gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

આતંકીઓ કાશ્મીરના જંગલોમાં છૂપાવા માટે બંકરો બનાવી રહ્યા છે | Terrorists are building bunkers to hide…

G METRO NEWS by G METRO NEWS
September 15, 2025
in INDIA
0 0
0
આતંકીઓ કાશ્મીરના જંગલોમાં છૂપાવા માટે બંકરો બનાવી રહ્યા છે | Terrorists are building bunkers to hide…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આતંકીઓએ સ્થાનિકોને ત્યાં છૂપાવાની જુની રણનીતિ બદલી

જંગલમાં એન્કાઉન્ટર સ્થળે બંકરમાં આતંકીઓના ગેસ સ્ટવ, પ્રેશર કૂકર સહિતના વાસણો અને રાશન સામગ્રી મળી આવી

શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ પોતાની રણનીતિ બદલી છે, અત્યાર સુધી આતંકવાદીઓ સ્થાનિકોના ઘરોમાં છુપાઇને રહેતા હતા જોકે હવે જંગલોમાં અન્ડરગ્રાઉન્ડ બંકરો બનાવી રહ્યા છે. આતંકીઓ ગાઢ જંગલોમાં આ બંકરો બનાવી રહ્યા હોવાનો ખુલાસો અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો છે. તાજેતરમાં આતંકીઓના એન્કાઉન્ટર સ્થળેથી રસોઇ બનાવવા માટેના વાસણ, ગેસ સ્ટવ વગેરે મળી આવ્યા હતા.  

ગત સપ્તાહે જ કુલગામ જિલ્લામાં અંતરિયાળ વિસ્તારમાં બે આતંકીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા. આ દરમિયાન સૈન્યએ તપાસ કરતા આતંકીઓના છુપાવાના સ્થળેથી હથિયારો અને વિસ્ફોટક સામગ્રીઓની સાથે સાથે રાશન, ગેસ સ્ટવ, પ્રેશર કૂકર પણ મળી આવ્યા હતા. એક વરીષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે આતંકીઓ હવે જંગલોમાં અત્યંત અંતરિયાળ વિસ્તારોમાં પોતાના છુપાવા માટે બંકરો બનાવી રહ્યા છે જ્યાં દૈનિક જરૂરિયાની સુવિધાઓ રાખતા હોવાનું પણ સામે આવ્યું છે. અગાઉ આતંકીઓ સ્થાનિક લોકોના ઘરોમાં શરણ લેતા હતા. 

નિવૃત ડીજીપી બી શ્રીનિવાસ કે જેમણે જમ્મુ કાશ્મીર પોલીસમાં ત્રણ દસકા સુધી કામ કર્યું છે તેમણે જણાવ્યું હતું કે સ્થાનિકો પાસે શરણ લેવી આતંકીઓ માટે હવે મુશ્કેલ થઇ રહ્યું છે જેને કારણે જંગલોમાં બંકરો તૈયાર કરી રહ્યા છે. દરમિયાન જમ્મુ કાશ્મીરના પૂંચ વિસ્તારમાં ત્રણ આતંકીઓ ભારે હથિયારો સાથે ઝડપાયા હતા. જે પણ લોકોની ધરપકડ કરવામાં આવી તેઓ હિઝબુલ મુજાહિદ્દીન સાથે સંકળાયેલા છે. ઝડપાયેલા  આતંકીઓના નામ રિયાઝ અહેમદ, તારિક શેખ અને મોહમ્મદ શાફી છે. અહમદ અને શેખ બન્નેની પાસેથી બે એકે અસોલ્ટ રાઇફલ્સ મળી આવી હતી. જ્યારે શાફીની ધરપકડ કરાઇ તે બાદ વધુ કાર્યવાહીમાં અન્ય હથિયારો ઝડપાયા હતા. સરહદી વિસ્તારમાં આતંકી હુમલાનું મોટું કાવતરુ હોવાની અધિકારીઓને શંકા છે. જેના આધારે હાલ આ મામલે વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

MPમાં ટ્રેનમાં આગ લાગવાની અફવાથી મુસાફરો કૂદ્યા, સામેથી કાળ બનીને આવી બીજી ટ્રેન; 4ના મોત | mp moren…
INDIA

MPમાં ટ્રેનમાં આગ લાગવાની અફવાથી મુસાફરો કૂદ્યા, સામેથી કાળ બનીને આવી બીજી ટ્રેન; 4ના મોત | mp moren…

June 14, 2026
સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં એક ભારતીયનું મોત: યુદ્ધના માહોલ વચ્ચે 107 દિવસથી જહાજો પર ફસાયા છે 562 ખલાસીઓ …
INDIA

સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં એક ભારતીયનું મોત: યુદ્ધના માહોલ વચ્ચે 107 દિવસથી જહાજો પર ફસાયા છે 562 ખલાસીઓ …

June 14, 2026
દિલ્હીમાં મોટો ખેલ… TMCના 20 બાગી સાંસદો ઓમ બિરલાને મળ્યા, NCPIમાં વિલયની કરી જાહેરાત | 20 Rebel T…
INDIA

દિલ્હીમાં મોટો ખેલ… TMCના 20 બાગી સાંસદો ઓમ બિરલાને મળ્યા, NCPIમાં વિલયની કરી જાહેરાત | 20 Rebel T…

June 14, 2026
Next Post
પોલારપુરના બ્રેઈન ડેડ ‘ચેતન’એ ૪ જિંદગીને નવી ‘ચેતના’ આપી | Brain dead Chetan from Polarpur gave new …

પોલારપુરના બ્રેઈન ડેડ 'ચેતન'એ ૪ જિંદગીને નવી 'ચેતના' આપી | Brain dead Chetan from Polarpur gave new ...

કોંગ્રેસને ભારતીય સૈન્ય કરતા પાક.ના આતંકવાદ પર વધુ વિશ્વાસ છે : મોદી | Congress has more faith in Pa…

કોંગ્રેસને ભારતીય સૈન્ય કરતા પાક.ના આતંકવાદ પર વધુ વિશ્વાસ છે : મોદી | Congress has more faith in Pa...

ચૂંટણી પંચે રાહુલના વોટ ચોરીના આક્ષેપોની તપાસ કરાવવી જોઈએ | Election Commission should investigate R…

ચૂંટણી પંચે રાહુલના વોટ ચોરીના આક્ષેપોની તપાસ કરાવવી જોઈએ | Election Commission should investigate R...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઈરાન યુદ્ધની અસર ! ભારતમાં મોંઘવારી વધી, માર્ચ મહિનામાં રિટેલ ફુગાવો 3.4% પર પહોંચ્યો | India Retail…

ઈરાન યુદ્ધની અસર ! ભારતમાં મોંઘવારી વધી, માર્ચ મહિનામાં રિટેલ ફુગાવો 3.4% પર પહોંચ્યો | India Retail…

2 months ago
જામનગરમાં એમ્યુઝમેન્ટ પાર્ક નજીક આવેલા મોબાઈલ ટાવરમાં આગ લાગતાં દોડધામ, ફાયર વિભાગે મેળવ્યો કાબૂ | J…

જામનગરમાં એમ્યુઝમેન્ટ પાર્ક નજીક આવેલા મોબાઈલ ટાવરમાં આગ લાગતાં દોડધામ, ફાયર વિભાગે મેળવ્યો કાબૂ | J…

5 months ago
જામનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા ભાજપ સામે વિરોધ પ્રદર્શન અને રેલીમાં કુલ 14 કાર્યકરોની અટકાયત કરાઈ | J…

જામનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા ભાજપ સામે વિરોધ પ્રદર્શન અને રેલીમાં કુલ 14 કાર્યકરોની અટકાયત કરાઈ | J…

6 months ago
બાંદ્રા-ટર્મિનસ અજમેર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનની મુદત લંબાવી : 18 ફેરા રહેશે | Bandra Terminus Ajmer…

બાંદ્રા-ટર્મિનસ અજમેર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનની મુદત લંબાવી : 18 ફેરા રહેશે | Bandra Terminus Ajmer…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News