gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ ગ્રામ્ય SP ઓફિસ નજીક ગટર અને વરસાદી પાણી ભરાયા, સર્વિસ રોડ બેસી જવાની ભીતિ, હાઈવે પર ટ્રાફિક…

G METRO NEWS by G METRO NEWS
June 19, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ ગ્રામ્ય SP ઓફિસ નજીક ગટર અને વરસાદી પાણી ભરાયા, સર્વિસ રોડ બેસી જવાની ભીતિ, હાઈવે પર ટ્રાફિક…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: ચોમાસા પૂર્વે ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલ માટે કરોડો રૂપિયાની પ્રિમોનસૂન કામગીરીના દાવા કરનાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલ સામાન્ય વરસાદી ઝાપટામાં જ ખુલ્લી પડી છે. એસ.જી. હાઈવે પર અમદાવાદ ગ્રામ્ય એસપી કચેરી નજીક રોડના ખાડામાં ભારે પાણી ભરાઈ જતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદ અને ગટરના પાણી ભરાવાને કારણે વાહનો ધીમી ગતિએ પસાર થતાં મેઈન રોડ તેમજ સર્વિસ રોડ પર લાંબા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. 

નવાઈની વાત છે કે, રોડની કિનારીએ બનાવેલી ગટર પણ છલોછલ ભરાઈ ગઈ છે એવામાં પાણીનો નિકાલ ક્યાંથી થાય. એટલું જ નહીં મેઈન રોડની વચ્ચે ગટર લાઈન અને એની બાજુમાં સર્વિસ રોડ છે, એમાં મેઈન ગટરનું પાણી સર્વિસ રોડની નીચે માટીમાં જતું હોવાથી સર્વિસ રોડ બેસી ગમે ત્યારે બેસી જાય એવી અને મોટી દુર્ઘટના થાય એવી પણ પ્રબળ શક્યતા છે. હવે જોવું રહ્યું કે, AMCના સત્તાધીશો ક્યારે કુંભકરણની ઊઘમાંથી જાગે છે અને કામગીરી કરે છે.

સામાન્ય ઝાપટામાં હાઈવે તળાવ બન્યો

એસ. જી. હાઈવે પર અમદાવાદ ગ્રામ્ય SPની ઓફિસથી માત્ર 20-25 મીટરના અંતરે જ સામાન્ય ઝાપટામાં જાણે ભારે વરસાદ ખાબક્યો હોય તેટલું પાણી રોડના ખાડાઓમાં ભરાઈ ગયું છે. આશ્ચર્યની વાત તો એ છે કે, વરસાદી પાણીના નિકાલ માટે રોડની કિનારીએ બનાવેલી ગટરો પણ છલોછલ ભરાઈ ગઈ છે, જેના કારણે પાણીનો નિકાલ ક્યાંથી થાય તે એક મોટો પ્રશ્ન છે. આ પાણી ભરાવાને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને ફરજિયાતપણે એક જ લાઈનમાં ધીમે વાહનો હંકારવાની પરિસ્થિતિ ઊભી થઈ છે. પરિણામે, સાણંદ ચોકડી તરફ જતા મેઈન રોડ અને તેની બાજુમાં આવેલા સર્વિસ રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે.

ગટરનું પાણી માટીમાં ઉતરતા સર્વિસ રોડ ગમે ત્યારે બેસી જવાની આશંકા

આટલું ઓછું હોય તેમ, એક મોટી દુર્ઘટનાને પણ અહીં આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. મેઈન રોડની વચ્ચે આવેલી ગટર લાઈનનું પાણી સીધું બાજુના સર્વિસ રોડની નીચે માટીમાં ઉતરી રહ્યું હોવાથી, સર્વિસ રોડ ગમે ત્યારે બેસી જાય તેવી પ્રબળ શક્યતા ઉભી થઈ છે. નોંધનીય છે કે, આ જ સ્થળે આજથી પાંચ મહિના પહેલાં પણ વરસાદ વિના જ ગટરના ગંદા પાણી ભરાયા હતા, જેની ભયંકર દુર્ગંધ અને ટ્રાફિકથી નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા હતા. અગાઉના બનાવોમાંથી પણ કોઈ પાઠ ન ભણનાર AMCના સત્તાધીશો હવે ક્યારે પોતાની કુંભકર્ણની નિંદ્રામાંથી જાગશે અને જનતાને પડતી આ હાલાકીનું કાયમી નિવારણ લાવશે, તે જોવું જ રહ્યું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Happy Birthday To The Woman Who Gave Us Characters We’ll Never Forget – Priyanka Chopra Jonas
GUJARAT

Happy Birthday To The Woman Who Gave Us Characters We’ll Never Forget – Priyanka Chopra Jonas

July 18, 2026
કળસાર ખાતે આજે સ્વચ્છ મહુવા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રેરણાદાયી સેમ…
GUJARAT

કળસાર ખાતે આજે સ્વચ્છ મહુવા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રેરણાદાયી સેમ…

July 18, 2026
સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર
GUJARAT

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર

July 17, 2026
Next Post
ગાંધીનગરમાં LCBનો સપાટો: સેક્ટર-1ની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, લાખોના મુદ્દામાલ સાથે અમદાવાદની ગેંગના…

ગાંધીનગરમાં LCBનો સપાટો: સેક્ટર-1ની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, લાખોના મુદ્દામાલ સાથે અમદાવાદની ગેંગના...

‘માફીનો સવાલ જ નથી…’, કર્ણાટકમાં ક્રોસ વોટિંગ કરનારા પક્ષના જ ધારાસભ્યો પર ભાજપ ભડક્યો | Karnataka…

'માફીનો સવાલ જ નથી...', કર્ણાટકમાં ક્રોસ વોટિંગ કરનારા પક્ષના જ ધારાસભ્યો પર ભાજપ ભડક્યો | Karnataka...

રથયાત્રામાં હાથીની અંબાડી હશે હાઈટેક: 18 ગજરાજ પર લાગશે 360 Degree કેમેરા, GPS અને સાઉન્ડ સેન્સર, જા…

રથયાત્રામાં હાથીની અંબાડી હશે હાઈટેક: 18 ગજરાજ પર લાગશે 360 Degree કેમેરા, GPS અને સાઉન્ડ સેન્સર, જા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મઘરવાડા ગામમાં આવેલી આઠે’ક એકર જમીન પચાવી પાડી : 2આરોપી ઝડપાયા | eight acres of land in Magharwada v…

મઘરવાડા ગામમાં આવેલી આઠે’ક એકર જમીન પચાવી પાડી : 2આરોપી ઝડપાયા | eight acres of land in Magharwada v…

12 months ago
દિલ્હી-સરાઈ-રોહિલ્લા એક્સપ્રેસમાં નશાયુક્ત દ્રવ્ય પી ધમાલ મચાવતો નેવીનો જવાન ઝડપાયો | Navy jawan cau…

દિલ્હી-સરાઈ-રોહિલ્લા એક્સપ્રેસમાં નશાયુક્ત દ્રવ્ય પી ધમાલ મચાવતો નેવીનો જવાન ઝડપાયો | Navy jawan cau…

4 months ago
અમદાવાદના દસક્રોઈના ટીંબામાં પ્લાસ્ટિક ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયરબ્રિગેડની 15 ગાડીઓ ઘટનાસ્થળે | Ahmeda…

અમદાવાદના દસક્રોઈના ટીંબામાં પ્લાસ્ટિક ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયરબ્રિગેડની 15 ગાડીઓ ઘટનાસ્થળે | Ahmeda…

5 months ago
GPFના લાભ 1982 પછીની સેવા માટે જ મળે, તે પહેલાના સમય માટે નહીં, ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો | …

GPFના લાભ 1982 પછીની સેવા માટે જ મળે, તે પહેલાના સમય માટે નહીં, ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો | …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News