gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કળસાર ખાતે આજે સ્વચ્છ મહુવા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રેરણાદાયી સેમ…

G METRO NEWS by G METRO NEWS
July 18, 2026
in GUJARAT
0 0
0
કળસાર ખાતે આજે સ્વચ્છ મહુવા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રેરણાદાયી સેમ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Pidilite Industriesના ચેરમેન આદરણીય શ્રી મધુકરભાઈ પારેખના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા “સ્વચ્છ મહુવા અભિયાન” અંતર્ગત આજે ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શૈક્ષણિક સંસ્થા કળસાર ખાતે આજે શાળાકીય શિક્ષણના ભાગરૂપે વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા, સ્વાસ્થ્ય અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી એક પ્રેરણાદાયી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.

કાર્યક્રમનું આયોજન સંસ્થાના આચાર્યશ્રી સેફાભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સુંદર અને અસરકારક સ્ટેજ સંચાલન શાળાના શિક્ષિકા શ્રી ઇશિકાબેન ડુંગરાણી દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શ્રી મયુરભાઈ સાબોજી દ્વારા વિદ્યાર્થીઓને સ્વચ્છતા, વ્યક્તિગત જવાબદારી, પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક સહભાગિતાના વિષયો પર અત્યંત પ્રેરણાદાયી અને માહિતીસભર માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમણે વિદ્યાર્થીઓને પોતાના ઘર, શાળા અને આસપાસના વિસ્તારોને સ્વચ્છ રાખવા તેમજ સમાજમાં સ્વચ્છતાનો સંદેશ પહોંચાડવા માટે પ્રેરિત કર્યા.

કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને શિક્ષકગણે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આવા જાગૃતિમૂલક કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા પ્રત્યેની જવાબદારીની ભાવના વિકસે અને તેઓ એક સ્વચ્છ, સ્વસ્થ તથા સુંદર સમાજના નિર્માણમાં સક્રિય યોગદાન આપે તેવો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો..

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિધ્યાસહાયક/પ્રાથમિક/ માધ્યમિક ના વર્ગ 3 ના શિક્ષકો અને GSRTC ના વર્ગ 3/4 ના કર્મચારીઓના પ્રલંબિત પ્…
GUJARAT

August 14, 2026
તળાજા તાલુકાના નવી કામળોલ ગામે આવેલ કામનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યકર…

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા

August 13, 2026
Next Post
Happy Birthday To The Woman Who Gave Us Characters We’ll Never Forget – Priyanka Chopra Jonas

Happy Birthday To The Woman Who Gave Us Characters We'll Never Forget - Priyanka Chopra Jonas

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India's Premium LPG Experience with Instant Connection and Expr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

SIR ફોર્મ નથી ભર્યું અને ડ્રાફ્ટ યાદીમાં નામ નથી તો મતદારોએ શું કરવાનું? જાણી લો | what to do if nam…

8 months ago
ONGC સાથે 67 લાખની છેતરપિંડી: 14 વર્ષ બાદ ચુકાદો, આરોપીઓને ત્રણ વર્ષની કેદ અને 30 હજારનો દંડ | ONGC …

પંજાબમાં ASI અને હોમગાર્ડની ગોળી મારીને હત્યા, ગેંગસ્ટર-આતંકી એંગલથી તપાસ શરૂ | asi and home guard s…

6 months ago
નવા સપ્તાહમાંસેન્સેક્સ 76000 ઉપર બંધ થતાં 76777 જોવાશે | Sensex to close above 76000 sees 76777 in n…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News