gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ અખબારનગર ખાતે બનાવેલ શ્રમિક સુવિધા કેન્દ્ર બન્યું શોભના ગાંઠીયા સમાન

G METRO NEWS by G METRO NEWS
August 10, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ અખબારનગર ખાતે બનાવેલ શ્રમિક સુવિધા કેન્દ્ર બન્યું શોભના ગાંઠીયા સમાન
1
VIEWS
Share on FacebookShare on Twitter

સવારે શ્રમિકોનો જમાવડો, ટ્રાફિક માટે બન્યો માથાનો દુખાવો

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ શહેરના અખબાર નગર સર્કલ નજીક બનાવેલ શ્રમિક સુવિધા કેન્દ્ર જાણે કે શોભના ગાંઠીયા સમાન બની ગયું છે…

સવારના સમયે અખબારનગર સર્કલ પાસે કડિયાનાકું ભરાય છે જ્યાં મોટી સંખ્યામાં શ્રમિકો એકઠા થતા રોડ પર જાણે કે ચક્કાજામના દૃશ્યો સર્જાય છે…પરિણામે ટ્રાફિક જામની પણ અનેક વખત સમસ્યા જોવા મળે છે…જો કે જવાબદાર તંત્રને જાણે કે લોકોને પડતી અગવડતાનું કઈ ભાન જ ના હોય તેમ લાગી રહ્યું છે..

જો શ્રમિકોની સુવિધા માટે બનાવવામાં આવેલ શ્રમિક સુવિધા કેન્દ્રનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા માંથી પણ મુક્તિ મળી શકે છે.. હવે શું આ સુવિધા કેન્દ્રની ઉદ્ઘાટન થવાની કોઈ રાહ જોવાઇ રહી છે કે આ માત્ર શોભના ગાંઠિયા સમાન બની રહેંશે તેવી લોકચર્ચા જોવા મળી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….
GUJARAT

September 23, 2026
નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
Next Post
કચ્છી યુવતી પર દુષ્કર્મ આચરનાર નરાધમ પોલીસ ફાયરિંગમાં ઘાયલ: કાન પકડીને માફી માગી

ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન

વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દક્ષિણ ગુજરાતમાં ધર્માંતરણના કાળા કારોબારનો પર્દાફાશ: માંડવીમાં મહિલા શિક્ષિકા સહિત 6ની ધરપકડ | 4 Te…

9 months ago
વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર કાચ ભરેલી ટ્રક પલટી મારતા ૧૦ કિ.મી. ટ્રાફિકજામમાં લોકો ફસાયા | 10 …

8 months ago
નકલી પોલીસનો ટ્રેન્ડ! વડોદરામાં યુવક પાસેથી 20 હજાર રૂપિયા પડાવ્યા હતા, પછી અસલી પોલીસની ઝપટે ચડ્યો …

1 year ago
કાકા-ભત્રીજા અને બે ભાઈઓ ફરી એક થશે! મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી હલચલ | Mega Political Shake up Tha…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News