gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO: AI ઈમ્પેક્ટ સમિટમાં યુથ કોંગ્રેસના કાર્યકરોનો હોબાળો, ભારત મંડપમમાં ટી-શર્ટ ઉતારી નારેબાજી | …

G METRO NEWS by G METRO NEWS
February 20, 2026
in INDIA
0 0
0
VIDEO: AI ઈમ્પેક્ટ સમિટમાં યુથ કોંગ્રેસના કાર્યકરોનો હોબાળો, ભારત મંડપમમાં ટી-શર્ટ ઉતારી નારેબાજી | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

AI Impact Summit : રાજધાનીના પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપમ ખાતે ચાલી રહેલી હાઈ-પ્રોફાઇલ ‘AI ઈમ્પેક્ટ સમિટ’ (AI Impact Summit) દરમિયાન આજે ત્યારે ભારે હોબાળો મચી ગયો હતો. જ્યારે યુથ કોંગ્રેસના કાર્યકરો સુરક્ષા કોર્ડન તોડીને સંકુલની અંદર ઘૂસી ગયા હતા.

સૂત્રોચ્ચાર અને હોબાળો

પ્રદર્શનકારીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ આક્રમક સૂત્રોચ્ચાર કર્યા હતા અને “PM is Compromised” ના નારા લગાવ્યા હતા. જે સમયે આ વિરોધ પ્રદર્શન થયું, તે સમયે સમિટમાં દેશ-વિદેશના અનેક દિગ્ગજો અને પ્રતિનિધિઓ હાજર હતા. યુથ કોંગ્રેસના કાર્યકરો અચાનક બેનરો અને પોસ્ટરો સાથે મુખ્ય હોલ પાસે પહોંચી ગયા હતા. સુરક્ષાકર્મીઓએ તરત જ હરકતમાં આવીને દેખાવકારોની અટકાયત કરી હતી અને તેમને સંકુલની બહાર કાઢ્યા હતા.

પોલીસની કાર્યવાહી અને તપાસ

દિલ્હી પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે, AI સમિટમાંથી કેટલાક કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે, તેઓ આરોપીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરશે. આ સાથે જ આ બાબતની પણ તપાસ કરવામાં આવી રહી છે કે આટલા કડક સુરક્ષા બંદોબસ્ત હોવા છતાં કાર્યકરો અંદર પહોંચવામાં સફળ કેવી રીતે રહ્યા.

ભાજપે આપી પ્રતિક્રિયા 

ભાજપે આ મામલે કોંગ્રેસના ઘેરતા કહ્યું કે આ એક શરમજનક હરકત છે અને દેશને શર્મિંંદા કરવામાં આવ્યો છે. આ રીતે આવા મંચ પર દેખાવ કરવાથી દેશની છબિ ખરડાશે.  હવે આ મામલે દિલ્હી પોલીસ એફઆઈઆર નોંધીને કડક કાર્યવાહી કરી શકે છે. હાલમાં દેખાવો કરનારા કાર્યકરોની અટકાયત કરી લેવામાં આવી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બર્ફિલા પ્રદેશોમાં ફરવાના શોખીન ગુજરાતીઓને ઝટકો, હિમાચલમાં એન્ટ્રી ફી વધારાઇ | himachal entry tax hi…
INDIA

બર્ફિલા પ્રદેશોમાં ફરવાના શોખીન ગુજરાતીઓને ઝટકો, હિમાચલમાં એન્ટ્રી ફી વધારાઇ | himachal entry tax hi…

February 20, 2026
રશિયાના બદલે વેનેઝુએલાથી ઓઈલ ખરીદશે ભારત? અમેરિકાના રાજદૂતનું ફરી મોટું નિવેદન | india us trade deal…

બિટકોઈન કૌભાંડ મામલે બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને જામીન | Bollywood actress …

Next Post
બર્ફિલા પ્રદેશોમાં ફરવાના શોખીન ગુજરાતીઓને ઝટકો, હિમાચલમાં એન્ટ્રી ફી વધારાઇ | himachal entry tax hi…

બર્ફિલા પ્રદેશોમાં ફરવાના શોખીન ગુજરાતીઓને ઝટકો, હિમાચલમાં એન્ટ્રી ફી વધારાઇ | himachal entry tax hi...

ટ્રમ્પે અલ્ટિમેટમ આપતા એકઝાટકે વધ્યા સોના-ચાંદીના ભાવ ! જાણો લેટેસ્ટ રેટ | Gold and Silver Prices Su…

ટ્રમ્પે અલ્ટિમેટમ આપતા એકઝાટકે વધ્યા સોના-ચાંદીના ભાવ ! જાણો લેટેસ્ટ રેટ | Gold and Silver Prices Su...

અમદાવાદ: CAની ઓફિસમાં નોકરી કરતો શખસ સાંજે ‘નકલી પોલીસ’ બની જતો, બોડકદેવ પોલીસે ઝડપી પાડ્યો | Ahmeda…

અમદાવાદ: CAની ઓફિસમાં નોકરી કરતો શખસ સાંજે 'નકલી પોલીસ' બની જતો, બોડકદેવ પોલીસે ઝડપી પાડ્યો | Ahmeda...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં 3000 કરોડથી વધુના ખર્ચે 11 આધુનિક સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, 27 પ્લે ગ્રાઉન્ડ તૈયાર કરાશે | ah…

3 months ago
જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં પાનના ધંધાર્થી ઉપર પૈસાની લેતી દેતીના મામલે ૩ શખ્સો દ્વારા હુમલો ક…

4 months ago
મહુવામાં માવઠાની મોકાણ : અનરાધાર વરસાદના પગલે શેરી-મહોલ્લા પાણીમાં ગરકાવ | Unseasonal rains in Mahuv…

સુનિલ પાન ગેંગના ૬ સાગરીતો ૧૩ દિવસ રિમાન્ડ પર લેવાયા | 6 associates of Sunil Pan gang taken on 13 da…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News