gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઓપરેશન મ્યુલ હન્ટ: અમદાવાદના શાહીબાગમાંથી સાયબર ઠગાઈના નાણાં સગેવગે કરતો આરોપી ઝડપાયો | Rs 2 35 lakh…

G METRO NEWS by G METRO NEWS
June 19, 2026
in GUJARAT
0 0
0
ઓપરેશન મ્યુલ હન્ટ: અમદાવાદના શાહીબાગમાંથી સાયબર ઠગાઈના નાણાં સગેવગે કરતો આરોપી ઝડપાયો | Rs 2 35 lakh…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં વધતા જતા સાયબર ક્રાઈમના બનાવોને રોકવા માટે પોલીસ દ્વારા ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ શરૂ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત શાહીબાગ પોલીસે કમિશનની લાલચે પોતાનું બેંક એકાઉન્ટ ભાડે આપનાર એક આરોપીની ધરપકડ કરી છે. સાયબર માફિયાઓ નિર્દોષ નાગરિકોને ‘ડિજિટલ એરેસ્ટ’ ના નામે ડરાવી-ધમકાવીને જે ઠગાઈ કરતા હતા, તે નાણાં આ આરોપીના મ્યુલ (ભાડે રાખેલા) બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા.

ફ્રોડના નાણાં ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરતો હતો

સ્ટેટ સાયબર સેલ દ્વારા મળેલી ચોક્કસ વિગતોના આધારે પોલીસે શાહીબાગમાં રહેતા આ યુવકના બેંક એકાઉન્ટની તપાસ કરી હતી, જેમાં વારંવાર મોટી રકમો જમા થતી હોવાનું સામે આવ્યું હતું. પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે તે શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે કમિશનના બદલામાં ખાતું ભાડે આપતો હતો. તેના ખાતામાં ફ્રોડના કુલ ₹2.35 લાખ ઓનલાઈન જમા થયા હતા, જેને તે નેટ બેંકિંગ દ્વારા અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરીને રોકડમાં અથવા ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરી મુખ્ય સૂત્રધારો સુધી પહોંચાડતો હતો.

અન્ય 3 રાજ્યોમાં પણ ગુના નોંધાયા

પકડાયેલા આરોપીનું નેટવર્ક માત્ર ગુજરાત પૂરતું સીમિત નથી. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ એકાઉન્ટ હોલ્ડર સામે ગુજરાતના પાટણ ઉપરાંત હિમાચલ પ્રદેશ અને તેલંગાણા સહિત અલગ-અલગ રાજ્યોમાં પણ સાયબર ઠગાઈના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. શાહીબાગ પોલીસે આરોપી સામે ગુનો નોંધીને આ આખી ટોળકીના મુખ્ય સાયબર માફિયાઓ સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ
GUJARAT

October 10, 2026
Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…

KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK

Next Post
અમદાવાદ : મહિલાને પરિણીત યુવક સાથે પ્રેમ કરવો ભારે પડ્યો | A weires ngeni ena fefin an epwe tongei e…

અમદાવાદ : મહિલાને પરિણીત યુવક સાથે પ્રેમ કરવો ભારે પડ્યો | A weires ngeni ena fefin an epwe tongei e...

વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રાફિક અને પાવર બ્લોક | Traffic and power block at Vadodara railway station

છાણીની ખાનગી લેબમાં યુવતીને બાથ ભરી લેનાર મેનેજરને પાઠ ભણાવ્યો,પોલીસને હવાલે | manager arrested mole…

છાણીની ખાનગી લેબમાં યુવતીને બાથ ભરી લેનાર મેનેજરને પાઠ ભણાવ્યો,પોલીસને હવાલે | manager arrested mole...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બ્રિટન પાસેથી રૂ.4158 કરોડના મિસાઈલ ખરીદવા ભારતનો કરાર

1 year ago
ગુજરાતમાં લગ્ન નોંધણીના નિયમોમાં ધરખમ ફેરફારની તૈયારી, ભાગીને લગ્ન કરનારા મુશ્કેલીમાં મૂકાશે | gujar…

8 months ago
અમદાવાદની સોસાયટીઓમાં ધંધાકીય પ્રવૃત્તિની 3500થી વધુ ફરિયાદ છતાં તંત્ર નિષ્ક્રિય | More than 3500 co…

2 years ago
મોડાસા: વિદ્યાર્થિનીઓને બિભત્સ મેસેજ કરનાર પ્રોફેસરની ધરપકડ, સરકારી ઈજનેરી કોલેજની ઘટના | Modasa Col…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News