gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

…એ ત્રણ સેકન્ડ અને યમરાજનો ભેટો ટળી ગયો! જામનગરમાં ભારે પવન ફૂંકાતા LED હોર્ડિંગ ધરાશાયી, ચાલકોનો …

G METRO NEWS by G METRO NEWS
May 30, 2026
in GUJARAT
0 0
0
…એ ત્રણ સેકન્ડ અને યમરાજનો ભેટો ટળી ગયો! જામનગરમાં ભારે પવન ફૂંકાતા LED હોર્ડિંગ ધરાશાયી, ચાલકોનો …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar News: રોડ પર નીકળતા પહેલા ચેતજો! તંત્રને તમારા જીવની કોઈ જ પડી નથી! જામનગરના રણજીતસાગર રોડ પર એવી જ એક ઘટના બની છે. ગ્રીન સિટીની આગળ અને ભાનુ પેટ્રોલિયમની સામે એક ખાનગી સ્કૂલનું વિશાળ LED હોર્ડિંગ ભારે પવનના કારણે અચાનક ધરાશાયી થયું હતું. આ ઘટનાને પગલે થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે, માત્ર બે-ત્રણ સેકન્ડના વહેલા-મોડા થવામાં એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી અને ત્રણ લોકોનો આબાદ બચાવ થયો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

આંખો સામે જ હોર્ડિંગ તૂટી પડ્યું, ટુ-વ્હીલર ચાલકની સતર્કતાથી જીવ બચ્યા

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, જે સમયે હોર્ડિંગ તૂટી પડ્યું તે જ સમયે રોડ પરથી એક ટુ-વ્હીલર પર ત્રણ વ્યક્તિઓ પસાર થઈ રહ્યા હતા. અચાનક હોર્ડિંગને હલતું જોઈને ચાલકે સમયસૂચકતા વાપરી તાત્કાલિક બ્રેક મારી દીધી હતી. તેના ગણતરીની સેકન્ડોમાં જ વિશાળ LED હોર્ડિંગ ધડાકાભેર રોડ પર પટકાયું હતું.

બે-ત્રણ સેકન્ડનો ખેલ

જો ટુ-વ્હીલર થોડું પણ આગળ વધ્યું હોત, તો હોર્ડિંગ સીધું જ તેની પર પડવાની પૂરેપૂરી શક્યતા હતી. પડી ગયેલા હોર્ડિંગ અને ટુ-વ્હીલર વચ્ચે માત્ર થોડાક ફૂટનું જ અંતર રહ્યું હતું. આમ, ઘટનાને નજરે જોનારા લોકોના મતે ત્રણ લોકોની જિંદગી માત્ર બે-ત્રણ સેકન્ડના જ ફેરથી મોતના મુખમાંથી બચી ગઈ હતી.

...એ ત્રણ સેકન્ડ અને યમરાજનો ભેટો ટળી ગયો! જામનગરમાં ભારે પવન ફૂંકાતા LED હોર્ડિંગ ધરાશાયી, ચાલકોનો ચમત્કારિક બચાવ 2 - image

રોડની બંને બાજુ ટ્રાફિક જામ, ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક દોડી આવી

આ ઘટના અંગે સ્થાનિક લોકો દ્વારા કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવતા જ ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. રોડ પર પડેલા એલ્યુમિનિયમના વિશાળ LED હોર્ડિંગના કારણે રસ્તાની બંને બાજુનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો અને ટ્રાફિક જામ સર્જાયો હતો. ફાયર સ્ટાફે હોર્ડિંગના ભાગોને કટર વડે કાપ્યા હતા અને તેને સલામત રીતે રોડની બાજુમાં ખસેડ્યા હતા. ત્યારબાદ સમગ્ર માર્ગ પરથી અવરોધ દૂર કરીને વાહન વ્યવહાર ફરીથી પૂર્વવત કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: VIDEO : રાજસ્થાનના રણપ્રદેશમાં હોલિવૂડ જેવો નજારો, શ્રીગંગાનગર-ચૂરુના રહેવાસીઓ ભયાનક બવંડરમાં ફસાયા

હોર્ડિંગ મહાનગરપાલિકાની મંજૂરીથી જ લગાવાયું હતું

સ્થળ પર હાજર મહાનગરપાલિકાના (મનપા) સ્ટાફના જણાવ્યા અનુસાર, આ હોર્ડિંગ લગાવવા માટે જામનગર મહાનગરપાલિકાની સત્તાવાર મંજૂરી લેવામાં આવી હતી. આ મંજૂરી તા. 04/04/2026થી તા. 01/06/2026 સુધીના સમયગાળા માટે માન્ય હતી અને તેની સત્તાવાર રસીદ પણ ઉપલબ્ધ હતી. આટલું વિશાળ કદનું હોર્ડિંગ ભરચક રોડ પર તૂટી પડવા છતાં કોઈ જાનહાની કે ઈજા થઈ નથી. તેમજ આસપાસની કોઈ જાહેર કે ખાનગી મિલકતને પણ નુકસાન થયું ન હોવાથી તંત્ર અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે. બીજી તરફ લોકો મનપાની બેદરકારીની પણ ઝાટકણી કાઢી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી
GUJARAT

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

July 26, 2026
મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન
GUJARAT

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

July 26, 2026
Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Next Post
સુરત: પિતાનું કેન્સરમાં મૃત્યુ થતા દીકરાએ રાસાયણિક ખાતરને ત્યજી પ્રાકૃતિક ખેતી અપનાવી: આજે દેશમાં ‘ર…

સુરત: પિતાનું કેન્સરમાં મૃત્યુ થતા દીકરાએ રાસાયણિક ખાતરને ત્યજી પ્રાકૃતિક ખેતી અપનાવી: આજે દેશમાં ‘ર...

પેરા ખેલાડી ચિરાગ ત્યાગીની ગોળી મારીને હત્યા, પેરા એશિયન ગેમ્સ 2026 માટે કર્યું હતું ક્વોલિફાય | nat…

પેરા ખેલાડી ચિરાગ ત્યાગીની ગોળી મારીને હત્યા, પેરા એશિયન ગેમ્સ 2026 માટે કર્યું હતું ક્વોલિફાય | nat...

ભારત ચીનના દુશ્મનોને આપશે મહાવિનાશક મિસાઈલ ! વિયેતનામ સાથેની મેગા ડીલ થઈ પાકી | India Vietnam Brahmo…

ભારત ચીનના દુશ્મનોને આપશે મહાવિનાશક મિસાઈલ ! વિયેતનામ સાથેની મેગા ડીલ થઈ પાકી | India Vietnam Brahmo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગૂગલ ભારતમાં રૂ. 1.33 લાખ કરોડનું રોકાણ કરશે | Google to invest Rs 1 33 lakh crore in India

ગૂગલ ભારતમાં રૂ. 1.33 લાખ કરોડનું રોકાણ કરશે | Google to invest Rs 1 33 lakh crore in India

10 months ago
CNG કાર માલિકો માટે સારા સમાચાર, બજેટમાં CNG-બાયોગેસને સસ્તા કરવાની જાહેરાત | budget 2026 cng biogas…

CNG કાર માલિકો માટે સારા સમાચાર, બજેટમાં CNG-બાયોગેસને સસ્તા કરવાની જાહેરાત | budget 2026 cng biogas…

6 months ago
વડોદરા સ્ટેશને મળેલી કિશોરીને આખરે કોલકાતા જઇ વાલીઓને સોંપવી પડી | minor girl handed over to her fam…

વડોદરા સ્ટેશને મળેલી કિશોરીને આખરે કોલકાતા જઇ વાલીઓને સોંપવી પડી | minor girl handed over to her fam…

4 months ago
70 વર્ષથી વધુ વયની બે સિનિયર સિટિઝન્સની 30 કરોડ રૂપિયાની છેતરપિંડી | Two senior citizens above 70 ye…

70 વર્ષથી વધુ વયની બે સિનિયર સિટિઝન્સની 30 કરોડ રૂપિયાની છેતરપિંડી | Two senior citizens above 70 ye…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News