વિવાદ બાદ એસપી દ્વારા તપાસનો આદેશ | SP orders investigation after gambling raid cont…

જુગારના દરોડાના વિવાદ બાદ એસપી દ્વારા તપાસનો આદેશ | SP orders investigation after gambling raid cont…

9 months ago
નાપાસ થવાના ડરથી ભાગી ગયેલી અમદાવાદની ધોરણ 10ની બે વિદ્યાર્થિની મુંબઈથી મળી | ahmedabad school girls…

નાપાસ થવાના ડરથી ભાગી ગયેલી અમદાવાદની ધોરણ 10ની બે વિદ્યાર્થિની મુંબઈથી મળી | ahmedabad school girls…

10 months ago
72 ટકા અકસ્માતો ઓવરસ્પીડથી : હાઈવે પર ગતિમર્યાદા 100 કિ.મી. | 72 percent of accidents are due to ove…

72 ટકા અકસ્માતો ઓવરસ્પીડથી : હાઈવે પર ગતિમર્યાદા 100 કિ.મી. | 72 percent of accidents are due to ove…

9 months ago
હોર્મુઝ અંગે દક્ષિણ કોરિયાએ માંગ્યો ભારતનો સાથ, AIથી લઈને ડિફેન્સ સુધીના સેક્ટરમાં થશે કરાર | lee pl…

હોર્મુઝ અંગે દક્ષિણ કોરિયાએ માંગ્યો ભારતનો સાથ, AIથી લઈને ડિફેન્સ સુધીના સેક્ટરમાં થશે કરાર | lee pl…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News