gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO: હિમાચલમાં બસ ખીણમાં ખાબકી, 12 મોત, રાહત અને બચાવ કામગીરી શરૂ | Himachal Pradesh : A Private B…

G METRO NEWS by G METRO NEWS
January 9, 2026
in INDIA
0 0
0
VIDEO: હિમાચલમાં બસ ખીણમાં ખાબકી, 12 મોત, રાહત અને બચાવ કામગીરી શરૂ | Himachal Pradesh : A Private B…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Himachal Pradesh Bus Accident : હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લામાં શુક્રવારે એક ભયાનક બસ અકસ્માત થયો છે. કુપવીથી શિમલા જઈ રહેલી એક ખાનગી બસ હરિપુરધાર પાસે નિયંત્રણ ગુમાવતા ઊંડી ખાઈમાં ખાબકી છે. આ કરૂણ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે, જ્યારે અનેક મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. બસમાં અંદાજે 30થી 35 મુસાફરો સવાર હતા, જેના કારણે મૃત્યુઆંક હજુ વધવાની આશંકા સેવાઈ રહી છે.

સ્થાનિકો અને બચાવ ટુકડીઓ દ્વારા રાહત કામગીરી

અકસ્માત એટલો ભયાનક હતો કે, બસના પરખચ્ચા ઉડી ગયા હતા. ઘટનાને પગલે ઘટનાસ્થળે ચીસાચીસ મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક દોડી આવી ઈજાગ્રસ્તોને ખાઈમાંથી બહાર કાઢી સડક સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. સિરમૌરના એસપી નિશ્ચિંત સિંહ નેગીએ જણાવ્યું કે, પોલીસ અને બચાવ ટીમો હાલ યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત પાંચ દર્દીઓને વધુ સારવાર માટે સંગડાહ, દદાહૂ અને નાહન મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી અને ઉદ્યોગ મંત્રીએ શોક વ્યક્ત કર્યો

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખૂએ આ દુર્ઘટના પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે. તેમણે જિલ્લા વહીવટીતંત્રને મૃતકોના પરિવારજનોને તમામ શક્ય સહાય પૂરી પાડવા અને ઈજાગ્રસ્તોને શ્રેષ્ઠ તબીબી સારવાર મળે તે સુનિશ્ચિત કરવા આદેશ આપ્યો છે. ઉદ્યોગ મંત્રી હર્ષવર્ધન ચૌહાણ અને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ વિનય કુમારે પણ ઘટના અંગે અત્યંત દુઃખ વ્યક્ત કર્યું છે. 

આ પણ વાંચો : સબરીમાલા મંદિરના મુખ્ય પૂજારીની અટકાયત, સોનાના ઘરેણાની ચોરી મામલે SITની મોટી કાર્યવાહી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…
INDIA

સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…

March 23, 2026
VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …
INDIA

VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …

March 23, 2026
LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…
INDIA

LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…

March 23, 2026
Next Post
BIG NEWS | ટ્રમ્પની ટેરિફની ધમકીઓ પર ભારતનો જવાબ, બાંગ્લાદેશ-ચીનને પણ સીધી ચેતવણી | India’s Strong R…

BIG NEWS | ટ્રમ્પની ટેરિફની ધમકીઓ પર ભારતનો જવાબ, બાંગ્લાદેશ-ચીનને પણ સીધી ચેતવણી | India’s Strong R...

‘કિસાન સંઘે ખેડૂતોની પીઠમાં ખંજર ભોંક્યું..’ સરકાર સાથેની બેઠક બાદ પાલભાઈ આંબલિયાના આકરા પ્રહાર | Pa…

'કિસાન સંઘે ખેડૂતોની પીઠમાં ખંજર ભોંક્યું..' સરકાર સાથેની બેઠક બાદ પાલભાઈ આંબલિયાના આકરા પ્રહાર | Pa...

અમદાવાદ કે ‘ખાડાબાદ’?: વિકાસની દોટમાં જનતાનો દમ ઘૂંટાયો, AMCના આડેધડ ખોદકામથી હવે આશ્રમ રોડ ‘બાન’માં…

અમદાવાદ કે 'ખાડાબાદ'?: વિકાસની દોટમાં જનતાનો દમ ઘૂંટાયો, AMCના આડેધડ ખોદકામથી હવે આશ્રમ રોડ 'બાન'માં...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં શ્રાવણી મેળામાં રૂ.41 લાખના ગોટાળા પ્રકરણમાં કમિશનર સમક્ષ કોંગ્રેસની રજૂઆત બાદ ડી.એમ.સી. દ…

જામનગરમાં શ્રાવણી મેળામાં રૂ.41 લાખના ગોટાળા પ્રકરણમાં કમિશનર સમક્ષ કોંગ્રેસની રજૂઆત બાદ ડી.એમ.સી. દ…

6 months ago
VIDEO: વડાપ્રધાન મોદીએ વિદેશથી પરત ફરેલા પ્રતિનિધિમંડળ સાથે કરી મુલાકાત, સામે આવી તસવીરો

VIDEO: વડાપ્રધાન મોદીએ વિદેશથી પરત ફરેલા પ્રતિનિધિમંડળ સાથે કરી મુલાકાત, સામે આવી તસવીરો

10 months ago
જવાહર નવોદય સ્કૂલનો શિક્ષક ભરબપોરે દારૃ પીધેલો ઝડપાયો | drunker teacher from navoday school caught

જવાહર નવોદય સ્કૂલનો શિક્ષક ભરબપોરે દારૃ પીધેલો ઝડપાયો | drunker teacher from navoday school caught

2 months ago
રાજકોટમાં ‘હું નથુરામ ગોડસે’ નાટકનો કોંગ્રેસે કર્યો વિરોધ, પોલીસ સાથે રકઝક, 40 કાર્યકર્તાઓની અટકાયત …

રાજકોટમાં ‘હું નથુરામ ગોડસે’ નાટકનો કોંગ્રેસે કર્યો વિરોધ, પોલીસ સાથે રકઝક, 40 કાર્યકર્તાઓની અટકાયત …

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News