gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO: ONGCની પાઈપલાઈન લીક થતા લાગી ભીષણ આગ, આંધ્રપ્રદેશનું આખું ગામ ખાલી કરાવાયું | massive gas lea…

G METRO NEWS by G METRO NEWS
January 5, 2026
in INDIA
0 0
0
VIDEO: ONGCની પાઈપલાઈન લીક થતા લાગી ભીષણ આગ, આંધ્રપ્રદેશનું આખું ગામ ખાલી કરાવાયું | massive gas lea…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Andhra Pradesh Massive Gas Leak: આંધ્રપ્રદેશના કોનાસીમા જિલ્લામાં ONGCની ગેસ પાઈપલાઈનમાં મોટાપાયે લીકેજ થવાની ઘટના સામે આવી છે. મલિકીપુરમ મંડળના ઇરુસમાંડા ગામ પાસે પાઈપલાઈનમાંથી અચાનક ગેસ લીકેજ થયો હતો, જેણે જોતજોતામાં ભીષણ આગનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે.

શું છે સમગ્ર ઘટના?

મળતી માહિતી મુજબ, પાઈપલાઈનમાંથી ગેસ લીક થતા જ આકાશમાં ઉંચે સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ગેસનું દબાણ એટલું વધારે હતું કે આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. આસપાસના રહેણાંક વિસ્તારો સુધી ધુમાડો પહોંચતા લોકોના શ્વાસ રૂંધાવા લાગ્યા હતા અને ફાળ પડી હતી. આસપાસના ગામડાઓમાં ચોતરફ ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. બીજી તરફ હજારો નારિયેળી અને વૃક્ષો સળગી ગયા છે. સ્થાનિક લોકોએ તાત્કાલિક ધોરણે આ અંગે ONGCના અધિકારીઓ અને ફાયર વિભાગને જાણ કરી હતી.

ગામ ખાલી કરાવાયા

ઘટનાની ગંભીરતાને જોતા વહીવટીતંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું હતું. સુરક્ષાના ભાગરૂપે અને મોટી જાનહાનિ ટાળવા માટે ઇરુસમાંડા અને તેની આસપાસના ગામોને તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યા છે. લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

તંત્ર દ્વારા કામગીરી ચાલુ

ONGCના ટેકનિકલ નિષ્ણાતો અને ફાયર ફાઈટરોની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ગેસનો પુરવઠો પાછળથી બંધ કરીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ પાઈપલાઈન લીક થવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટ્રમ્પ-PM મોદીની ટેલિફોનિક વાતચીતમાં મસ્કની એન્ટ્રી! ભારત-USA વચ્ચે ‘બ્રિજ’ બન્યા વિશ્વના સૌથી અમીર …
INDIA

ટ્રમ્પ-PM મોદીની ટેલિફોનિક વાતચીતમાં મસ્કની એન્ટ્રી! ભારત-USA વચ્ચે ‘બ્રિજ’ બન્યા વિશ્વના સૌથી અમીર …

March 28, 2026
‘યુદ્ધના કારણે આખી દુનિયા પરેશાન, અફવાઓથી બચો…’ નોઈડા એરપોર્ટના ઉદ્ધાટન સમયે બોલ્યા PM મોદી | pm m…
INDIA

‘યુદ્ધના કારણે આખી દુનિયા પરેશાન, અફવાઓથી બચો…’ નોઈડા એરપોર્ટના ઉદ્ધાટન સમયે બોલ્યા PM મોદી | pm m…

March 28, 2026
Explainer: LPG સિલિન્ડરની સાથે શું PNGને લઈને પણ ચિંતા જરૂરી? જાણો ક્યાંથી આવે છે રસોડા સુધી પહોંચતો…
INDIA

Explainer: LPG સિલિન્ડરની સાથે શું PNGને લઈને પણ ચિંતા જરૂરી? જાણો ક્યાંથી આવે છે રસોડા સુધી પહોંચતો…

March 28, 2026
Next Post
₹2000ની નોટ પર RBI ની મોટી અપડેટ, હજુ પણ ₹5,669 કરોડની નોટો લોકો પાસે | RBIs big update on ₹2000 not…

₹2000ની નોટ પર RBI ની મોટી અપડેટ, હજુ પણ ₹5,669 કરોડની નોટો લોકો પાસે | RBIs big update on ₹2000 not...

‘ભગવાનને પણ ન છોડ્યા’, સબરીમાલા મંદિરમાં સોનાની ચોરી મામલે સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી, અરજી ફગાવી |…

‘ભગવાનને પણ ન છોડ્યા’, સબરીમાલા મંદિરમાં સોનાની ચોરી મામલે સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી, અરજી ફગાવી |...

અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવની તૈયારીઓ તેજ, 30 દેશોના 150થી વધુ પતંગબાજો લેશે ભાગ…

અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવની તૈયારીઓ તેજ, 30 દેશોના 150થી વધુ પતંગબાજો લેશે ભાગ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચંદિયા અને લોહારિયાની સીમમાં થયેલી કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો | Cable theft case between Chandia and Lo…

ચંદિયા અને લોહારિયાની સીમમાં થયેલી કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો | Cable theft case between Chandia and Lo…

6 months ago
ખાસવાડી સ્મશાન નજીક કૂતરાની ઝપટમાં આવેલા મોરનું રેસ્ક્યૂ | Rescue of injured peacock attacked by dog

ખાસવાડી સ્મશાન નજીક કૂતરાની ઝપટમાં આવેલા મોરનું રેસ્ક્યૂ | Rescue of injured peacock attacked by dog

12 months ago
પ્રતાપનગર-જોબટ પેસેન્જર ટ્રેનમાં કોચ વધારવાની માગ : મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખી DRUCC સભ્ય દ્…

પ્રતાપનગર-જોબટ પેસેન્જર ટ્રેનમાં કોચ વધારવાની માગ : મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખી DRUCC સભ્ય દ્…

2 weeks ago
ભારત-અમેરિકાની ટ્રેડ ડીલ સફળ થવાના સંકેત, પિયૂષ ગોયલ ટૂંક સમયમાં જશે અમેરિકા

ભારત-અમેરિકાની ટ્રેડ ડીલ સફળ થવાના સંકેત, પિયૂષ ગોયલ ટૂંક સમયમાં જશે અમેરિકા

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News