gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

YMCA ક્લબથી કર્ણાવતી ક્લબ સુધીનો રોડ 6 મહિના માટે બંધ, ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા, જાણી લો વૈકલ્પિક…

G METRO NEWS by G METRO NEWS
August 28, 2025
in GUJARAT
0 0
0
YMCA ક્લબથી કર્ણાવતી ક્લબ સુધીનો રોડ 6 મહિના માટે બંધ, ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા, જાણી લો વૈકલ્પિક…
1
VIEWS
Share on FacebookShare on Twitter

YMCA to Karnavati Club Road Close for 6 Months: અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને વાહન વ્યવહાર સુચારુ બનાવવા માટે અમદાવાદના SG હાઇવે પર ફ્લાયઓવરની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીના કારણે વાયએમસીએ (YMCA) ક્લબ ચાર રસ્તાથી કર્ણાવતી ક્લબ તરફ જતો રોડ આગામી 6 મહિના માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 1.2 કિલોમીટર લાંબા રોડને બંધ કરી ફ્લાયઓવર માટેના રેમ્પ બનાવવાની કામગીરી શરુ કરવામાં આવી છે. જેથી વાહનચાલકોએ વાયએમસીએથી કર્ણાવતી ક્લબ સુધી જવા માટે 2 કિલોમીટર ફરીને જવું પડશે.

ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા

વાયએમસીએ(YMCA)થી કર્ણાવતી ક્લબ સુધીનો રોડ છ મહિના માટે બંધ કરાતા મુમતપુરા રોડ અને એસ. જી. હાઇવે પર ભારે ટ્રાફિકજામ થયો હતો. જેના કારણે ઑફિસ જનારા અને નોકરિયાત વર્ગના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

આ રોડ બંધ થવાથી સૌરાષ્ટ્ર તરફ જતાં મુસાફરો પણ ટ્રાફિક જામમાં ફસાયા હતા. ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને એસ. જી. હાઇવે પર મુસાફરી કરતાં લોકોને તેમના ગંતવ્ય સ્થાને સમયસર પહોંચવા માટે ઘરેથી 15થી 20 મિનિટ વહેલા નીકળવું પડશે. આ ટ્રાફિકજામથી વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે અને સમયનો પણ વ્યય થઈ રહ્યો છે.

કયો રસ્તો રહેશે બંધ?

સરખેજથી કર્ણાવતી ક્લબ જનારા વાહનચાલકોને વાયએમસીએ ક્લબ તરફથી ડાબી બાજુ વળાંક લઈને પહેલા ભગવાન સર્કલ અને ત્યાંથી જમણી બાજુ વળીને ઝવેરી સર્કલ (ચકરી સર્કલ) જવાનું રહેશે. ત્યાર બાદ ફરી જમણી બાજુ વળીને કર્ણાવતી ક્લબ જઈને એસજી હાઇવે તરફ જવાનું રહેશે. સમગ્ર રસ્તા પર ટ્રાફિકનું મેનેજમેન્ટ કરવા માટે ટ્રાફિક પોલીસના અધિકારીઓએ સરવે કામગીરી કરી છે અને આ પ્રમાણે ટ્રાફિકના જવાનો ઊભા રાખવામાં આવશે. ટ્રાફિક જામ ન થાય તેના માટે બ્રિજની કામગીરી કરતી કંપની પણ ટ્રાફિક મેનેજમેન્ટમાં જોડાશે. જો કે, ઈસ્કોનથી સરખેજ તરફ જવાનો માટેનો રોડ ચાલુ રાખવામાં આવ્યો છે. વાયએમસીએથી કર્ણાવતી ક્લબ તરફનો રોડ 1.2 કિમી છે.

YMCA ક્લબથી કર્ણાવતી ક્લબ સુધીનો રોડ 6 મહિના માટે બંધ, ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા, જાણી લો વૈકલ્પિક રૂટ 2 - image

વાહનચાલકો માટે વૈકલ્પિક રોડ

સરખેજ, સાણંદ તરફથી આવતાં વાહનચાલકોએ વાયએમસીએ ચાર રસ્તાથી ડાબે વળી ભગવાન સર્કલ અને ત્યાંથી જમણે વળી ઝવેરી સર્કલ (ચકરી સર્કલ) જવાનું રહેશે. ત્યારબાદ ફરી જમણી બાજુએ વળી કર્ણાવતી ક્લબ થઈ એસજી હાઇવે પર નીકળવાનું રહેશે.

પ્રહલાદનગરથી કર્ણાવતી ક્લબ જવા વાહનચાલકને બે વૈકલ્પિક રોડ મળશે

પ્રહલાદનગરથી કર્ણાવતી જંક્શન જવા બે વૈકલ્પિક રૂટ મળશે. પહેલો પ્રહલાદનગરથી ડાબે વળી વાયએમસીએ અને ત્યાંથી બાજુમાં દર્શાવેલો અંદરનો રોડ લઈ કર્ણાવતી ક્લબ જઈ શકાશે. બીજા વિકલ્પમાં પ્રહલાદનગર ચાર રસ્તાથી જમણી બાજુ વળાંક લઈ સર્વિસ રોડ પર કર્ણાવતી જંક્શન સુધી જવાનું રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી
GUJARAT

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

June 25, 2026
Next Post
મનુષ્યો-પ્રાણીઓના જીવ લઈ લેતું પેરાસાઈટ ફેલાયું, મેક્સિકોમાં નોંધાયા 5000થી વધુ કેસ | America Pandem…

મનુષ્યો-પ્રાણીઓના જીવ લઈ લેતું પેરાસાઈટ ફેલાયું, મેક્સિકોમાં નોંધાયા 5000થી વધુ કેસ | America Pandem...

અંબાજીમાં સૌ પ્રથમવાર ભવ્ય ડ્રોન લાઇટ શો યોજાશે, 400 ડ્રોનના વિવિધ દ્રશ્યો શ્રદ્ધાળુઓને કરી દેશે મંત…

અંબાજીમાં સૌ પ્રથમવાર ભવ્ય ડ્રોન લાઇટ શો યોજાશે, 400 ડ્રોનના વિવિધ દ્રશ્યો શ્રદ્ધાળુઓને કરી દેશે મંત...

VIDEO : કર્ણાટકના મેંગલોરમાં મોટી દુર્ઘટના, બસ સ્ટેન્ડ સાથે બસ ટકરાતા 5ના મોત, 7ને ઈજા | Mangaluru K…

VIDEO : કર્ણાટકના મેંગલોરમાં મોટી દુર્ઘટના, બસ સ્ટેન્ડ સાથે બસ ટકરાતા 5ના મોત, 7ને ઈજા | Mangaluru K...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઊના-ગીરગઢડા પંથકમાં મિનિ વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ | Torrential rain with mini storm in Una Girgadh…

ઊના-ગીરગઢડા પંથકમાં મિનિ વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ | Torrential rain with mini storm in Una Girgadh…

2 months ago
જીપની ટક્કરથી ચાલતા જતા આધેડનું સ્થળ ઉપર મોત | Emon mwan mi ierin lefilen a malo mwirin an a tori ef…

જીપની ટક્કરથી ચાલતા જતા આધેડનું સ્થળ ઉપર મોત | Emon mwan mi ierin lefilen a malo mwirin an a tori ef…

2 months ago
આણંદની ઈલા મેડિકલ એજન્સીના એકાઉન્ટન્ટને 2 વર્ષ કેદની સજા | Accountant of Anand Ela Medical Agency se…

આણંદની ઈલા મેડિકલ એજન્સીના એકાઉન્ટન્ટને 2 વર્ષ કેદની સજા | Accountant of Anand Ela Medical Agency se…

1 year ago
મ્યુ. ફંડો દ્વારા ઇક્વિટીની ખરીદી ત્રણ વર્ષના તળિયે | Equity purchases by mutual funds hit three yea…

મ્યુ. ફંડો દ્વારા ઇક્વિટીની ખરીદી ત્રણ વર્ષના તળિયે | Equity purchases by mutual funds hit three yea…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News