gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના S.G હાઈવે પર ડમ્પરની અડફેટે કારનો કચ્ચરઘાણ, પોલીસે કહ્યું – ‘અમને જાણકારી જ નથી’ | High Sp…

G METRO NEWS by G METRO NEWS
December 25, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદના S.G હાઈવે પર ડમ્પરની અડફેટે કારનો કચ્ચરઘાણ, પોલીસે કહ્યું – ‘અમને જાણકારી જ નથી’ | High Sp…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News:  અમદાવાદ શહેરનો સૌથી વ્યસ્ત ગણાતો એસ.જી. હાઈવે ફરી એકવાર લોહીલુહાણ થતા રહી ગયો છે. મોડી રાત્રે રાજપથ ક્લબ પાસે એક બેફામ ડમ્પરે કારને પાછળથી જોરદાર ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે કાર રોડના ડિવાઈડર પર ચઢી ગઈ હતી. જોકે, સદભાગ્યે કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો છે.

મોત બનીને દોડતું ડમ્પર

મોડી રાત્રે પકવાન ચાર રસ્તાથી ઇસ્કોન બ્રિજ તરફ જઈ રહેલા એક ડમ્પર ચાલકે પોતાની ગતિ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને આગળ જઈ રહેલી પેસેન્જર કારને ફંગોળી દીધી હતી. અકસ્માત બાદ કારના ફુરચા ઉડી ગયા હતા અને વાહનને વ્યાપક નુકસાન થયું હતું. ઘટનાને પગલે હાઈવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો

આ ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત પોલીસનું વલણ રહ્યું છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ઘટના સ્થળે પોલીસની હાજરી હોવા છતાં ટ્રાફિક પોલીસ દ્વારા એવું ગાણું ગાવામાં આવ્યું કે ‘અમને હજુ સુધી કોઈ વર્ધી (સત્તાવાર જાણ) મળી નથી.’

તથ્યકાંડની યાદ તાજી થઈ

ઇસ્કોન બ્રિજ પર અગાઉ થયેલા તથ્યકાંડ જેવી જ સ્થિતિ અહીં સર્જાઈ હતી. જો પાછળથી કોઈ અન્ય વાહન ટોળામાં ઘૂસી ગયું હોત, તો મોટી જાનહાનિ થઈ શકી હોત. શું પોલીસ કોઈ મોટો કાંડ થાય તેની જ રાહ જોઈ રહી છે? ‘વર્ધી’ નથી મળી તેમ કહીને પોલીસ પોતાની જવાબદારીમાંથી છટકી રહી હોવાના આક્ષેપો ઉઠ્યા છે.

લોકોમાં રોષ અને ફફડાટ

શહેરમાં રાત્રિના સમયે ડમ્પર ચાલકો જાણે કાયદાનો ડર ભૂલી ગયા હોય તેમ બેફામ ગતિએ વાહનો હંકારે છે. આ કિસ્સામાં હજુ સુધી કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી, જે પોલીસની ઢીલી નીતિ સ્પષ્ટ કરે છે. સ્થાનિક વાહનચાલકોમાં રોષ છે કે જો એસ.જી. હાઈવે જેવા હાઈ-પ્રોફાઈલ રોડ પર પોલીસ આટલી બેદરકાર હોય, તો સામાન્ય નાગરિકોની સુરક્ષાનું શું?

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન
GUJARAT

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

July 26, 2026
Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…
GUJARAT

Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…

July 25, 2026
Next Post
તિરાડનું તિકડમ્ : અધિકારીઓને સુભાષબ્રિજ તોડવો છે પણ શાસકો સમારકામના મૂડમાં! | Repair or Demolish Pol…

તિરાડનું તિકડમ્ : અધિકારીઓને સુભાષબ્રિજ તોડવો છે પણ શાસકો સમારકામના મૂડમાં! | Repair or Demolish Pol...

‘કુપોષણયુક્ત ગુજરાત’ : કરોડો રૂપિયાની ગ્રાન્ટ છતાં 3.21 લાખ આદિવાસી બાળકો કુપોષિત | gujarat tribal c…

'કુપોષણયુક્ત ગુજરાત' : કરોડો રૂપિયાની ગ્રાન્ટ છતાં 3.21 લાખ આદિવાસી બાળકો કુપોષિત | gujarat tribal c...

રાજકોટમાં ભયાનક હીટ એન્ડ રન, મોરબી રોડ પર પૂરપાટ દોડતી કારે મહિલાને કચડતાં મોત | Hit and run in Rajk…

રાજકોટમાં ભયાનક હીટ એન્ડ રન, મોરબી રોડ પર પૂરપાટ દોડતી કારે મહિલાને કચડતાં મોત | Hit and run in Rajk...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Indigo વિમાનમાં ટેકનિકલ ખામી, દિલ્હીથી ગોવા જતી ફ્લાઇટનું મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ | indigo plane …

Indigo વિમાનમાં ટેકનિકલ ખામી, દિલ્હીથી ગોવા જતી ફ્લાઇટનું મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ | indigo plane …

1 year ago
અમદાવાદના સાણંદમાં હાઇપ્રોફાઇલ દારૂની મહેફિલ પર પોલીસ ત્રાટકી, રિસોર્ટમાંથી 100 લોકો ઝડપાયાં | Polic…

અમદાવાદના સાણંદમાં હાઇપ્રોફાઇલ દારૂની મહેફિલ પર પોલીસ ત્રાટકી, રિસોર્ટમાંથી 100 લોકો ઝડપાયાં | Polic…

1 year ago
બિહારની જેમ ગુજરાતમાં પણ SIR શરુ કરશે ચૂંટણીપંચ, મતદાર યાદીમાં સુધારણા માટે તડામાર તૈયારીઓ | Electio…

બિહારની જેમ ગુજરાતમાં પણ SIR શરુ કરશે ચૂંટણીપંચ, મતદાર યાદીમાં સુધારણા માટે તડામાર તૈયારીઓ | Electio…

9 months ago
મોડી રાત્રે તરસાલી રોડ પર વિદેશી દારૂ સગેવગે કરવાની તૈયારી કરતો આરોપી ઝડપાયો | Vadodara : Accused ca…

મોડી રાત્રે તરસાલી રોડ પર વિદેશી દારૂ સગેવગે કરવાની તૈયારી કરતો આરોપી ઝડપાયો | Vadodara : Accused ca…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News