gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આરટીઓ સામે ધમધમતા ગેરકાયદે ડ્રાઇવિંગ ટ્રેક પર બુલડોઝર ફરી વળ્યું | Bulldozer rolls back on illegal d…

G METRO NEWS by G METRO NEWS
February 2, 2026
in GUJARAT
0 0
0
આરટીઓ સામે ધમધમતા ગેરકાયદે ડ્રાઇવિંગ ટ્રેક પર બુલડોઝર ફરી વળ્યું | Bulldozer rolls back on illegal d…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પ્રેક્ટિસ માટે ‘સમાંતર આરટીઓ ટ્રેક’ ઉભા થઇ ગયા હતા

કોઇ પણ મંજુરી વગર સરકારી જમીન પર બનાવવામાં આવેલા પ્રેક્ટિસ ટ્રેક પાંચ વર્ષથી ચાલતા હતા : ચાર ટ્રેક તોડી પડાયા

ગાંધીનગર: ગાંધીનગરના સેક્ટર-૩ન્યુંમાં આવેલા પ્રાદેશિક પરિવહન કચેરી એટલે કે, આરટીઓની બિલકુલ સામે, સરકારી અને ખાનગી જમીન પર ગેરકાયદેસર રીતે ઉભા કરી દેવાયેલા ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર આખરે તંત્રએ લાલ આંખ કરી છે. પાટનગર યોજના વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી દબાણ હટાવો ઝુંબેશ અંતર્ગત આ તમામ ગેરકાયદે બાંધકામોને તોડી પાડી જમીન ખુલ્લી કરાવવામાં આવી છે. છેલ્લા પાંચ વર્ષથી કોઈ પણ પ્રકારની મંજૂરી વગર ચાલતા આ ‘સમાંતર આરટીઓ’ જેવા ટ્રેક પર તવાઈ આવતા ગેરકાયદે સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ સમગ્ર કૌભાંડ અત્યંત વ્યવસ્થિત રીતે ચાલી રહ્યું હતું. આરટીઓમાં જે પ્રકારના ઓફિશિયલ ડ્રાઇવિંગ ટ્રેક હોય છે, તેવી જ સાઈઝ અને ડિઝાઇનના ટ્રેક અહીં પેવર બ્લોક નાખીને તૈયાર કરવામાં આવ્યા હતા. 

જેમાં ફોર-વ્હીલર ટેસ્ટ માટેના મહત્વના અવરોધો જેવા કે પાર્કિંગ બ્લોક, ઢાળ, સ્પિડબ્રેકર,ઇંગ્લિશ ‘એઇટ’,રિવર્સ ‘એસ’ બનાવવામાં આવ્યા હતા.નવા લાયસન્સ લેવા આવતા અરજદારો ફેઈલ થવાના ડરથી આ ખાનગી ટ્રેક પર પ્રેક્ટિસ કરવા આવતા હતા. 

જેનો ફાયદો ઉઠાવી સંચાલકો કોઈપણ મંજૂરી વગર પ્રતિ વ્યક્તિ રૂપિયા ૫૦૦ જેવી મોટી રકમ વસૂલતા હતા. શરૂઆતમાં આરટીઓ અધિકારીઓએ આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી હતી, પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પાટનગર યોજના વિભાગ વચ્ચેની સંકલન કમીને કારણે આ ટ્રેકની સંખ્યા એક પછી એક વધતી ગઈ હતી. 

હાલમાં જ્યારે ગાંધીનગરમાં દબાણ હટાવવાની ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે પાટનગર યોજના વિભાગની ટીમની નજરે આ વિશાળ ગેરકાયદે ટ્રેક ચઢયા હતા. તંત્રએ તાત્કાલિક બુલડોઝરની મદદથી આ ટ્રેક પર લગાવેલા બ્લોક અને અન્ય માળખું તોડી પાડયું છે.

જોકે, માત્ર તોડી પાડવાથી સમસ્યાનો અંત આવતો નથી. પાંચ વર્ષ સુધી તંત્રની રહેમનજર હેઠળ ચાલતી આ પ્રવૃત્તિ ફરી શરૂ ન થાય તે જોવાની જવાબદારી પણ હવે તંત્રની છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધો.10-12ની પૂરક પરીક્ષાનું ટાઇમટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખે કયું પેપર? | GSEB Supplementary Exam …
GUJARAT

May 12, 2026
અમરેલી: ખેતરમાં રમતી બાળકી પર 3 શ્વાનોનો રાક્ષસી હુમલો, પિતાની નજર સામે 7 વર્ષની દીકરીને ફાડી ખાધી |…

VIDEO| અમદાવાદ: પૈસાની લાલચમાં ભત્રીજાનો ખૂની ખેલ, ફુવાની હત્યા કરી ઘરમાંથી 5 લાખ ઉઠાવ્યા, ઉદયપુરથી …

Next Post
નડિયાદ સંતરામ મંદિરે સાકરવર્ષામાં ભક્તો ઉમટયાં | Devotees throng Nadiad Santram Temple

ગેરકાયદે લેબર કોલોની, નવ ગોડાઉનો તોડી પડાયાં | Illegal labor colony nine godowns demolished

ગિરનારની સ્પર્ધાને પણ નશાની કાળી ટીલી લાગી હોવાના આક્ષેપ | Allegations that Girnar’s competition was…

ગિરનારની સ્પર્ધાને પણ નશાની કાળી ટીલી લાગી હોવાના આક્ષેપ | Allegations that Girnar's competition was...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જૂનાગઢમાં બાઈક લઈને જતા ખેડૂત પર દીપડાએ કર્યો હુમલો, સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો | Saurashtra News …

4 months ago
કપડવંજમાં ટાઉન હોલથી રત્નાકર સુધીનો રોડ 3 વર્ષથી બિસ્માર | The road from Town Hall to Ratnakar in Ka…

7 months ago
બિસ્માર રસ્તા અને દૂષિત પાણી છતાં અમદાવાદના નાગરિકો પાસેથી AMCએ વર્ષમાં રૂ.1832 કરોડનો વેરો ઉઘરાવ્યો…

8 months ago
બરેલી હિંસા બાદ UPમાં મોટી કાર્યવાહી: મૌલાના તૌકીર રઝાને જેલ મોકલાયા, 40ની ધરપકડ, ઈન્ટરનેટ સેવા બંધ …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News