gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચંદિયા અને લોહારિયાની સીમમાં થયેલી કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો | Cable theft case between Chandia and Lo…

G METRO NEWS by G METRO NEWS
October 9, 2025
in GUJARAT
0 0
0
ચંદિયા અને લોહારિયાની સીમમાં થયેલી કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો | Cable theft case between Chandia and Lo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ચોરી કરેલા લોખંડનાં ભંગાર અને કેબલ વાયર સાથે એક મહિલા સહીત ૬ ઈસમોને ઝડપાયા

ગાંધીધામ: અંજારનાં ચંદિયા અને લોહારિયા ગામની સીમમાં વાડી વિસ્તારમાં થયેલી બે કેબલ ચોરીનાં ગુનાનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે. ચોરી કરેલા લોખંડનાં ભંગાર અને કેબલ વાયર સાથે એક મહિલા સહીત ૬ ઈસમોને પોલીસે કુલ ૩.૪૨ લાખનાં મુદ્દામાલ સાથે ઝડપી પાડયા છે.

આ બાબતે મળતી માહિતી અનુસાર અંજાર પોલીસને બાતમી મળી હતી કે, ચોરી કે છળકપટથી મેળવેલા ભંગાર બોલેરો પીકઅપ વાહનમાં ભરી અમુક ઈસમો અંજારનાં ખંભરા થી અંજાર તરફ આવી રહ્યા છે. જે સચોટ બાતમી આધારે અંજાર પોલીસે ખંભરા-નાગલપર ગામના રોડ પર આવેલ શંકર ભગવાનના મંદીર પાસે એક બોલેરો પીકઅપ નં.જીજે ૧૨ એવી ૫૪૨૭ને વાહન ઉભું રખાવી ચેક કરતા વાહનનાં ઠાઠામાં લોખંડનાં ભંગાર સાથે કોપર કેબલનાં વાયરો સાથે ૨૩ વર્ષીય સાજીદ જાનમામદ મોખા (રહે. પૈયા ભૂજ), ૪૬ વર્ષીય મામદ હુશેન ખમીશા મોખા (રહે.ભીડનાડા ભૂજ), ૨૦ વર્ષીય અબ્બાસ ઉર્ફે હનીફ ઉંમર મણડા (રહે. પૈયા ભુજ), 

૨૩ વર્ષીય દડુ ડાળુભાઈ પરમાર ૨૫ વર્ષીય બેચર સારાભાઈ પરમાર અને શોભાબેન ઉર્ફે કાલુ મંગલ અશોકભાઈ પરમાર (રહે.ત્રણેય માધાપર ભૂજ)ને  ઝડપી પાડયા હતા. જેમાં તેમની પુછપરછ કરતા તેમણે આ કેબલ વાયર અંજારનાં ચંદીયા અને લોહારીયા સીમમાં વાડી વિસ્તારમાંથી ચોરી કરી હોવાનું કબુલ્યું હતુ.જેથી પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી તમામ આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
બિહાર ચૂંટણી: 3 ઉપ મુખ્યમંત્રી બનાવવાનો આરજેડીનો પ્રસ્તાવ, કોંગ્રેસના નિર્ણયનો ઈન્તેજાર

મ્યુનિસિપલ તંત્રની બેદરકારી છતી થઈ , પાલડીમાં બાંધકામ તોડવા ગયેલી ટીમને પરત ફરવુ પડયું | The neglige…

મ્યુનિસિપલ તંત્રની બેદરકારી છતી થઈ , પાલડીમાં બાંધકામ તોડવા ગયેલી ટીમને પરત ફરવુ પડયું | The neglige...

વિવિધ વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ હોસ્પિટલોમા અધિકારીઓ રાત્રિ ચેકીંગ કરશે | Located in different are…

વિવિધ વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ હોસ્પિટલોમા અધિકારીઓ રાત્રિ ચેકીંગ કરશે | Located in different are...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કલિકુંડમાં નિવૃત્ત વૃદ્ધ પર શ્વાને હુમલો કરી બચકાં ભરતા ઇજા | A retired elderly man was attacked by …

8 months ago
ડ્રીંક એન્ડડ્રાઈવ : કાર ડિવાઈડર સાથે ધડાકાભેર ભટકાઈ | Drink and drive: Car crashes into divider

રાજકોટ જિલ્લાના 598 ગામડાંમાં અધધ 1.35 લાખ શ્વાનોનો આતંક | 1 35 lakh dogs terrorize 598 villages of …

1 year ago
મોટા ઉપાડે SOP જાહેર કરાયા બાદ અમદાવાદમાં ગરબા યોજવા 58માંથી માત્ર બે પાર્ટીને જ ફાયર NOC | ahmedaba…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News