gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

VIDEO | સુરત: તડકેશ્વરમાં પાણીની ટાંકી ધરાશાયી થવાનો મામલો, 3 અધિકારી સસ્પેન્ડ, જવાબદારોની ધરપકડ થશે…

G METRO NEWS by G METRO NEWS
January 21, 2026
in GUJARAT
0 0
0
VIDEO | સુરત: તડકેશ્વરમાં પાણીની ટાંકી ધરાશાયી થવાનો મામલો, 3 અધિકારી સસ્પેન્ડ, જવાબદારોની ધરપકડ થશે…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Water Tank Collapse Incident In Surat : સુરતના માંડવી તાલુકાના તડકેશ્વર ગામે લાખોના ખર્ચે બનેલી પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવી છે. આ મામલે રાજ્ય સરકારે કડક વલણ અપનાવતા ત્રણ ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે અને જવાબદાર એજન્સી વિરુદ્ધ ધરપકડની કાર્યવાહીના આદેશ આપ્યા છે.

શું હતી સમગ્ર ઘટના?

માંડવીના તડકેશ્વર ગામે આસપાસના 34 ગામોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવાના હેતુથી અંદાજે ₹95 લાખના ખર્ચે વિશાળ પાણીની ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જોકે, કામગીરી પૂર્ણ થયા બાદ જ્યારે પ્રથમ વખત પાણી ભરીને તેનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે જ આ આખું સ્ટ્રક્ચર પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયું હતું. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ સરકારી નાણાંનો વેડફાટ અને ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડી ગઈ છે.

દાખલારૂપ કાર્યવાહી કરવા આદેશ 

આ ઘટનાનો પડઘો છેક ગાંધીનગર કેબિનેટ સુધી પડ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતે આ મામલાને ગંભીરતાથી લઈ જવાબદારો સામે દાખલારૂપ કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે.

પાણી પુરવઠા મંત્રીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, “આ અત્યંત ગંભીર બેદરકારી છે. માત્ર સસ્પેન્શનથી કામ નહીં ચાલે; ભ્રષ્ટાચાર આચરનાર એજન્સી અને જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરનો પોલીસ કેસ દાખલ કરવામાં આવશે. કોઈ પણ કસૂરવારને છોડવામાં આવશે નહીં.”

અત્યાર સુધીની મોટી કાર્યવાહી

ફરજમાં ઘોર બેદરકારી દાખવનારા ત્રણ ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા છે. બાંધકામ કરનાર એજન્સીના જવાબદાર લોકોની ધરપકડ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. સમગ્ર બાંધકામની ગુણવત્તા અને વપરાયેલા મટીરિયલની તપાસ કરવા માટે સ્પેશિયલ ટીમની રચના કરાઈ છે.

આ પણ વાંચો: બગદાણા કેસ મામલે મોટા સમાચાર: માયાભાઈ આહીરના પુત્ર જયરાજને SITનું તેડું, આજે હાજર થવા આદેશ

ગુણવત્તા સામે ઉભા થયા સવાલો

ટેસ્ટિંગ દરમિયાન જ ટાંકી તૂટી પડતા એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત સામે આવી છે. 34 ગામોના લોકો જે સુવિધાની રાહ જોઈ રહ્યા હતા, તે ભ્રષ્ટાચારની ભેટ ચઢી ગઈ છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે ભવિષ્યમાં સરકારી કામોમાં ગુણવત્તા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરનારાઓ માટે આ કિસ્સો એક ચેતવણી સમાન બનશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

September 25, 2026
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ
GUJARAT

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

September 24, 2026
Next Post
અમરેલી: કુકાવાવમાં ખેતરના કૂવામાંથી યુવતીની લાશ મળી, આત્મહત્યા કે હત્યા કારણ અકબંધ | Young Woman’s B…

અમરેલી: કુકાવાવમાં ખેતરના કૂવામાંથી યુવતીની લાશ મળી, આત્મહત્યા કે હત્યા કારણ અકબંધ | Young Woman’s B...

વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે મેચોની ધમાકેદાર શરૂઆત : WPLમાં RCB અપરાજિત, 10 પોઈન્ટ સાથે ટોચ પર | Ma…

વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે મેચોની ધમાકેદાર શરૂઆત : WPLમાં RCB અપરાજિત, 10 પોઈન્ટ સાથે ટોચ પર | Ma...

બગદાણા કેસ મામલે મોટા સમાચાર: માયાભાઈ આહીરના પુત્ર જયરાજ SIT સમક્ષ હાજર | Bagdana Attack Case: SIT S…

બગદાણા કેસ મામલે મોટા સમાચાર: માયાભાઈ આહીરના પુત્ર જયરાજ SIT સમક્ષ હાજર | Bagdana Attack Case: SIT S...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહીસાગર બ્રિજ પર બાઇક મુકી યુવકે પડતું મુકતાં ફાયર બ્રિગેડની મદદ લીધી | youngman jumped in mahisagar…

મહીસાગર બ્રિજ પર બાઇક મુકી યુવકે પડતું મુકતાં ફાયર બ્રિગેડની મદદ લીધી | youngman jumped in mahisagar…

1 year ago
કેબલ પર ટેક્સ આપો નહીંતર ઠપ કરી દઇશું ઇન્ટરનેટ! ઈરાનની ધમકીથી દુનિયાભરમાં ફફડાટ | US Iran War Tensio…

કેબલ પર ટેક્સ આપો નહીંતર ઠપ કરી દઇશું ઇન્ટરનેટ! ઈરાનની ધમકીથી દુનિયાભરમાં ફફડાટ | US Iran War Tensio…

4 months ago
બોટાદના ચકચારી કમલેશ બોળીયા મર્ડર કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આરોપી અસીમ ઉર્ફે મૂન મૂન નિર્દોષ …

બોટાદના ચકચારી કમલેશ બોળીયા મર્ડર કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આરોપી અસીમ ઉર્ફે મૂન મૂન નિર્દોષ …

5 months ago
જામનગર નજીક અલીયા ગામમાં રહેતા 16 વર્ષના તરુણનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપાઘાત | 16 year o…

જામનગર નજીક અલીયા ગામમાં રહેતા 16 વર્ષના તરુણનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપાઘાત | 16 year o…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News