gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કલરકામના કોન્ટ્રાક્ટરનું અપહરણ કરી માર માર્યો | Painting contractor kidnapped and beaten up

G METRO NEWS by G METRO NEWS
May 30, 2026
in GUJARAT
0 0
0
કલરકામના કોન્ટ્રાક્ટરનું અપહરણ કરી માર માર્યો | Painting contractor kidnapped and beaten up
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,કલરકામનો કોન્ટ્રાક્ટ રાખનાર યુવકનું અપહરણ કરી હરણી ગામે ફાર્મમાં લઇ જવાના કેસમાં અટલાદરા પોલીસે  આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ખિસકોલી સર્કલ પાસે શ્રીજીનગરમાં રહેતા લવકુશ સંજયભાઇ તિવારી કલરકામ કરે છે. અટલાદરા  પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું  છે કે, હરણી ગામમાં રહેતા અને જમીન લે- વેચનું કામ કરતા હાર્દિક પટેલના મકાનનું તથા એક નાની રૃમનો કલરકામનો કોન્ટ્રાક્ટ ૨૫ હજારમાં રાખ્યો હતો. મકાનનું કામ ૧૫ દિવસમાં પૂરૃં કરી  દીધું હતું. જ્યારે  રૃમનું પ્લાસ્ટર કામ બાકી હોવાથી કલર કામ રહી ગયું હતું. જે મુદ્દે ક્રિષ્ણકુમાર ઉર્ફે લાલો અગ્રવાલ (રહે. ઓરો વિસ્ટા,કલાલી રોડ) , અજય  અનિરૃદ્ધ વિશ્વકર્મા (રહે. ધ માર્ક રેસિડેન્સી,કલાલીરોડ),સંજયસીતારામઔભાઇ   સરોજ  (રહે.  ડિવાઇન ગેલેક્સી,કલાલી રોડ)   તથા ઇમરાન ખાન (રહે. સમીયાલા ગામ) આવ્યા  હતા. તેઓ મને કારમાં બેસાડી લઇ ગયા હતા અને હાર્દિક પટેલ સાથે વાત કરાવીને ઉતારી દીધો હતો. થોડીવાર પછી ફરીથી તેઓ  કાર લઇને પરત મારા ઘરે આવ્યા હતા. મને માર મારી  કારમાં બેસાડીને હરણી  રોડ પર હાર્દિકભાઇના ફાર્મ પર લઇ ગયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Happy Birthday To The Woman Who Gave Us Characters We’ll Never Forget – Priyanka Chopra Jonas
GUJARAT

July 18, 2026
કળસાર ખાતે આજે સ્વચ્છ મહુવા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રેરણાદાયી સેમ…

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર

July 17, 2026
Next Post
અનગઢ ગામે ટાંકામાં પડેલી મોટર બહાર કાઢવા અંદર ઉતરતા મોત | Death while trying to pull out a motor stu…

અનગઢ ગામે ટાંકામાં પડેલી મોટર બહાર કાઢવા અંદર ઉતરતા મોત | Death while trying to pull out a motor stu...

અટલાદરા પોલીસે પાંચ મહિના સુધી ગુનો દાખલ ના કર્યો | Atladara police did not file a case for five mon…

અટલાદરા પોલીસે પાંચ મહિના સુધી ગુનો દાખલ ના કર્યો | Atladara police did not file a case for five mon...

અટલાદરામાં ગાર્ડનમાં રમતા નાના બાળકોના વિવાદમાં ઝઘડો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં ભેળસેળ-નકલી વસ્તુઓનો ધીકતો વેપાર છતાં 22000માંથી ફક્ત 39 ફૂડ સેમ્પલ ‘અનસેફ’ | Only 39 out of 22 000 food samples unsafe in Ahmedabad

1 year ago
ગુજરાતમાં ચૂંટણી પહેલા કોંગ્રેસ સંગઠનમાં મોટા ફેરફાર, નવસારી શહેર પ્રમુખ તરીકે આ નેતાની નિમણૂક | Dee…

5 months ago
ઓએનજીસી સામે ફ્લેટમાં એમડી ડ્રગ્સ વેચતી મહિલા અને યુવક પકડાયા,5લાખનું ડ્રગ્સ કબજે | Woman and youth …

10 months ago
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં આવેદન આપી આંગણવાડી બહેનોનો હલ્લાબોલ | Anganwadi sisters create ruckus …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News