gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ રૂ.22,751 કરોડ પાછા ખેંચી લીધા | Foreign portfolio investors withdrew …

G METRO NEWS by G METRO NEWS
August 31, 2025
in Business
0 0
0
વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ રૂ.22,751 કરોડ પાછા ખેંચી લીધા | Foreign portfolio investors withdrew …
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : ભારતીય શેરબજારો ઓગસ્ટમાં સતત બીજા મહિને બેન્ચમાર્ક અને અન્ય સૂચકાંકોના નકારાત્મક પ્રદર્શન સાથે બંધ રહ્યા હતા. ઓગસ્ટમાં, સેન્સેક્સ ૧.૭ ટકા જ્યારે નિફ્ટી ૧.૪ ટકા નબળો પડયો હતો. નિફ્ટી મિડકેપ ૧૦૦માં ૨.૯ ટકાનો અને નિફ્ટી સ્મોલકેપ ૧૦૦માં ૪.૧ ટકાનો ઘટાડો થયો હતો. સેન્સેક્સ અને નિફ્ટી માટે, ઓક્ટોબર-ફેબ્રુઆરી ૨૦૨૫ પછીનો આ સૌથી મોટો માસિક ઘટાડો હતો.

ઓગસ્ટ માસમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ રૂ. ૨૨,૭૫૧ કરોડનું ચોખ્ખું વેચાણ કર્યું હતું, જેને સ્થાનિક સંસ્થાઓએ રૂ. ૮૩,૩૪૧ કરોડની ભારે ખરીદી સાથે સરભર થતું જોવા મળ્યું હતું.

ભારતીય માલ પર ૨૫ ટકા ટેરિફ લાદવા અને પછી રશિયન ઊર્જાની ખરીદી પર દંડ તરીકે ૨૫ ટકા વધારાની ડયુટી લાદવાથી શેરબજારો આખા મહિના દરમિયાન સંઘર્ષ કરી રહ્યા હતા. યુએસ ટેરિફ એવા ક્ષેત્રોને નુકસાન પહોંચાડે તેવી અપેક્ષા છે જે યુએસમાં નિકાસ પર ખૂબ આધાર રાખે છે.

જોકે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચેની શિખર બેઠકમાં યુક્રેન યુદ્ધના ઉકેલ અને વધારાના ટેરિફ પાછા ખેંચવાની આશા જાગી હતી, પરંતુ વાટાઘાટોમાં કોઈ નક્કર કરાર ન થતાં આ ઉત્સાહ અલ્પજીવી સાબિત થયો હતો. 

ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સમાં વ્યાપક સુધારા અને લગભગ બે દાયકામાં ભારતના પ્રથમ સાર્વભૌમ ક્રેડિટ અપગ્રેડના કેન્દ્ર સરકારના વચન પર શેરબજારમાં તેજી આવી હતી, પરંતુ આખરે આ સમાચાર રોકાણકારોના ઉદાસ મૂડને સુધારવા માટે અપૂરતા પુરવાર થયા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
સારા ચોમાસા અને ખરીફ વાવણીમાં વધારાને કારણે કૃષિ ક્ષેત્રનો વિકાસ 3.7% રહેશે | Agriculture sector gro…

સારા ચોમાસા અને ખરીફ વાવણીમાં વધારાને કારણે કૃષિ ક્ષેત્રનો વિકાસ 3.7% રહેશે | Agriculture sector gro...

નવા સપ્તાહમાં સેન્સેક્સ 78666થી 81082 વચ્ચે અથડાશે | Sensex will hit between 78666 and 81082 in the …

નવા સપ્તાહમાં સેન્સેક્સ 78666થી 81082 વચ્ચે અથડાશે | Sensex will hit between 78666 and 81082 in the ...

મેડિકલ પ્રિસ્ક્રિપ્શન કેપિટલ અક્ષરોમાં લખો, દર્દીને રોગ-નિદાન વિશે જાણવાનો હક: પંજાબ-હરિયાણા હાઈકોર્…

મેડિકલ પ્રિસ્ક્રિપ્શન કેપિટલ અક્ષરોમાં લખો, દર્દીને રોગ-નિદાન વિશે જાણવાનો હક: પંજાબ-હરિયાણા હાઈકોર્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આજવારોડ પર પિતા,પુત્ર અને પુત્રી પર ડંડાથી હુમલો | Father son and daughter attacked with sticks on A…

6 months ago
જામનગરના ગાંધીનગર વિસ્તારમાં ખંઢેર મકાનમાં સંતાડેલો માતબર ઇંગ્લિશ દારૂનો જથ્થો પકડાયો : આરોપીની શોધખ…

4 months ago
વડોદરા કોર્પોરેશનમાં પણ પ્રધાનમંત્રીની ઉર્જા બચાવોની અપીલની અસર | The impact of the Prime Minister’s…

2 months ago
ડિટર્જન્ટ અને યુરિયાથી બનતું હતું ‘ઝેરી’ દૂધ, પ્રાંતિજમાં સત્યા ડેરી સામે કાર્યવાહી, 4ની ધરપકડ, મુખ્…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News